हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
oyo hotel
Oyo hotel News
oyo hotel
શું અપરિણીત કપલ OYO જેવી હોટલમાં પકડાય તો ધરપકડ થઈ શકે? જાણો શું કહે છે કાયદો
Couples Hotel Stay Right: તાજેતરમાં એક એવો નિર્ણય સામે આવ્યો જેના કારણે ભારતમાં અપરિણીત કપલના હોટલમાં રહેવા અંગે ચર્ચા એકવાર ફરીથી તેજ થઈ છે. બન્યું એવું કે OYO એ એક જગ્યાએ પોતાની ચેક ઈન પોલીસીમાં ફેરફાર કર્યો છે. જેના કારણે આ ચર્ચા પાછી છેડાઈ છે કે શું અપરિણીત કપલને હોટલમાં સાથે રોકાવવાનો અધિકાર છે ખરો?
Jan 18,2025, 11:21 AM IST
oyo hotel
OYO હોટલ ભારતમાં સૌથી પહેલા કઇ જગ્યા પર ખુલી હતી?, હાલ કંપનીએ નિયમોમાં કર્યો ફેરફાર
OYO હોટલે ભારતમાં પોતાનો જબરદસ્ત બિઝનેસ સેટ કર્યો છે. કંપનીએ ટૂંકાગાળામાં મોટું નામ કરી લીધું એવું કહી શકાય. પરંતુ આજે તમને જણાવીશું કે, ભારતમાં સૌથી પહેલા OYO હોટલ કઇ જગ્યાએ ઑપન થઇ હતી. આ વાત મોટાભાગના લોકોને ખબર નથી. અને હા એક વાત એ પણ કે, હાલમાં જ OYO કંપનીએ તેના નિયમમાં મોટો ફેરફાર પણ કર્યો છે...
Jan 8,2025, 18:47 PM IST
OYO
અચાનક કેમ કપલ્સને લઈને પોલીસી બદલી રહ્યું છે OYO? થાઈલેન્ડ અને અમેરિકાના રસ્તે?
જે ઓયો પોતાની પોલીસીના કારણે જાણીતું થઈ ગયું હતું તેણે અચાનક કેમ કપલ્સ પોલીસીમાં ફેરફાર લાવવાનું કામ કરવા માંડ્યુ? તેની પાછળનું કારણ ક્યાંક અમેરિકા અને થાઈલેન્ડ જેવા તો નથી.....
Jan 6,2025, 16:36 PM IST
OYO Welcome Couples
હવે બેબી- સોનાને OYO હોટલમાં જરા સંભાળીને લઇ જજો! OYOએ પોતાની પોલિસીમાં કર્યો ફેરફાર
Unmarried Couples not Allowed in OYO: મશહૂર હોટલ બુકિંગ પ્લેટફોર્મ OYO નું નામ તો આપણે બધાએ જરૂરથી સાંભળ્યું હશે. OYO એ હવે પોતાની પોલિસીમાં થોડોક ફેરફાર કર્યો છે. આવો જાણીએ કે આખરે પુરો મામલો શું છે?
Jan 5,2025, 15:11 PM IST
oyo hotel
આ ઓયો હોટેલમાં થતા હતા 'દેહના સોદા', ગ્રાહકોની યાદીમાં અનેક હાઈ પ્રોફાઈલ નામ સામેલ
નોઈડા સેક્ટર 63 પોલીસે બહલોલપુર ગામના ઓયો હોટલમાં ચાલી રહેલા દેહ વેપારનો ખુલાસો કરતા સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના ચુંગલથી ચાર સગીરા સહિત સાત મહિલાઓનો છૂટકારો કરાવ્યો છે.
Apr 12,2024, 16:20 PM IST
breaking news
કરૂણ અંજામ: પ્રેમીએ પ્રેમિકાને હોટલમાં બોલાવી ગળે, પેટ, છાતીમાં ઝીંક્યા ચપ્પુના ઘા
સુરતના પુણા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને તેના જ ઘર નજીક રહેતા નિલેશ સોંડાગર સાથે આજથી 10 મહિના પહેલા પ્રેમ સંબંધ થયો હતો. બન્ને જણાએ એક બીજા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.
Oct 15,2023, 21:16 PM IST
surat
ન્યૂ યરની ઉજવણી માટે પ્રેમી સાથે Oyo હોટલમાં રોકાયેલી યુવતી સવારે મૃત મળી
Jan 2,2021, 15:07 PM IST
ઓયો હોટલ
OYO સામેના મતભેદોનો નિકાલ ન આવતા બજેટ હોટલ એસોસિયેશને કર્યો બહિષ્કાર
ઓયો હોટલ ચેઇન સાથે વિવિધ મુદ્દે મતભેદોનો ઉકેલ ન આવતાં બજેટ હોટલ એસોસિયેશને આજે ઓયોના બહિષ્કાર કરવાનું આહ્વાન કરીને આગામી સમયમાં ઓયો વિરૂદ્ધ વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. ઓયો સાથે સંકળાયેલી ગુજરાત ભરની હોટલ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી પેમેન્ટ સહિતના વિવિધ મુદ્દે ઓયો મેનેજમેન્ટને વારંવાર રજૂઆતો કરવામાં આવ્યાં છતાં તેનો ઉકેલ લાવવામાં કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઇ પહેલ કરવામાં આવી નથી.
Sep 22,2019, 17:51 PM IST
OYO Room Services
અમદાવાદના હોટલ માલિકોએ OYOને જાકારો આપવા માટે શું કર્યું? જુઓ વિગત
OYO ઓનલાઈન હોટલ બુકીંગનો વિવાદ દેશ ભરમાં વકર્યો છે. OYOએ દેશ ભરમાં પોતાનો બિઝનેસ તો ફેલાવી દીધો છે પરંતુ હોટલ માલિકોને ચુકવાતું પેમેન્ટ સમયસર આપવામાં આવતુ નથી. અને વધારાના હિડન ચાર્જ લગાવીને હોટલ માલિકોની ખુલ્લેઆમ લુંટ ચલાવવામાં આવે છે જેથી બુધવારે અમદાવાદની સરખેજ હોટલમાં 80 જેટલા હોટલ માલીકો ભેગા થયા હતા.
Sep 13,2019, 13:13 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર