हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narak Chaturdashi
Narak chaturdashi News
Kali Chaudas 2024
આજ રાતથી આ 3 રાશિવાળાનું ભાગ્ય ઝગારા મારશે, અકલ્પનીય છપ્પરફાડ ધનલાભ થશે!
આજે 30 ઓક્ટોબરના દિવસે છોટી દિવાળી એટલે કે નરક ચતુર્દશી...કાળી ચૌદશનો દિવસ છે. આ દિવસે બે ખાસ સંયોગ બની રહ્યા છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ખુબ ફાયદો થઈ શકે છે. દિવાળી રાતથી 3 રાશિઓના જીવનમાં ખુશીઓનું આગમન થશે.
Oct 30,2024, 13:10 PM IST
Kali Chaudas
આ પૂજા કરવી ભારે જ નહીં કઠિન છે! કાળી ચૌદશે મહુડીમાં વિશેષ પૂજાનું શું છે મહત્વ?
મહુડીમાં ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે.
Nov 10,2023, 19:57 PM IST
Vadodara
કાળી ચૌદશની રાતે પોલીસે સ્મશાનમાં બતાવ્યો ચમત્કાર, ભક્તો પર વરસાવી લાઠી
કહેવાય છે કે કાળી ચૌદશની રાત તાંત્રિકો માટે ખૂબ મહત્વની હોય છે. કાળી ચૌદશ (Kali Chaudas) ની મધરાત્રિએ તાંત્રિકો સ્મશાનમાં જઈ વિવિધ પ્રકારના અનુષ્ઠાન તેમજ સાધના કરતા હોય છે. ત્યારે વડોદરા (vadodara) માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કાળી ચૌદશ હોવાથી શહેરના ખાસવાડી સ્મશાન ખાતે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક પોલીસની એન્ટ્રી થતા અફરાતફરીનો મહોલ સર્જાયો હતો.
Nov 4,2021, 15:56 PM IST
Kali Chaudas
કાળી ચૌદસે મહુડી મંદિરમાં થાય છે ખાસ પૂજા, 108 વાર ઘંટ વગાડીને અપાય છે આહુતિ
મહુડી (mahudi temple) ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જે તેજા કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. કાળી ચૌદસ (Kali Chaudas) ના દિવસે જ પૂજા થતી હોવાને કારણે વિશેષ મહત્વ આપવામાં આવે છે.
Nov 3,2021, 10:04 AM IST
Narak Chaturdashi 2021
આજે કાળી ચૌદશ પર રાતે 14 દીવા પ્રગટાવવા ખુબ જરૂરી, ખાસ જાણો કારણ
દીપોત્સવ પર્વનો બીજો દિવસ નરક ચતુર્દશી કે કાળી ચૌદશ તરીકે ઉજવાય છે. જેને દેશના અનેક ભાગોમાં છોટી દિવાળી પણ કહે છે.
Nov 3,2021, 11:53 AM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન