हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aliens
Aliens News
baba vanga
બાબા વેંગાએ 2025 માટે કરી છે આ ભયાનક ભવિષ્યવાણી, મહિના પહેલા જોવા મળી રહી છે આહટ!
Baba Vanga Prediction for 2025: નવા વર્ષની શરૂ થવામાં હવે મહિના જેટલો સમય રહ્યો છે. નવું વર્ષ કેવું રહેશે તેના વિશે જાણવામાં દરેકને રસ હોય છે. વર્ષ 2025 માટે જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાએ પણ કેટલીક એવી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરે છે જે જાણીને દરેક ચિંતાતુર છે. જાણો તેમણે શું કહ્યું છે.
Nov 29,2024, 9:40 AM IST
Aliens
હાઈ લા! દરિયાના પેટાળમાં એલિયનો છે? અમેરિકી સંસદમાં મચ્યો હંગામો, લાગ્યા આરોપ
અત્યાર સુધી એલિયન્સ વિશે ફિલ્મો અને પુસ્તકોમાં જ સાંભળ્યું હતું પરંતુ એલિયન્સ સંબંધિત કહાનીઓ હજુ પણ ગૂંચવાયેલી છે. તેમના અસ્તિત્વને લઈને હજુ પણ અનેક સવાલ છે. જે વણઉકેલ્યા છે. જો કે બીજી બાજુ દાવો થઈ રહ્યો છે કે અમેરિકા આ દિશામાં કઈક મોટું કરી શકે છે. અમેરિકી કોંગ્રેસની સુનાવણીમાં જણાવાયું છે કે UFOs દુનિયાના મહાસાગરોની સપાટી નીચે કોઈ ગુપ્ત એલિયન બેઝથી કામ કરી શકે છે. પાણીથી 'ઉભરતા કે ડૂબતા' રહસ્યમય યાન કે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોથી સંકેત મળે છે કે તેઓ સમુદ્રના ઊંડાણમાં રહે છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કોંગ્રેસના સભ્ય લોરેન બોએબર્ટે અમેરિકી સરકારના અધિકારીઓ પર યુએપી એટલે કે અજાણી હવાઈ ઘટનાઓ વિશે જનતાથી પુરાવાનો ખજાનો સંતાડવાનો આરોપ લગાવ્યો.
Nov 17,2024, 15:24 PM IST
Athos Salome
'જીવિત નાસ્ત્રેદેમસ'ની 2024 માટે ચોંકાવનારી ભવિષ્યવાણી, ઘટશે આ 4 અત્યંત ભયાનક ઘટનાઓ!
જીવતા નાસ્ત્રેદેમસના નામથી પ્રખ્યાત બ્રાઝિલના એથોસ સલોમે વર્ષ 2024 માટે કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી છે. તેમનો દાવો છે કે આ વર્ષ આપણે માણસો એલિયન્સનો સંપર્ક કરી શકીશું. જો તે તેમણે આ સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે. જાણો વિગતવાર....
Jan 2,2024, 11:51 AM IST
water on Moon
ચંદ્ર પર બની રહ્યું છે પાણી? ભારતના આ મિશનથી વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો
Moon Discovery: વૈજ્ઞાનિકો લાંબા સમયથી ભારતના મૂન મિશન ચંદ્રયાન-1માંથી મળેલા રિમોટ સેન્સિંગ ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે. હવે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પૃથ્વીના હાઇ એનર્જીવાળા ઇલેક્ટ્રોન ચંદ્ર પર પાણી બનાવી શકે છે. અમેરિકાની હવાઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે પૃથ્વીના પ્લાઝ્મા કવરમાં હાજર આ ઇલેક્ટ્રોન ચંદ્રની સપાટી પર મોસમી પ્રક્રિયાઓમાં પણ દખલ કરી રહ્યા છે. , જેમાં ખડકો અને ખનિજોને તોડવા અથવા ઓગળવાનો સમાવેશ થાય છે. ચાલો તમને આ શોધનો અર્થ જણાવીએ.
Sep 16,2023, 10:54 AM IST
corona virus
તાનાશાહનું નિવેદન સાંભળી હસતા નહી... 'કોરોનાના કેસ માટે એલિયન્સ જવાબદાર'
ઉત્તર કોરિયાઇ તાનાશાહ કિમ જોંગ ઉને દાવો કર્યો કે દેશમાં પહેલો કોવિડ કેસ એલિયનના લીધે ફેલાયો. ઉત્તર કોરિયાએ પોતાના દાવામાં કહ્યું કે દક્ષિણ કોરિયાની સીમા પાસે એલિયન્સે ફૂગ્ગામાં વાયરસ ભરીને ફેંક્યા હતા. જેથી તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાયો.
Jul 1,2022, 20:47 PM IST
nasa
નાસા એલિયન મિશનઃ શું છે એલિયન્સનો સંપર્ક કરવા માટેનો વૈજ્ઞાનિકોનો પ્લાન?
Aliens Mission: અવકાશ વૈજ્ઞાનિકો અને અમરિકાની અંતરિક્ષ એજન્સી લાંબા સમયથી બહારની દુનિયામાં એલિયન્સની હાજરી અને તેમની તાકાતને સમજવા જેવા ઘણા સવાલોના જવાબ શોધી રહ્યા છે. આ જ કડીમાં વૈજ્ઞાનિકો હવે જે મિશનમાં આગળ વધી રહ્યા છે, તે ચોંકાવનારું છે.
May 3,2022, 9:32 AM IST
Aliens
માણસોની એક ભૂલથી એલિયન્સ નારાજ, 2022 માં દુનિયાને તબાહ કરવાનું કરી રહ્યા છે પ્લાનિંગ
તમે ફિલ્મોમાં એલિયન્સ (Aliens) જોયા હશે. પરંતુ શું ખરેખરમાં એલિયન્સ છે તેને લઇને સાઇસિન્ટ્સના ઘણા મત છે. એલિયન્સને લઇને વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. બાયોસાયન્સ (Bioscience) નામના જર્નલમાં પ્રકાશિત એક નવા સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ઘરતી પર જલદી જ એલિયન્સ (Aliens) આવવના છે. માણસોને તેના માટે તૈયારી કરવી પડશે.
Dec 26,2021, 16:58 PM IST
Aliens
Aliens પર ફરી ચર્ચા છેડાઈ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નીચે એક સાથે 10 UFO કેમેરામાં કેદ
એલિયન્સ (Aliens) ને લઈને એક નવો દાવો સામે આવ્યો છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) ની બરાબર નીચે ઓછામાં ઓછી દસ કાળી વસ્તુઓ (Small Black Objects) ઉડતી કેપ્ચર થઈ છે. જેને અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ (UFO) કહેવામાં આવી રહી છે. અમેરિકી સ્પેસ એજન્સી NASA ની લાઈવ ફીડ દરમિયાન દક્ષિણ એટલાન્ટિક મહાસાગર(Southern Atlantic Ocean) ઉપર એક સર્કલમાં 10 UFO જોવા મળ્યા છે.
Jul 8,2021, 13:31 PM IST
Aliens
Obama એ કહ્યું મેં UFO જોયા છે, અમેરિકાની સેનાથી પણ વધારે ઝડપી છે
ઓબામાએ કહ્યું કે, લોકોની એલિયન્સને લઈ પોત-પોતાની અલગ ધારણાઓ છે. જ્યારે, હું 2008માં રાષ્ટ્રપતિ બન્યો હતો.
May 20,2021, 18:52 PM IST
Monolith
થલતેજના ગાર્ડનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોનોલિથને લઈ AMCનો ખુલાસો
જો કે અત્યાર સુધી સમાચારમાં જ જોવા મળેલા મોનોલિથ થલતેજમાં જોવા મળતા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો કુતુહલવશ ભીડ થઇ રહી હતી.
Jan 1,2021, 10:40 AM IST
Tower laid
એલિયનો દ્વારા અમદાવાદમાં નાખવામાં આવ્યો ટાવર?વિચિત્ર પ્રકાશ અને લખાણથી લોકોમા કુતૂહલ
સમગ્ર વિશ્વના 30 દેશનાં વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલિથ ગુજરાતમાં પણ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે.
Dec 31,2020, 17:51 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા