हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mohammad Nabi
Mohammad nabi News
Mohammad Nabi
U19 વિશ્વકપ 2024માં ભાઈ-ભત્રીજાની ફોજ, સ્ટાર ક્રિકેટરનો પુત્ર પણ ઉતરશે મેદાનમાં
આઈસીસી અન્ડર 19 ક્રિકેટ વિશ્વકપની શરૂઆત શુક્રવાર (19 જાન્યુઆરી) થી થઈ રહી છે. જેનું આયોજન આફ્રિકામાં થશે. વિશ્વકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. આઈસીસીની આ ટૂર્નામેન્ટમાં કોઈ ખેલાડીનો ભાઈ, કોઈનો ભત્રીજો તો કોઈ પ્લેયર્સનો પુત્ર રમવા ઉતરશે.
Jan 18,2024, 19:09 PM IST
ODI World Cup
AFG vs NED: અફઘાનિસ્તાનની જીતે વધારી દીધા પાકિસ્તાનના ધબકારા, પલટાઇ ગયું પોઇન્ટ ટેબલ
AFG vs NED: અફઘાનિસ્તાને વનડે વર્લ્ડ કપ-2023 ((ODI World Cup-2023) ની મેચમાં શુક્રવારે નેધરલેન્ડ સામે 7 વિકેટે જીત નોંધાવી હતી. હશમતુલ્લાહ શાહિદીની કેપ્ટનશીપવાળી ટીમની 7 મેચમાં આ ચોથી જીત હતી. આ સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે.
Nov 3,2023, 22:29 PM IST
IND vs AFG 2023
World Cup 2023: આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો, આ છે ખતરનાક અફઘાની ખેલાડીઓ
World Cup 2023 Ind vs Afg 2023: ICC વર્લ્ડ કપ 2023 માં ચેન્નાઈના ચોપક ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવ્યા બાદ આજે ટીમ ઈન્ડિયા દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. ત્યારે જાણીએ કે કયા કયા અફઘાની ખેલાડીઓ આ વર્લ્ડ કપમાં ભારત માટે બની શકે છે મોટો ખતરો,,,શું છે તેના કારણો....
Oct 11,2023, 9:28 AM IST
Rashid Khan
અફઘાનિસ્તાનનું દિલ તૂટ્યું, રોમાંચક મેચમાં 2 રને જીત મેળવી શ્રીલંકા સુપર-4માં
Asia Cup 2023: એશિયા કપમાં શ્રીલંકાએ બે રને જીત મેળવી સુપર-4માં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ આ હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
Sep 5,2023, 23:03 PM IST
Mohammad Nabi
T20 વર્લ્ડકપ વચ્ચે આ પ્લેયરે અચાનક છોડી કેપ્ટનશિપ, ફેન્સને લાગ્યો મોટો આંચકો
T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન ટીમ સારું પ્રદર્શન કરી શકતી નથી. ત્યારબાદ હવે અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમંદ નબીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેનાથી ફેન્સમાં ઉદાસી છવાઇ ગઇ છે.
Nov 4,2022, 22:07 PM IST
IPL 2022
IPL 2022માં આ 3 ખેલાડી પોતાના દમ પર બદલી શકે છે મેચ, હજુ સુધી નથી મળ્યો રમવાનો ચાન્સ
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં અત્યાર સુધીમાં સિઝનની અડધી મેચો પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ સીઝનમાં એવા પણ ખેલાડીઓ છે જે અત્યાર સુધી એક પણ મેચ રમ્યા નથી. જો કે, આ લીગમાં 3 ખેલાડી એવા છે એ મેચ વિનર સાબિત થઈ શકે છે.
Apr 24,2022, 17:56 PM IST
T20 World Cup 2021
આ વિદેશી ખેલાડી જ ટીમ ઈન્ડિયાને અપાવી શકે છે સેમીફાઈનલની ટિકિટ! જાણો આ પાછળનું કારણ
T20 World Cup નું Team India સપનું આ વિદેશી ખેલાડીના હાથમાં! ખરું કહેવાય આપણાં ખેલાડીઓ રમતા નથી હવે બીજી ટીમના વિદેશી ખેલાડીઓ સારું રમે તો આપણને વર્લ્ડકપમાં સેમીફાઈનલની ટીમ મળે નહીં તો દુબઈમાં દિવાળીની ઉજવણી બાદ હવે ઘરે પાછા આવવવું પડશે. શું ટીમ ઈન્ડિયાને મળશે આ વિદેશી ખેલાડીનું સમર્થન? જાણવા માટે કરો એક ક્લિક...
Nov 7,2021, 14:36 PM IST
વિજય શંકર
IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?
ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.
Oct 23,2020, 16:47 PM IST
Afghanistan vs Bangladesh
Afg vs Ban: અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 25 રને હરાવ્યું, નબીના અણનમ 84 રન
બાંગ્લાદેશમાં રમાઇ રહેલી ત્રિકોણીય સિરીઝની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાને યજમાન બાંગ્લાદેશને 25 રને હરાવી સતત બીજો વિજય મેળવ્યો છે.
Sep 15,2019, 22:43 PM IST
Afg vs Zim
ટી20 ક્રિકેટમાં નવો કરિશ્મા, આ બે બેટ્સમેનોએ સતત 7 બોલમાં ફટકાર્યા છગ્ગા
અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ પણ 18 બોલમાં 38 રન બનાવ્યા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં જારદાન અને નબીએ મળીને સતત 7 બોલમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.
Sep 14,2019, 22:58 PM IST
Mohammad Nabi
મોહમ્મદ નબીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, વનડે અને ટી20 રમશે
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નબીનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે સંન્યાસ લેવાની વાત કરી છે. નબીએ કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટ એક મહત્વપૂર્ણ ફોર્મેટ છે.
Sep 8,2019, 17:33 PM IST
અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ
BAN vs AFG: ત્રીજા દિવસની રમત પૂરી, અફઘાનિસ્તાન મજબૂત સ્થિતિમાં
ત્રીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે મહેમાન ટીમે 8 વિકેટના નુકસાન પર 237 રન બનાવી લીધા છે. આ રીતે તેની કુલ લીડ 374 રનની થઈ ગઈ છે.
Sep 7,2019, 18:31 PM IST
રાશિદ ખાન
ટી-20 રેન્કિંગઃ રાશિદ ખાનની મોટી છલાંગ, પાકિસ્તાન બોલરને પછાડી બન્યો નંબર
અફઘાનિસ્તાને ગુરૂવારે પૂર્ણ થયેલી ત્રણ ટી-20 મેચોની શ્રેણીમાં બાંગ્લાદેશને 3-0થી પરાજય આપ્યો હતો.
Jun 9,2018, 11:31 AM IST
Trending news
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર
shukra shani yuti
કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે
Agriculture
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું
Weak Sun in Kundali
કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ
entertainment
ગુજરાતનું ગૌરવ: ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી છે મૂળ ગુજરાતી