हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
129/ 5
(21.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ministry
Ministry News
Budget 2024
બજેટ 2024: રાજનાથ બાદ શિવરાજને મળ્યા સૌથી વધારે રૂપિયા, જાણો કોના ભાગે શું આવ્યું?
આ બજેટમાં દરેક મંત્રાલય માટે અલગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને 2 લાખ 65 હજાર 808 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં દેશના ગ્રામીણ વિકાસ મંત્રી છે.
Jul 24,2024, 12:36 PM IST
Ministry
ટેલિવિઝન અને ડિજિટલ મીડિયા પર દેખાતી સટ્ટાબાજીની જાહેરાતો સામે એડવાઇઝરી જાહેર
આ એડવાઇઝરીમાં મંત્રાલયે માહિતી આપી છે કે ઓનલાઇન ઓફશોર સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ હવે ડિજિટલ મીડિયા પર સટ્ટાબાજીનાં પ્લેટફોર્મ્સની જાહેરાત કરવા માટે ન્યૂઝ વેબસાઇટ્સનો સરોગેટ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
Oct 3,2022, 23:42 PM IST
થિયેટર
Box Office ખુલવાની જોઇ રહ્યા છે રાહ, થઇ જાવ તૈયાર
કોરોના વાયરસના લીધે માર્ચથી આખા દેશમાં બંધ પડેલા સિનેમાહોલ ખોલવા માટે સરકારે સંકેત આપ્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે ઓગસ્ટથી સિનેમાઘરોને ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
Jul 25,2020, 19:31 PM IST
Rajnathsinh
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પોતાનો પદભાર સંભાળ્યો, જુઓ વીડિયો
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પોતાનો પદભાર સંભાળ્યો, તે પહેલા તેઓ વોર મેમોરિયલ ગયા હતા..અને શહિદોને શ્રદ્ધાજંલિ આપી હતી..
Jun 1,2019, 13:25 PM IST
Piyush Gohil
પીયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાને મંત્રી તરીકે પદભાર સંભાળ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓને વિભાગની વહેંચણી કરી છે ત્યારે પીયુષ ગોયલને રેલવે મંત્રી તરીકે પદભાર સંભાળ્યો. તો આ તરફ ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે.
May 31,2019, 17:00 PM IST
મંત્રીપદ
જુઓ ફરી મંત્રીપદ મળતા પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું
મોદી સરકારમાં પરશોત્તમ રૂપાલાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવાયા છે ત્યારે ફરી મંત્રીપદ મળતા પરસોત્તમ રૂપાલાએ સંગઠન તથા તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો
May 31,2019, 16:55 PM IST
first
નરેન્દ્ર મોદીની શપથ વિધી બાદ આજે મળશે પ્રથમ કેબિનેટ બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્યાતિભવ્ય શપથ વિધી બાદ થોડીવારમાં મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં 57 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાત કરીએ તો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો સમાવેશ થયો
May 31,2019, 16:55 PM IST
narendra modi
મોદી સરકારના ખાતાંઓની કરાઈ ફાળવણી, જુઓ કોને કયું ખાતું અપાયું
મોદી સરકારના ખાતાંઓની કરાઈ ફાળવણી, અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી, રાજનાથ સિંહને રક્ષામંત્રી અને નિર્મલા સીતારમણને બનાવાયાં નાણામંત્રી
May 31,2019, 16:10 PM IST
new government
મોદી સરકારના ખાતાંઓની કરાઈ ફાળવણી, જુઓ કોને કયું ખાતું મળ્યુ
મોદી સરકારના ખાતાંઓની કરાઈ ફાળવણી, અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી, રાજનાથ સિંહને રક્ષામંત્રી અને નિર્મલા સીતારમણને બનાવાયાં નાણામંત્રી
May 31,2019, 15:25 PM IST
વિજય રૂપાણી
નવનિયુક્ત મંત્રીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વિભાગોની ફાળવણી
ગુજરાતની વિજય રૂપાણી સરકારનું શનિવારે વિસ્તરણ થયું હતું અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા ઉપરાંત ભાજપના બે ધારાસભ્યેએ શનિવારે હોદ્દા અને ગુપ્તતાના મંત્રીપદના શપથ લીધા હતા
Mar 10,2019, 17:55 PM IST
vijay rupani
રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ, નવા ત્રણ મંત્રી ઉમેરાયા
Three MLA take Oath as Minister
Mar 9,2019, 19:40 PM IST
એર કન્ડિશનર
AC વાપરનારાઓ વાંચો અહેવાલ, સરકાર બનાવી રહી છે ખાસ નિયમ
જોવામાં આવ્યું છે કે હોટલ અને ઓફિસોમાં તાપમાનમાં 18થી 21 ડિગ્રી રાખવામાં આવે છે. જે તકલીફદાયી તો છે જ પરંતુ સાથે સાથે શરીર માટે હાનિકારક પણ છે.
Jun 23,2018, 14:10 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા