हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
40/ 3
(15.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Migrate
Migrate News
Valsad
જુઓ રાજ્યમાં વલસાડ સહિત ક્યાં પડ્યો ધોધમાર વરસાદ
વલસાડમાં મોડીરાતથી ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 12 કલાકમાં સૌથી વધુ કપરાડા અને વલસાડમાં વરસાદ.
Jul 7,2019, 12:43 PM IST
Valsad
વલસાડમાં ભારે વરસાદના પગલે જળબંબાકાર,જુઓ વીડિયો
વલસાડમાં મોડીરાતથી ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 12 કલાકમાં સૌથી વધુ કપરાડા અને વલસાડમાં વરસાદ.
Jul 7,2019, 12:42 PM IST
Valsad
વલસાડ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થાળાંતર કરવાની ફરજ પડી
વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે સંજાણ અને ટિંભી ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને કારણે સ્થાનિકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરોમાં ભારે નુકસાન થયું.
Jul 1,2019, 14:06 PM IST
lion
વાયુ વાવોઝાડાની અસર: વેરાવળ રેંજના 13 સિંહોનું સ્થળાંતરણ કરાયુ
આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. સંભવિત વાયુ વાવાઝોડાને લઇને વેરાવળ રેંજના ૧૩ સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. વેરાવળ સહીત દરિયા કીનારે અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા સિંહોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં ચોરવાડથી લઇ વેરાવળ અને હીરણ નદીના કાંઠાના વિસ્તારનો સમાવેશ થાય છે.
Jun 12,2019, 10:49 AM IST
વાયરલ વીડિયો
જાણો ગુજરાતની વાઈરલ તસવીરનું સત્ય શું છે?
ગુજરાતમાં એક માસુમ બાળકી પર રેપ બાદ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો પર સતત હુમલા થઈ રહ્યાં છે. ઉત્તર ભારતીયોના મનમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે. જેને લઈને હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ગુજરાત છોડીને પોતાના વતન પાછાં ફરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ઘણી તસવીર વાઈરલ થઈ રહી છે અને તેને લઈને વિભાજનના દિવસોની યાદ આવી ગઈ હોય તેવું પણ લોકો કહી રહ્યાં છે. શું છે આખરે વાઈરલ તસવીરનું સત્ય ? જોઈએ ખાસ રિપોર્ટ....
Oct 12,2018, 14:47 PM IST
Trending news
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..