हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistani Hindu
Pakistani hindu News
mehsana
પાકિસ્તાની હિન્દુ દીકરીના નસીબ ચમક્યા, ગામ લોકોએ ઉપાડી લીધો લગ્નનો બધો ખર્ચ
પાકિસ્તાન કે પાકિસ્તાની જ્યારે પણ આ શબ્દ કોઈ ભારતીયના કાને અથડાઈ એટલે મોટાભાગના ભારતમાં વસ્તા લોકો રોષે ભરાઈ છે. પણ મહેસાણાના કુકસ ગામમાં એવા દ્રશ્યો સર્જાયા જે તમને ગર્વ કરાવશે. થોડા સમય પહેલાં પાકિસ્તાનથી આવેલી રામી ઠાકોરના રાધનપુરના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. ત્યારે, આજે પાકિસ્તાનથી આવેલી એક દીકરીના કુકસ ગામે લગ્ન થયા અને આ લગ્નની ચિંતા માત્ર દીકરીના પરિવારજનોએ નહીં પણ પુરા કુકસ ગામે કરી હતી. લગ્ન માટે ગામમાંથી કોઈ 5 હજાર રૂપિયા આપ્યા, તો કોઈએ જમણવારનો ખર્ચ ઉપાડ્યો. તો કોઈએ દીકરીના કરિયાવર માટે સામાન આપ્યો. તો 3 વર્ષ પહેલાં પાકિસ્તાનના ટંડોલીયા હૈદરાબાદથી 15 જેટલા હિન્દુ પરિવારો શરણાર્થી તરીકે મહેસાણાને અડીને આવેલા કુકસ ગામે આવ્યા હતા. ત્યારે, શરણે આવેલા આ પરિવારોને પુરા ગામે અપનાવ્યા. ન માત્ર અપનાવ્યા પણ આ પરિવારોને આર્થિક અને માનસિક તમામ પ્રકારની સહાય કરી.
Feb 18,2022, 8:33 AM IST
Ahmedabad
11 પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, કલેક્ટરે આપ્યું પ્રમાણપત્ર
Oct 17,2021, 13:06 PM IST
Hindus in Pakistan
VIDEO: પાક.માં હિંદુઓ પર જુલમ, તોફાનીઓના ખોફથી રડતા બાળકોનાં મોઢા દબાવ્યા
તોફાનીઓએ હિંદુ પરિવારોને ધમકાવ્યા, હિંદુઓની દુકાનોમાં લૂંટ, મંદિરમાં તોડફોડ કરવામાં આવી
Sep 16,2019, 21:47 PM IST
BSF
કચ્છ સરહદે પાકિસ્તાની હિન્દુ શખ્સ ઝડપાતા તંત્ર થયું એલર્ટ
ગુજરાતના દરિયાઈ અને રણ માર્ગેથી પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરીનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એલર્ટ થયું છે.
Apr 27,2019, 12:39 PM IST
Mahbuba Mufti
મહેબુબા મુફ્તીનો બફાટ, સેના પર લગાવ્યાં આરોપ
Feb 6,2019, 14:08 PM IST
Trending news
Mera Ration App 2.0
Mera Ration App 2.0 : આ રીતે અપડેટ કરો તમારું રાશન કાર્ડ, નવા મેમ્બરનું નામ પણ જોડી
spiritual
કેવી રીતે ખબર પડશે કે નજર લાગી છે? જાણી શકશો આ 4 લક્ષણો દ્વારા, આ રીતે મેળવો મુક્તિ!
Vijaypat Singhania
એક સમયે અંબાણી-અદાણી કરતા પણ વધુ પૈસો, પદ્મ ભૂષણથી સન્માનિત...એવો ખરાબ સમય આવ્યો
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, વાવાઝોડા જેવા પવન સાથે ગુજરાતના આ જિલ્લામાં આવશે વરસાદ
Gold rate
કમૂરતા ઉતરતા જ ક્યાં પહોંચશે આ સોનું? ભાવ જાણી ધ્રાસકો પડશે, અમદાવાદમાં શું છે ભાવ
health tips
આ કારણે મોટાભાગના લોકોને પડી જાય છે ટાલ ! આ રીતે રાખો વાળની સારસંભાળ
Viral Video
ક્યારેય સાપને ઈંડા આપતા જોયો છે? કુદરતના કમાલની આ અદભૂત ઘટના નજરે જુઓ
Naga monks cold weather
આટલી ઠંડીમાં પણ નાગા સાધુઓ કેવી રીતે રહી શકે છે નગ્ન, જાણો તેની પાછળનું વિજ્ઞાન
GPBS
પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર
PM Naredra Modi
PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો