हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Natu Natu Song
Natu natu song News
ram charan
હું રાહ જોતો રહી ગયો...રામ ચરણે કર્યો ખુલાસો, ઓસ્કાર સ્ટેજ પર Natu-Natu કેમ ના કર્યુ
જ્યારે, ભારત આવ્યા પછી દરેક વ્યક્તિ રામચરણનું ઇન્ટરવ્યુ કરવા માંગે છે. એવા જ એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ઓસ્કરનો અનુભવ શેર કર્યા બાદ તેણે તે કારણ પણ જણાવ્યું કે જેના કારણે તે ઓસ્કરના સ્ટેજ પર નટુ નટુ ગીત પર પરફોર્મ કરવાનું ચૂકી ગયો હતો.
Mar 17,2023, 23:05 PM IST
Bollywood news
Natu Natu Song પર રામચરન સાથે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિએ લગાવ્યા ઠુમકા! વીડિયો વાયરલ
Natu Natu Song: ફિલ્મ RRRનું એમએમ કીરાવાણી દ્વારા રચિત આ ગીત નાટૂ-નાટૂ ઓસ્કારમાં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ ગીત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીતી ચૂક્યું છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRને ભારત સિવાય પશ્ચિમી દેશોમાં પણ ઘણી પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત જુનિયર એનટીઆર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં 1250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.
Feb 12,2023, 9:08 AM IST
Golden Globe Awards Winner 2023
આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ! હાલ શું હાલત છે?
Naatu Naatu Song Was Shot Outside Ukraine President Residence: 'RRR'ના નિર્દેશક એસએસ રાજામૌલીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે, "યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસનું લોકેશન વાસ્તવિક હતું. રાષ્ટ્રપતિ આવાસની બાજુમાં જ યુક્રેનની સંસદ છે. સદભાગ્યે તેમણે અમને શૂટિંગ માટેની પરવાનગી આપી હતી, કેમ કે યુક્રેનના રાષ્ટ્રપતિ પણ એક સમયે ટેલિવિઝન અભિનેતા હતા.
Jan 12,2023, 14:11 PM IST
Trending news
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ