Fathers Day 18 JUNE: રાજનીતિની દુનિયામાં પિતાના વારસાને આગળ વધારી રહી છે આ દીકરીઓ
18 જૂનને ફાધર્સ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. રાજનીતિના ક્ષેત્રમાં દીકરીઓ પણ પાછળ નથી. દેશની રાજનીતિમાં ઘણી એવી મહિલાઓ છે જે પોતાના પિતાના વારસાને આગળ વધારી રહી છે.
પ્રિયંકા ગાંધી
1/4
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીના વારસાને આગળ વધારી રહ્યાં છે.
પંકજા મુંડે
2/4
પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુુંડેની પુત્રી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટુ નામ ધરાવે છે. તે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પણ રહી ચુકી છે.
પૂનમ મહાજન
3/4
ભાજપના કદ્દાવર નેતા રહેલા પ્રમોદ મહાજનનો વારસો તેમના દીકરી પૂનમ મહાજન સંભાળી રહ્યાં છે. તે લોકસભાના સાંસદ છે.
સુપ્રીયા સુલે
4/4
એનસીપી પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર પણ માનવામાં આવે છે.
Trending Photos