हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nursing Staff
Nursing staff News
Nursing Staff
અમારી લાગણીનું શું, બધા અમને જ ટોર્ચર કરે છે: નર્સનું રૂદન
ગુજરાતમાં ડોકટરની હડતાળ હજી માંડ માંડ સમેટાઈ છે ત્યારે આજે રાજકોટમાં વિશ્વ નર્સ દિવસે શહેરભરની નર્સે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે
May 12,2021, 23:49 PM IST
Frontline Warriors
ફ્રન્ટલાઇન વોરિયર્સ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ 2500 થી વધારે સ્ટાફ દિવસ રાત જોયા વગર
અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે. વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ તથા મંજુ મિલ કમ્પાઉન્ડમાં નવનિર્મિત કિડની હોસ્પિટલની ઇમારતમાં કાર્યરત કોવિડ સુવિધાઓમાં વિવિધ કેડરના કુલ ૨૫૮૦ લોકોનો મેડિકલ સ્ટાફ દિન-રાત જોયા વિના માત્રને માત્ર દર્દીઓ માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ કામ કરી રહ્યો છે. આ ફરજ નિષ્ઠાથી સિવિલ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ વ્યવસાયમાં આવનારી ભાવિ પેઢીઓ માટે કર્તવ્યપરાયણતાનું ઉચ્ચ દૃષ્ટાંત પ્રસ્થાપિત કર્યું છે.
Apr 17,2021, 18:58 PM IST
Ahmedabad
અમદાવાદ: SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને કરાયા ટર્મિનેટ
SVP હોસ્પિટલના કુલ 16 નર્સિંગના કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયમાં ગેરશિસ્ત દાખવવા તેમજ પેશન્ટ કેરમાં અડચણ પેદા કરવા બદલ UDS દ્વારા 16 કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તમામ 16 નર્સિંગ કર્મચારીઓને 1 માસનો નોટિસ પગાર ચૂકવી ટર્મિનેટ કરાયા છે.
Jun 16,2020, 21:29 PM IST
SVP Hospital
Nursing Staff Of SVP Hospital Again Annoyed
Nursing Staff Of SVP Hospital Again Annoyed
Jun 11,2020, 13:00 PM IST
Junior doctors
વિશ્વ નર્સ દિવસે જ SVPમાં નર્સિંગ સ્ટાફની હડતાળ, પુરતા સંસાધનો નહી મળતા લીધો નિર્ણય
May 12,2020, 16:58 PM IST
strike
ગાંધીનગરમાં નર્સિંગ કર્મચારીઓની આજે હડતાળ, પગાર વધારાની માગ સાથે ધરણાં
ગાંધીનગર ઉપવાસી છાવણીમાં નર્સિંગ કર્મચારીઓના ધરણાં... પગાર વધારાની માગણી સાથે કર્મચારીઓ બેસશે ધરણાં પર...
Dec 23,2019, 10:21 AM IST
નર્સિંગ સ્ટાફ
રાજ્યભરના 20 હજારથી વધુ સ્ટાફનર્સના કર્મચારીઓ દ્વારા પ્રતીક ઉપવાસ
વિવિધ 13 જેટલી પડતર માગણીઓને અનુલક્ષીને 'યુનાઈટેડ નર્સિસ ફોરમ' દ્વારા પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું છે, જો સરકાર તેમની માગણીઓ પર ધ્યાન નહીં આપે તો વધુ જલદ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
Jul 11,2019, 17:25 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર