हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pankaja Munde
Pankaja munde News
Father's Day
Fathers Day 18 JUNE: રાજનીતિની દુનિયામાં પિતાના વારસાને આગળ વધારી રહી છે આ દીકરીઓ
18 જૂનને ફાધર્સ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. રાજનીતિના ક્ષેત્રમાં દીકરીઓ પણ પાછળ નથી. દેશની રાજનીતિમાં ઘણી એવી મહિલાઓ છે જે પોતાના પિતાના વારસાને આગળ વધારી રહી છે.
Jun 17,2023, 17:21 PM IST
Maharashtra Legislative Council
Maharashtra MLC Election: BJP આ 5 નેતાઓને આપી ટિકિટ, પંકજા મુંડેનું પત્તુ કપાયું
Maharashtra Legislative Council polls: મહારાષ્ટ્રમાં 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ 5 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પરંતુ પૂર્વ મંત્રી પંકજા મુંડેને ટિકિટ મળી નથી.
Jun 8,2022, 15:55 PM IST
પંકજા મુંડે
Maharashtra : નારાજ પંકજા મુંડે કંઈક મોટી નવાજુની કરવાના પ્લાનિંગમાં!
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાકાના દીકરાથી પરલી વિધાનસભાની સીટ હાર્યા પછી પંકજા અને ભાજપ વચ્ચે અંતર વધી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે
Dec 2,2019, 14:21 PM IST
Maharashtra
સત્તા સરકતા જ મહારાષ્ટ્ર BJPમાં બળવાના સંકેત, પંકજા મુંડેનું મોટું નિવેદન
મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના નેતા પંકજા મુંડે (Pankaja Munde) એ ફેસબુક દ્વારા બળવો પોકારવાના સંકેત આપ્યા છે. પંકજાના પિતા ગોપીનાથ મુંડેની જયંતી પર 12 ડિસેમ્બરના રોજ તેમણે પોતાના સમર્થકોની એક બેઠક પણ બોલાવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી BJP)ના આ દિગ્ગજ મહિલા નેતા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
Dec 1,2019, 18:31 PM IST
પંકજા મુંડે
રાહુલ ગાંધીને બોમ્બ બાંધીને બીજા દેશમાં મોકલી આપોઃ પંકજા મુંડે
પંકજા મુંડેએ કહ્યું કે, પુલવામામાં આપણા સૈનિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી, પરંતુ કેટલાક લોકો સર્જિકલ સ્ટ્રાઈક પર જ સવાલ ઊભા કરી રહ્યા છે. વિરોધ પક્ષ પુછી રહ્યો છે કે, સર્જિકલ સ્ટ્રાઈક શા માટે કરી અને તેના પુરાવા ક્યાં છે?
Apr 22,2019, 19:06 PM IST
શિવસેના
બસ એક કલાક માટે પંકજા મુંડેને બનાવો મહારાષ્ટ્રના CM, જાણો કોણે કહ્યું અને
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા શિવસેનાએ આજે કહ્યું કે મરાઠા અનામતને મંજૂરી આપવા માટે મંત્રીમંડળના સહયોગી પંકજા મુંડેને ઓછામાં ઓછા એક કલાક માટે રાજ્યના મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ.
Jul 28,2018, 15:50 PM IST
મરાઠા અનામત
મરાઠા અનામત પર પંકજા મુંડેએ કહ્યું 'હું તે મુદ્દે નિર્ણયમાં મોડું કરતી નથી
પંકજા મુંડે દ્વારા ફડણવીસ પર અપ્રત્યક્ષ નિશાન એવા સમયે આવ્યું છે જ્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે બુધવારે મરાઠા આંદોલન હિંસક થયા બાદ 'ભાજપમાં' મુખ્યમંત્રી બદલવાની વાત થઇ રહી છે.
Jul 27,2018, 10:08 AM IST
Trending news
Dada Guru
ખાધા વગર ફક્ત નદીનું પાણી પીને જીવે છે સંત, ડોક્ટર પણ ચકિત, ગુજરાતમાં ખુબ મહત્વ છે
Petrol Diesel Price Today
આજે વહેલી સવારે મળી મોટી રાહત? શું સાચે સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ?
Ronit Roy
TV ની દુનિયાનો સુપરસ્ટાર...જે આમિર ખાનથી લઈને અમિતાભ બચ્ચનના રહી ચૂક્યા છે બોડીગાર્ડ
Ananya Panday
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે બોલીવુડ સ્ટાર્સને પૈસા મળ્યા હતા ?
Ahmedabad
કાલુપુર રેલવે સ્ટેશન બનશે આધુનિક, 2383 કરોડના ખર્ચે થશે ત્રણ વર્ષમાં કામ થશે પૂર્ણ
Ganeshotsav
લાઉડસ્પીકર જો ગણેશોત્સવ પર નુકસાનકારક હોય તો ઈદ ઉપર પણ નુકસાનકારક: હાઈકોર્ટ
Coffee
Coffee: દિવસમાં 3 વખત આવી કોફી, 4 ગંભીર બીમારીઓ તમારાથી દુર રહેશે
Budh Gochar
મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિ
Lebanon
હિઝબુલ્લાહના આતંકીઓને મારવાનું નહીં પરંતુ આ છે ઇઝરાયલનું અસલી લક્ષ્ય, તમે પણ જાણો
monsoon
હજુ પણ જોવા મળશે મેઘરાજાનું તાંડવ, 10 રાજ્યોમાં જાહેર કરાયું રેડ એલર્ટ