हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Noise
Noise News
Noise
Noise ની નવી સ્ટાઇલિશ ડિઝાઇનવાળી રિંગ; જાણો કિંમત..
Noise Luna Ring ભારતમાં રજૂ કરવામાં આવી છે, પરંતુ તે હજુ સુધી બજારમાં આવી નથી. હવે તમને સ્વસ્થ અને ફિટ રહેવા માટે સ્માર્ટવોચની જરૂર નહીં પડે, આ વીંટી તમારા કામમાં આવશે. આ એક આકર્ષક અને સ્ટાઇલિશ સ્માર્ટ રિંગ છે જે ટાઇટેનિયમથી બનેલી છે, જે ખાસ કરીને 70 થી વધુ સ્વાસ્થ્ય અને ફિટનેસ મેટ્રિક્સને ટ્રૅક કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
Jul 26,2023, 9:20 AM IST
car
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
તમે કાર સ્ટાર્ટ કરો છો અને એક અવાજ આવે છે. જોકે સ્પીડમાં ચલાવતા જ અવાજ બંધ થઈ જાય છે. આ અવાજ હબ કેપની અંદર ઢીલા અથવા અયોગ્ય રીતે ફિટ કરેલા નટના કારણે થઈ શકે છે. તમે થોડા સમય પહેલાં વ્હીલ બદલ્યું હશે અને નટ યોગ્ય રીતે ફીટ નથી કર્યા તો તેના કારણે અવાજ પણ આવે છે. જો આ પછી પણ અવાજ આવતો હોય તો તમારે તાત્કાલિક મિકેનિક પાસે જવું જોઈએ.
Jan 29,2023, 13:03 PM IST
Noise
Noise કંપનીએ બોડી ટેમ્પરેચર ફીચરથી સજ્જ સ્માર્ટવોચ લોન્ચ કરી, વોચ જોઈ ખુશ થઈ જશે દિલ
Jan 2,2022, 8:29 AM IST
Noise
કોરોનાકાળમાં ટેક કંપનીએ લોન્ચ કરી વધુ એક સ્માર્ટવૉચ, ખુબ જ કામની છે, જાણો ફીચર્સ
NoiseFit Caliberમાં 1.69 ઈંચની HD સ્ક્રિન આપવામાં આવી છે. આ ફુલ ટચ LCD સ્ક્રિન છે. આમાં 150થી વધુ કસ્ટમાઈઝેબલ અને ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસ આપવામાં આવ્યા છે. આ વોચમાં 60 સ્પોર્ટ્સ મોડ પણ આપવામાં આવ્યા છે.
Jan 1,2022, 15:10 PM IST
Trending news
Loksabha election 2024
Exit Poll માં કયાં રાજ્યમાં કોને મળશે કેટલી સીટ? જુઓ રાજ્યવાર આંકડા
World Gold Council
આ 10 દેશો પાસે છે સૌથી વધુ સોનું, જાણો ભારતની તિજોરીમાં કેટલું છે ગોલ્ડ
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે