हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mission moon
Mission moon News
ADITYA-L1
Aditya L-1 Mission: ચંદ્ર પછી હવે સૂરજનો વારો, બે સપ્ટેમ્બરે લોન્ચ થશે ઇસરોનું સૂર્ય
ISRO Aditya L1 Mission: ચંદ્ર પર ઐતિહાસિક ફતેહ બાદ હવે ઇસરો સૂર્ય પર જવાની તૈયારી કરી ચૂક્યું છે. તેનું આદિત્ય એલ1 મિશન સપ્ટેમ્બરમાં લોન્ચ થશે.
Aug 25,2023, 12:39 PM IST
chandrayaan 3 landing
Chandrayaan 3 Landing: ચંદ્ર પર લહેરાયો તિરંગો! ભારતે રચ્યો ઇતિહાસ, ભારત ચોથો દેશ
Chandrayaan 3 Landing: ચંદ્રયાન-3 ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
Aug 23,2023, 18:20 PM IST
Mission moon
બોલીવુડના આ સિતારાઓએ કરી છે અંતરિક્ષની સફર! જાણો અંતરિક્ષનું ફિલ્મી ચક્કર
Bollywood Movies Based on Space Mission: બોલિવૂડમાં અત્યાર સુધી આવી ઘણી ફિલ્મો બની છે, જેમાં અવકાશની વાર્તાઓ કહેવાથી લઈને ફરવા સુધીની ફિલ્મો બનાવવામાં આવી છે. કેટલીક વાસ્તવિક વાર્તાઓ હતી અને કેટલીક કાલ્પનિક ફિલ્મો હતી. ચંદ્રયાન 3 ના ઉતરાણની ઉત્તેજના વચ્ચે, ચાલો જાણીએ કે કઈ હિન્દી ફિલ્મો સ્પેસ મિશનમાં જોવા મળી છે.
Aug 23,2023, 12:47 PM IST
chandrayaan3
Chandrayaan 3 Latest Photos: પહેલાં ક્યારેય નહીં જોઈ હોય ચંદ્ર પરની આવી અદભુત તસવીરો
Chandrayaan 3 Latest Photos of Moon and Latest New: આ વખતે ભારતને ચંદ્રયાન 3 મિશનથી ઘણી આશાઓ છે અને તેનું કારણ એ છે કે છેલ્લી વખત ચંદ્રયાન 2 મિશનની નિષ્ફળતા બાદ ISRO પોતાની ભૂલોમાંથી શીખીને પાછું આવ્યું છે.
Aug 21,2023, 10:22 AM IST
Chandrayaan 3
Chandrayaan 3 થી કંઇક આવો દેખાઇ છે ચંદ્રનો નજારો, ISRO એ જાહેર કર્યો પ્રથમ વીડિયો
Chandrayaan 3 Mission: ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની સંભાવના છે.
Aug 6,2023, 23:51 PM IST
Chandrayaan 3
ઈતિહાસ રચવાના આરે ઈસરો, શુક્રવારે બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3ને લૉન્ચ કરાશે
Chandrayaan 3 Launch મિશન ચંદ્રયાન 3ના લોન્ચિંગ માટે બાહુબલી રોકેટ લોન્ચ વીઇકલ માર્ક-3 (એલવીએમ-3) તૈયાર છે. એલવીએમ 3 ભારતનું સૌથી ભારે રોકેટ છે, જેનો સક્સેસ રેટ 100 ટકા છે. આ પહેલા 6 અભિયાનોને અંજામ આપી ચુક્યુ છે.
Jul 13,2023, 22:39 PM IST
Artemis 1
NASA નું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર, ચંદ્રમા માટે સોમવારે ભરશે ઉડાન
આ કાર્યક્રમ ચંદ્રમા અને અંતરિક્ષ અર્થવ્યવસ્થા સ્થાપિત કરવામાં મદદ કરશે. તેની શરૂઆત ઇન્ટરપ્રેન્યોરશિપથી થઈ રહી છે કારણ કે સ્પેસએક્સ ચંદ્રમાની પસાટી પર પહોંચનાર આ પહેલા મિશનનો ભાગ છે.
Aug 28,2022, 22:05 PM IST
ઈસરો
ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
આજે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વનો દિવસ છે, ભારતના ચંદ્રયાન મિશનનું વિક્રમ લેન્ડર આજે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવા જઈ રહ્યું છે ત્યારે આ અનોખી ક્ષણને જોવા માટે સમગ્ર વિશ્વ આતુર છે
Sep 6,2019, 21:01 PM IST
Fourth earth bound orbit raising maneuver
ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) ના વૈજ્ઞાનિક પોતાનાં મૂન મિશન Chandrayaan-2 ને સતત પૃથ્વીની કક્ષામાં દુર ધકેલી રહ્યા છે. 22 જુલાઇનાં દિવસે લોન્ચ થયા બાદ તેને પેરિજી (પૃથ્વીથી લઘુત્તમ અંતર) 170 કિલોમીટર અને એપોજી (પૃથ્વીથી મહત્તમ અંતર) 45,475 કિલોમીટર પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આજે એટલે કે 2 ઓગષ્ટે બપોરે 3 વાગ્યે ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપુર્વક ચોથી વખત પરિવર્તન કરવામાં આવ્યું. હવે તેની પેરિજી 277 કિલોમીટર અને એપોજી 89,472 કિલોમીટર કરી દેવાઇ છે. હાલ 6 ઓગષ્ટ સુધી પૃથ્વીની ચારેતરફ ચંદ્રયાન 2નાં ઓર્બિટને બદલવામાં આવશે.
Aug 2,2019, 16:44 PM IST
Trending news
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!