हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
merry christmas
Merry christmas News
OTT This Week
OTT: રાજનિતી ડ્રામાથી માંડીને ક્રાઇમ-થ્રિલર સુધી..આ અઠવાડિયે રીલીઝ થશે આ ફિલ્મો-સીરઝ
OTT This Week: સિનેમાઘરો બાદ દર્શકોને ઓટીટી પર રિલીઝ થનાર ફિલ્મો અને સીરીઝની આતુરતા હોય છે. જેમાં કેટલીક ફિલ્મો એવી હોય છે, જે સિનેમાઘરમં રિલીઝ થઇ ચૂકી છે અને હવે ઓટીટી પર રિલીઝ થવા માટે રેડી છે. તો બીજી તરફ કેટલીક સીરીઝ એવી છે જેની સીક્વલ આવી રહી છે અને કેટલીક ઓટીટી પર રિલીઝ થનાર નવું કંટેંટ છે. માર્ચનું પહેલું અઠવાડિયું ફેન્સ માટે ખૂબ ધમાકેદાર રહેશે. કારણ કે આ અઠવાડિયે ઓટીટી પર ઘણી મોસ્ટ અવેટેડ ફિલ્મો અને સીરીઝ રીલીઝ થવાની છે.
Mar 6,2024, 9:21 AM IST
merry christmas
મેરી ક્રિસમસનો મતલબ શું છે? લોકો હેપી ક્રિસમસ કેમ નથી કહેતા?
દુનિયાભરમાં લોકો એકબીજાને મેરી ક્રિસમસ કહે છે પરંતુ અહીં સવાલ એ છે કે, શા માટે મેરી ક્રિસમસ કહેવાય છે? હેપી ક્રિસમસ કેમ નહીં?
Dec 26,2023, 16:37 PM IST
merry christmas
દમણમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી, 400 કરતા પણ વધુ વર્ષ રહ્યું હતું પોર્ટુગીઝ શાસન
A grand celebration of Christmas in Daman, more than 400 years of Portuguese rule
Dec 25,2022, 16:25 PM IST
merry christmas
ગુજરાતના જે ભાગમાં 400 વર્ષ પોર્ટુગીઝ શાસન રહ્યું, ત્યાં ક્રિસમસ કેવી ઉજવાય છે જુઓ
Christmas Celebration નિલેશ જોશી/દમણ : વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અડધી રાત્રે ચર્ચમાં બાળ ઈસુના જન્મને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ચર્ચમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષોથી પણ વધુ વર્ષ પોર્ટુગીઝ શાસન રહેલું હતું. તેના કારણે દમણમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી લોકો રહે છે. દેશ વિદેશમાં રહેલા દમણના ખ્રિસ્તી લોકો નાતાલના દિવસે માદરે વતન દમણ આવે છે અને પોતાના પરિજન સાથે નાતાલની ભવ્ય ઉજવણી કરે છે. સંઘપ્રદેશ દમણમાં 400 વર્ષથી જુનું ઐતિહાસિક ચર્ચ છે. ત્યારે અહીંના આ ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ક્રિસમસને વધાવવા અને ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઈટથી સુશોભિત કરવામાં આવે છે. ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શનની પણ રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને લોકો એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.
Dec 25,2022, 10:59 AM IST
Worlds first SMS
સૌથી પહેલો Text મેસેજ એટલે કે, SMS કયારે કરાયો? આ કેમની હરાજી પર કેમ છે દુનિયાની નજર
દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ(SMS) વર્ષ 1992માં મોકલવામાં આવ્યો હતો, આ મેસેજ વોડાફોનના એક કર્મચારીએ બીજા કર્મચારીને મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે Merry Christmas લખ્યું હતું. હવે આ દુર્લભ અને પ્રથમ SMSની હરાજી થવા જઈ રહી છે. હરાજી બાદ આ મેસેજની કિંમત આશરે 1 કરોડ 71 લાખ થઈ શકે.
Dec 19,2021, 9:38 AM IST
મેરી ક્રિસમસ
મેરી ક્રિસમસ : ગુજરાતમાં નાતાલ ઉજવણી, જુઓ વીડિયો
Mery Christmas : Christmas celebration in gujarat
Dec 25,2018, 12:40 PM IST
Trending news
gujarat
ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો
America Visa
ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર
gujarat
લેસ્બિયન સંબંધોના કારણે અમદાવાદમાં એક પ્રેગ્નેટ પરિણીતા કઈ રીતે ફસાઈ? લગ્નજીવન બરબાદ
PMAY 2.0
PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ