हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
offers
Offers News
Tecno Laptop
80,000 રૂપિયાનું લેપટોપ 35,990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, ખરીદવા માટે જબરી પડાપડી!
જો તમે પણ એક દમદાર ફીચર્સથી લેસ લેપટોપ ખરીદવા માાંગતા હોવ તો તમારા માટે આ સારી તક છે. સ્માર્ટફોન અને લેપટોપ બનાવતી કંપની Tecno લેપટોપ પર ધાંસૂ ઓફર લઈને આવી છે. કંપનીના એક લેપટોપને ભારતીયો ખુબ પસંદ કરી રહ્યા છે.
Jan 11,2024, 16:01 PM IST
breaking news
1400 કિલો ચાંદીની લૂંટ:'ધૂમ' માં સ્ટંટની ઓફર ના ગમી તો આ ગેંગે કરોડોની ચાંદી લૂંટ
રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસેથી જઈ રહેલી બોલેરો કાર જેમાં કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલી હતી જેની 17 ફેબ્રુઆરીના લૂટ થઈ હતી.
Mar 1,2023, 16:24 PM IST
Diwali Special Offer
સાવ સસ્તામાં મનપસંદ ગાડી ખરીદવાની તક! દિવાળી પર ડબલ ધમાકા ઓફર
અત્યારથી જ ઓટોમોબાઈલ કંપનીઓ દિવાળી પર ગ્રાહકોને આકર્ષવા માટે ભવ્ય ઓફરો આપી રહી છે. આ દિવાળી પર ગ્રાહકો દેશમાં સૌથી વધુ વેચાતી કાર પર 1 લાખ રુપિયા સુધીની છૂટછાટ મેળવી શકશે. ટાટા, મારુતિ અને હ્યુન્ડાઈ સહિત ટોપ વ્હીકલ મેન્યુફેકચરર દિવાળી પર ઢગલાબંધ ઓફર્સ આપી રહી છે. આ ઓફર્સ ફક્ત ઓકટોબર મહિના માટે જ છે.
Oct 10,2022, 11:43 AM IST
Luxury Flat
આ કંપની ફક્ત 65 રૂપિયામાં આપી રહી છે Luxury Flat, મળશે આ ગજબની સુવિધાઓ
ટોક્યો: આજના સમયમાં મોંઘવારીના લીધે દરેક જણ પરેશાન છે અને જો ભાડા પર ઘર લેવા જઇએ તો દર મહિને મોટી રકમ ચૂકવવી પડે છે, પરંતુ શુ જો ફક્ત 65 રૂપિયામાં તમને ભાડે લક્સરી (Luxury Flat) મળી જાય. સ્વીડિશ ફર્નીચર કંપની આઇકિયા (Ikea) જાપાનની રાજધાની ટોક્યો (Tokyo) માં એક એપાર્ટમેન્ટને ફક્ત 99 યુઆન એટલે લગભગ 0.87 ડોલર એટલે કે લગભગ 65 રૂપિયા પ્રતિમાહના ભાડે આપી રહી છે.
Dec 2,2021, 18:15 PM IST
PMSBY
Bank ખાતા ધારકો માટે ફાયદાની વાત, જમા કરો 28 રૂપિયા અને મેળવો લાખો રૂપિયાનો લાભ!
Bank of Baroda Government PMSBY PMJJBY Schemes PMSBY: સરકારની સ્કીમ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) છે. જે તમને ચાર લાખ રૂપિયા સુધીનું કવર કરી રહી છે.
Oct 14,2021, 9:47 AM IST
Airtel
Airtel Black થયો લોન્ચ, સિંગલ રિચાર્જમાં ચાલશે TV- મોબાઈલ અને ઈન્ટરનેટ, સાવ સસ્તામાં
ભારતી એરટેલે (Bharti Airtel) નવી સર્વિસ Airtel Black લોન્ચ કરી છે. જેમાં યૂઝર્સ Fiber, DTH અને મોબાઈલ સર્વિસનું બિલ એક સાથે ભરી શકશો. આ ઉપરાંત કેટલીક ફાયદાકાર ઓફર્સ પણ છે.
Jul 4,2021, 16:15 PM IST
SBI YONO
SBIની આ સ્કીમ અંતર્ગત 30 નવેમ્બર સુધી ખરીદો ગાડી, મળશે ભારે ડિસ્કાઉન્ટ
જો તમે કાર બદલવાનો વિચાર કરી રહ્યા હો તો ઝડપી નિર્ણય લઈ લો કારણ કે ભારતીય સ્ટેટ બેંક (SBI) કાર ખરીદવા માટે આકર્ષક ઓફર લાવી છે
Nov 26,2019, 10:55 AM IST
સોની ઇન્ડિયા
સોની BRAVIA ખરીદી પર મળશે સ્માર્ટ હોમ કીટ ફ્રી, ટ્રિપલ બોનાન્ઝા ઓફર
સોની ઇન્ડિયાએ દિવાળીના તહેવારની સિઝન માટે નવી ઓફર્સની જાહેરાત કરી છે. સોનીએ BRAVIA ટેલિવિઝન્સ, આલ્ફા કેમરા અને લેન્સ, સાઉન્ડબાર, પાર્ટી સ્પીકર્સ, હેડફોન અને બ્લુટૂથ સ્પીકર્સમાં નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે.
Oct 12,2019, 8:44 AM IST
એચડીએફસી બેંક
HDFC બેન્કે લૉન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ ધમાકા, મળશે અદભૂત ઓફર્સ
આઇફોન 11 ઓનલાઇન ખરીદનારા એચડીએફસી બેંકના ગ્રાહકો 10X રીવૉર્ડ પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકે છે અથવા તો, એચડીએફસી બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ મારફતે ઑફલાઇન સ્ટોરમાંથી આઇફોન 11ની ખરીદી કરવા પર રૂ. 7000 સુધીનું કૅશબૅક મેળવી શકે છે.
Sep 30,2019, 18:39 PM IST
એચડીએફ
એચડીએફસી બેંકે સોશિયલ સેક્ટરના 25 સ્ટાર્ટઅપ્સને ગ્રાન્ટસ ઓફર કરી
વર્ષ 2013માં આઈઆઈટી ખડગપુરના એક બાયોકેમિકલ એન્જીનિયર સુમિત મોહંતી ઝારખંડના એક નાનકડા ગામની મુલાકાતે ગયા. અહિંયા તેમને એવું જાણીને દુખ થયું કે ગામના નજીકના તળાવમાંથી પાણીનો ઉપયોગ કરવાના કારણે 3 બાળકોનાં મોત થયાં હતા. આ તળાવના દૂષિત પાણીને શુધ્ધ કરવાની કોઈ સગવડ ન હતી. આ ઘટનાથી તેમને પાણીના શુધ્ધિકરણનો સાર્વત્રિક રીતે અમલમાં મૂકી શકાય તેવો ઉપાય શોધવાની પ્રેરણા થઈ અને તેમને દૂષિત પાણીના શુધ્ધિકરણના ક્લિન ટેકનોલોજી પ્રોજેક્ટસમાં રસ પડયો.
Jun 7,2019, 9:33 AM IST
GST
1 એપ્રીલથીBuy 1 Get 1 Free ની સ્કીમ થશે શરૂ, વેપારીઓને પણ થશે લાખોનો ફાયદો
નવા નિયમ અનુસાર પેમેન્ટ દર મહિને કરવામાં આવશે પરંતુ રિટર્ન ફાઇલ દર ત્રણ મહિને કરવામાં આવશે
Mar 11,2019, 17:49 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા