हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
murdered
Murdered News
gujarat
વડોદરામાં 20 વર્ષીય યુવતીની ઘાતકી હત્યા, છેલ્લે પિતરાઈ બહેનને વોટસેપમાં એવો મેસેજ...
વડોદરાની આ ઘટનામાં મીરાંએ તેની પિતરાઈ બહેનને વોટસેપ મેસેજ કરીને સંદિપ મકવાણા નામના ઈસમ સાથે હોવાનુ જણાવ્યું હતુ. પરિવારજનોએ લાશને વડોદરા લાવી પીએમ કરાવ્યુ છે. એક તરફી પ્રેમમાં મીરાની હત્યા કરાઈ હોવાની પરિવાજનોને આશંકા છે.
Apr 18,2022, 22:18 PM IST
love affair
પ્રેમ પ્રકરણમાં યુવકે હત્યા કરી નાખી, હત્યા કર્યા બાદ પાગલ થઇને 19 વર્ષ સુધી ફર્યો પ
સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષ બાદ ઝડપી લીધો છે. 2003થી વોન્ટેડ આરોપીને પકડવા સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો હતો. જે આરોપી આટલા વર્ષોથી પાગલ હોવાનો ડોળ કરીને પોલીસથી બચી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તે આરોપીને પકડ્યો હતો અને તેની તપાસ કરતા તે સ્વસ્થય હોવાનું સામે આવ્યું હતું. જો કે તે 19 વર્ષ બાદ કેવી રીતે મળ્યો તે ઘટના પણ ખુબ જ ચોંકાવનારી છે.
Jan 11,2022, 17:14 PM IST
Ahmedabad
પતિએ પત્નીને કહ્યું ફિલ્મોમાં દેખાડે તેવો વાઇલ્ડ રોમાન્સ કરવો છે અને પછી તાવી જ વડે
અમદાવાદમાં એવા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે કે, જેના કારણે ન માત્ર નાગરિકો પરંતુ પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે, આજે ફરી એકવાર આવો આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે
Dec 26,2021, 21:33 PM IST
Banaskantha Police
યુવતીએ કહ્યું, જાનું મારો પતિ આપણે વાતો કરતા હોઇએ ત્યારે બહુ ટકટક કરે છે અને...
જિલ્લાના ધાનેરાના શેરા ગામની સીમમાંથી મળેલાં યુવકના મૃતદેહને પગલે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપ સાથે પોલીસ તપાસની માંગ કરાતાં પોલીસની એલસીબી સહિતની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવકની હત્યા તેની પત્નીના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવતા પોલીસ પત્નીના પ્રેમીને ઝડપી પાડવા રાજસ્થાનના બાડમેર પહોંચી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Feb 25,2021, 17:59 PM IST
surat
SURAT: કુખ્યાત બુટલેગર પોતાની પ્રેમિકા સાથે અડ્ડે ગયો ત્યારે જ અચાનક...
ક્રાઇમ સીટી સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. સુરત શહેરના લિંબાયતના બાલાજી નગરમાં વહેલી સવારથી શરૂ થતાં દેશી દારૂના અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી પતાવી દેવાની ચકચારી ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. એકના એક દીકરાની હત્યાની જાણ થતાં માતા-પિતા શોકમાં સરી પડ્યા હતા. મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા બાદ લિંબાયત પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
Jan 25,2021, 19:08 PM IST
murdered
પ્રેમિકાના પતિની હત્યા કરી પોલીસને પણ ગુમરાહ કરી, 6 મહીના પછી દારૂનાં નશામાં ભાંગરો
ચીખલી તાલુકાના બામણવાડા ગામના માજી ડેપ્યુટી સરપંચની હત્યાનો ભેદ નવસારી એલસીબી પોલીસે છ માસ બાદ ઉકેલી નાંખતા માજી ડેપ્યુટી સરપંચની હત્યા ફડવેલ ગામે રહેતી એક પરિણીત મહિલા સાથેના પ્રેમસંબંધમાં થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પરિણીત મહિલા તેના પતિ તેમજ અન્ય બે યુવાનો સહિત ચાર શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી તાલુકાના બામણવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા નિલેશ છના ઢોડીયા પટેલ(ઉ.વ.૩૬) ને છેલ્લા કેટલાક સમયથી ચીખલી તાલુકાના ફડવેલ ગામે રહેતા ચિન્મય રમેશ ઢોડીયા પટેલ સાથે મિત્રતા બંધાતા આ મિત્રતા બાદ ચિન્મય પટેલની પત્ની ધર્મિષ્ઠા સાથે નિલેશ પટેલની આંખો મળી ગઇ હતી.
Sep 14,2020, 23:49 PM IST
husband
રાજકોટ : પત્નીને તેડવા ગયેલા જમાઇએ છરીના એક જ ઘા મારી પાટલા સાસુની હત્યા કરી નાખી
હાલમાં લોકડાઉનની સ્થિતીમાં માત્ર કોરોનાના નહી પરંતુ ડોમેસ્ટિક વાયોલન્સનાં કિસ્સાઓ પણ એટલા જ વધી રહ્યા છે. આવી જ એક ઘટના કાળાસર ગામે રિસામણે ગયેલા પત્નીને તેડવા માટે ગયો હતો. જો કે ત્યાં સાળા અને બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ઝપાઝપી થવા લાગી હતી જેમાં વચ્ચે પડેલા પાટલા સાસુની હત્યા થઇ ગઇ હતી. છરીનાં એક જ ઘાને કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ગામમાં અરેરાટી વ્યાપી હતી.
Apr 14,2020, 1:08 AM IST
father-in-law
વડોદરા: પુત્રીને પ્રેમ થઇ જતા સસરારે જમાઇને ઝાડ સાથે લટકાવીને મારી નાખ્યો
પાંચ બાળકની માતા પર પુરુષના પ્રેમમાં પડી હતી. જો કે મહિલાનો અંજામ આવ્યો તેના પ્રેમી રહ્યો ના પતિ. જી હા વડોદરાના ડભોઇના યાત્રાધામ ચાંદોદની આ ઘટના સમાજને શરમસાર કરતી છે. જેમાં મૃતકના સસરા અને પરણિતાના પ્રેમીએ મળીને ખેતી કામ કરતા જમાઈને મોતને ઘાટ ઉતારી વડના ઝાડ પર લાશ લટકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો મૃતક જેન્તી તડવી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ટૂંક સમય પહેલાં જ પોતાની પત્ની સાથે મતભેદને લઇને ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પોતાની સાસરીમાં રહેતો હતો. વાત એ છે કે પાંચ દિવસ પહેલા ચાંદોદ પોલીસની વર્ધિ મળી હતી કે, રામનાથ ઘાટ પાસે જયંતિ તડવી નામના યુવકે અગમ્ય કારણોસર ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી છે.
Jan 27,2020, 22:54 PM IST
daughter
સુરત: એક વર્ષ સુધી પુત્રી પર જ દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને ફાંસી
સુરતમાં એક ચકચારી ઘટના બની હતી. જેમાં પોતાની પુત્રી પર જ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
Jan 10,2020, 22:54 PM IST
youth
સુરતમાં પ્રેમપ્રકરણમાં હત્યા,લોહીલુહાણ યુવક ભીખ માંગતો રહ્યો કોઇ ન આવ્યું
શહેરના મજુરા ગેટ નજીક આવેલા કૈલાસ નગર ખાતે રહેતા એક કિશોરને આ વિસ્તારની જ એક કિશોરી સાથે કથિત પ્રેમ સબંધને કારણે જાહેરમાં દોડાવી દોડાવીને છરીના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે અને ખુની ખેલ ખેલનારા હત્યારાને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.જો કે આવી ઘટનાઓ સુરતમાં છાશવારે ઘટતી હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
Dec 25,2019, 18:00 PM IST
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં TMC કાર્યકર્તાની હત્યા, BJP પર લાગ્યો આરોપ
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 બાદ પણ રાજકીય પાર્ટીમાં અથડામણની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવાર રાત્રે પ્રદેશના કૂચ બિહારમાં થયેલા એક હંગામાં દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના એક કાર્યકર્તાનું મોત થયું છે. તેના પરિવાર સાથે સ્થાનિક ટીએમસી નેતાનો આરોપ છે
Jun 6,2019, 9:41 AM IST
Trending news
Tech Tips
વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક
t2o world cup 2024
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંત
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
monsoon
Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
gujarat
ખુલ્લા બોર હોય તો હવે તલાટી મર્યા સમજો! થશે કેસ, ફરજિયાત કરવું પડશે આ કામ
Vashu Bhagnani
ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
home remedy
રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી
Shani Vakri 2024
કુંભ રાશિમાં શનિ થયા વક્રી, શનિના અશુભ પ્રભાવથી બચવા આજથી જ શરુ કરો આ ઉપાય