हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pentagon report
Pentagon report News
Aliens
હાઈ લા! દરિયાના પેટાળમાં એલિયનો છે? અમેરિકી સંસદમાં મચ્યો હંગામો, લાગ્યા આરોપ
અત્યાર સુધી એલિયન્સ વિશે ફિલ્મો અને પુસ્તકોમાં જ સાંભળ્યું હતું પરંતુ એલિયન્સ સંબંધિત કહાનીઓ હજુ પણ ગૂંચવાયેલી છે. તેમના અસ્તિત્વને લઈને હજુ પણ અનેક સવાલ છે. જે વણઉકેલ્યા છે. જો કે બીજી બાજુ દાવો થઈ રહ્યો છે કે અમેરિકા આ દિશામાં કઈક મોટું કરી શકે છે. અમેરિકી કોંગ્રેસની સુનાવણીમાં જણાવાયું છે કે UFOs દુનિયાના મહાસાગરોની સપાટી નીચે કોઈ ગુપ્ત એલિયન બેઝથી કામ કરી શકે છે. પાણીથી 'ઉભરતા કે ડૂબતા' રહસ્યમય યાન કે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોથી સંકેત મળે છે કે તેઓ સમુદ્રના ઊંડાણમાં રહે છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કોંગ્રેસના સભ્ય લોરેન બોએબર્ટે અમેરિકી સરકારના અધિકારીઓ પર યુએપી એટલે કે અજાણી હવાઈ ઘટનાઓ વિશે જનતાથી પુરાવાનો ખજાનો સંતાડવાનો આરોપ લગાવ્યો.
Nov 17,2024, 15:24 PM IST
India vs China
LAC: અરૂણાચલ પ્રદેશની પાસે ચીને વસાવ્યું ગામ, 1959થી PLA ના કબજામાં છે તે વિસ્તાર
આ ગામ ચીને તે વિસ્તારમાં બનાવ્યું છે જે લગભગ છ દાયકા પહેલા તેનો કબજો છે. તે પછી, ચીની સેના PLAએ હુમલા બાદ અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં એક ઓપરેશનમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર કબજો કર્યો.
Nov 9,2021, 17:01 PM IST
ચીન
ચીન વિશે Pentagon એ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, આખી દુનિયા ટેન્શનમાં!
પોતાની વિસ્તારવાદી આદતો અને કોરોના મહામારીના કારણે અલગ થલગ પડી ગયેલું ચીન પોતાના પરમાણુ હથિયારોને બમણા કરવાની તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ચીન આ દાયકાના અંત સુધીમાં પોતાના પરમાણુ વોરહેડ (Nuclear Warheads) ને બમણા કરવાના પ્રયત્નોમાં છે. આ વોરહેડ જમીનની સાથે સાથે સમુદ્ર અને હવામાં બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરવામાં સક્ષમ છે.
Sep 2,2020, 8:20 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ