Mba News

થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...જાણો કેવી રીતે કર્યા લગ્ન
Jun 4,2024, 14:48 PM IST
The Kapil Sharma Show ના તમામ સ્ટાર્સ કેટલું ભણેલાં છે એની તમને ખબર છે? જાણો
નવી દિલ્લીઃ 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) ટૂંક સમયમાં ફરી ટીવી પર આવી જવાનો છે. ફરી એકવાર કપિલ શર્માની આખી ટીમ લોકોને મનોરંજન કરાવશે. આ શોના કલાકારોએ તમામ લોકોના દિલ જીતી લીધા છે. લોકોના દિલમાં આ કલાકારોએ સ્થાન મેળવી લીધું છે. આ શોના ફેન્સ તમામ કલાકારોની પર્સનલ લાઈફ જાણવામાં પણ રસ લે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું આ સ્ટાર્સ વિશેની અમુક વાતો. આજે અમે જણાવીશું કપિલ શર્માથી લઈને કીકૂ શારદા અને ભારતી સિંહથી લઈને સુમોના ચક્રવર્તીનો અભ્યાસ અને કોની પાસે છે કઈ ડિગ્રી. ધ કપિલ શર્મા શોનું ફેન્સ ફોલોઅર્સ ખૂબ મોટું છે. કોઈ સામાન્ય માણસથી લઈને મોટી મોટી સેલિબ્રિટિસ આ શો પાછળ પાગલ છે. ન માત્ર શો પણ શોના કલાકારોએ લોકોના દિલ જીત્યા છે. ત્યારે આ કલાકારો પાસે છે કઈ ડિગ્રી છે તે જાણીએ.
Jun 10,2021, 16:27 PM IST

Trending news