हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Paper leak scandal
Paper leak scandal News
breaking news
'ધન ધતુડી પતુડી' વાળો નીકળ્યો પેપર ફોડનાર, રૂપિયાના અભરખામાં અભિનેતાએ ઉંધું વાળ્યું!
અમિત ગલાની એક ગુજરાતી કલાકાર છે. તેઓએ અનેક નાટકો, ગુજરાતી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મો અભિનય કરી ચૂક્યા છે, તેમજ અનેક કોમેડી વીડિયો પણ કર્યા છે, તેઓના જોક્સ પણ ખૂબ જ વાઇરલ થયા છે.
Apr 6,2023, 17:08 PM IST
gujarat
સૌરાષ્ટ્ર યુનિ. બની રાજકીય અખાડો! પ્રો. ગિરીશ ભીમાણી વિરુદ્ધ એવા આરોપો લાગ્યા કે...!
પ્રો. ગિરીશ ભીમાણી સામે ગેરકાયદેસર કોલેજોને મંજૂરી, રૂપિયાની માંગણી કરવી, LICમાં પોતાના જ માણસો મૂકી મંજૂરી સહિતના આરોપો લગાવ્યા છે. માત્ર એક અરજીની તપાસ કર્યા વગર જ પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ક્લાધર આર્યનું સિન્ડિકેટ સભ્યનું પદ છીનવી લેવામાં આવ્યું.
Feb 13,2023, 21:07 PM IST
gujarat
પેપર લીક કાંડ: આ શૈક્ષણિક સંસ્થાના ડિરેક્ટરની ધરપકડ, જાણો શું છે કનેકશન?
વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી છે. સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે.
Jan 29,2023, 13:04 PM IST
Kejriwal
પેપરલીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ
Paper Leak News Live Update: પેપર લીકની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે.
Jan 29,2023, 9:33 AM IST
Paper leak scandal
પેપર લીક મામલે ZEE 24 Kalak પર સૌથી મોટો ખુલાસો, વાંચો સંપૂર્ણ અહેવાલ
રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા દ્વારા તેના પૂરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. તો બીજીતરફ ચેરમેન અસિત વોરાએ પેપર લીક કાંડના પૂરાવા ન મળ્યા હોવાની વાત કહી છે. હવે આ મામલે ઝી 24 કલાક પાસે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
Dec 15,2021, 21:23 PM IST
Paper leak scandal
પેપર લીક કાંડઃ અમે પૂરાવા આપ્યા છે, અસિત વોરાને હટાવવામાં આવેઃ યુવરાજ સિંહ જાડેજા
પત્રકારો સાથે વાત કરતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે, અમે ગૌણ સેવાના સચિવ પરમાર સાહેબને અમે પૂરાવા આપી ચુક્યા છીએ. અમે તેમની સાથે ટેલીફોનમાં ચર્ચા પણ કરી હતી. તો અમે ગાંધીનગરના પીઆઈને પણ ફોન કરીને જાણ કરી હતી.
Dec 15,2021, 17:36 PM IST
Paper leak scandal
LRD પેપર લીક કાંડમાં DGPએ કર્યો મહત્વનો ખુલાશો, જુઓ વીડિયો
Hariyanes examination paper leak and at hand felt Gujarat LRD: Shivanand Jha
Jan 2,2019, 18:40 PM IST
પેપર લીક કૌભાંડ
હરીયાણાની પરીક્ષાનું પેપર લીક કરવા ગયા અને હાથે લાગ્યું ગુજરાત LRDનું: શિવ
LRD પેપર લીક કાંડમાં મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. જે અંગે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ગાંધીનગર પોલીસ તથા એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક મહિનામાં આશરે 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Jan 2,2019, 18:05 PM IST
LRD પેપર લીક
પેપર લીક કાંડ: NSUIઅને કોંગ્રેસ દ્વારા કરાયો રાજ્યભરમાં વિરોધ
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા કોંગ્રેસ અને NSUI દ્વારા રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો સાથે વિરોધ કરીને કર્યા ચક્કાજામ
Dec 3,2018, 16:08 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ