हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
millets
Millets News
coarse grains
ઘઉં-ચોખાને છોડીને આ ખેડૂતે શરૂ કરી આ ખેતી, પંજાબથી ઓસ્ટ્રેલિયા સુધી વાગે ડંકો, કમાણી
Millets: તમે જોયું હશે કે પંજાબના સૌથી વધુ ખેડૂતો અનાજની ખેતી કરે છે, પરંતુ દિલપ્રીત સિંહ કંઈક અલગ વિચારે છે. તેમણે ચાર વર્ષ પહેલા પોતાની 8 એકડની ખેતીમાં અનાજના બદલે જુવાર અને બાજરી જેવા અનાજ ઉગાડવાનું શરૂ કર્યું.
Jul 6,2024, 16:35 PM IST
Agriculture News
ઘઉં-ચોખા છોડીને કેમ આ વસ્તુ ખાઈ રહ્યાં છે લોકો? ગુજરાત સરકાર કેમ ખુદ આપી રહી છે સલાહ
Millets Health Benefits: બાજરી પીઝા, બાજરીના ફ્લેક્સ, બાજરી અને રાજગરાના નૂડલ્સ, પાસ્તા અને કુકીઝ જેવી અવનવી વાનગીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું.
Mar 12,2024, 13:22 PM IST
millets
ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે દુર
Millets Benefits: જો તમે ચોમાસામાં સ્વાસ્થ્યને લઈને જાગૃત થશો નહીં તો તેના કારણે શરીરમાં બીમારીઓ આતંક મચાવી દેશે. ચોમાસા દરમિયાન દૈનિક આહારમાં ફેરફાર પણ જરૂરી હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચોમાસા દરમિયાન જો તમે ડાયટમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, ચણા જેવા અનાજનો સમાવેશ કરો છો તો આ સીઝનમાં બીમારીઓ તમારી આસપાસ પણ ફરકશે નહીં.
Jul 29,2023, 9:38 AM IST
Jitu vaghani
રાજકીય ઉથલપાથલ વચ્ચે BJP નેતા જીતુ વાઘાણીએ Photos શેર કરીને કર્યું મોટું આહ્વાન
ચોમાસાનું ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આગમન થઈ ગયું છે. ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આજે ભાવનગર ખાતે એક વાડીની મુલાકાત લઈને વાવણીની શરૂઆત અને ખેતરના ખેડાણ કરતા પહેલા સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પૂજન કર્યું. તથા ઈશ્વરના ચરણોમાં ઉત્તમ પાક લણાય તેવી પ્રાર્થના પણ કરી. જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો પણ શેર કરી છે.
Jul 5,2023, 16:14 PM IST
millets
સારા પગારની નોકરી છોડીને આ ખેડૂતે શરૂ કરી બાજરીની ખેતી, મોદી પણ કરી ચૂક્યા છે વખાણ
આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાના રહેવાસી કે.વી. રામા સુબ્બા રેડ્ડીએ બાજરીની ખેતી માટે સારી વેતનવાળી નોકરી છોડી દીધી છે. દેશમાં બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે છે. અમરેલીના જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે.
Jan 31,2023, 15:27 PM IST
health
જો ફિટ રહેવું હોય તો બાજરીનો ડાયટમાં કરો સમાવેશ, ક્લિક કરીને જાણો કેવા થાય છે ફાયદા
શરીરને ફિટ રાખવા માટે તમે આહારમાં ઘણા ફેરફારો કરો છો. તમે આહારમાં મોટા અનાજનો સમાવેશ કરીને ઘણી બીમારીઓથી પણ બચી શકો છો. તો ચાલો જાણીએ મોટા અનાજ ખાવાના ફાયદા.
Jan 27,2023, 22:48 PM IST
Trending news
Energy Saving Tips
ઉનાળો આવે તે પહેલા જાણી લો ! આખો દિવસ AC ચલાવ્યા પછી પણ ઓછું આવશે વીજળીનું બિલ, જાણો
gujarat
આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ
Lower Body Fat
Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
america
ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો
gujarat
અડધી રાત્રે જામનગર-ખંભાળિયા હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો! ત્રિપલ અકસ્માતમાં 2ના મોત
gallbladder stone
પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
9 February 2025
9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી માલામાલ થશે
Fake liquor
ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ધંધો