हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
many areas
Many areas News
Cold
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદથી ઠંડક, કોર્પોરેશનના મોટા મોટા દાવાઓની પોલ ખુલી
હવામાન વિભાગની આગાહી અનુસાર તબક્કાવાર રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં પણ વરસાદ થયો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમદાવાદના 132 ફૂટ રિંગરોડ અને સરદાર પટેલ રિંગ પર આવેલા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
Jun 13,2022, 0:00 AM IST
After storm
તોફાન બાદ રાજકોટ અને અમરેલીના અનેક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ તુટી પડ્યો
એકાએક વાતાવરણમાં આવેલા પલટાને પગલે જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાજકોટના શાપર વેરાવળ, સરધાર, ગોંડલ, ગોમટા, રોનકી તેમજ લોધિકાના કંગાસીયાળી ગામમાં ખેતરમાં પડેલા પાકને આ વરસાદી ઝાપટાથી નુકસાન પણ થયું હતું.
May 23,2021, 22:37 PM IST
Sudden change
ખેડા જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં માવઠું અને મેઘાડંબર
સહિત સમગ્ર જિલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. રાજ્યમાં સાઇક્લોનિકલ સરક્યુલેશન સક્રિય થતા કેટલાક હિસ્સાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આ તરફ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લાનાં અમુક વિસ્તારોમાં કમોસમી માવઠું પણ થયું છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
Apr 30,2021, 19:18 PM IST
posters
આયેશાના પતિ અંગે અમદાવાદના અનેક વિસ્તારોમાં પોસ્ટર, પિતાએ કહ્યું કરોડો રૂપિયા છતા પણ
આઇશા નામની યુવતીએ કરેલા આપઘાતના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઇશા દ્વારા આપઘાત અગાઉ આરિફ સાથે વાત કરવામાં આવી હતી. આઇશાને સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો. જેને લઇ જવાની મનાઇ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા માટે રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી ચુકી છે. જો કે આયેશાના વાયરલ થયેલા વીડિયો બાદ આરીફ ભાગી છુટ્યો હોવાનું સામે આવ્યું છે.
Mar 1,2021, 21:03 PM IST
One and a half inches of rain
અમદાવાદમાં સવા ઇંચ વરસાદમાં જ જળબંબાકાર, અનેક સ્થળે પાણી ભરાયા
અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં સાંજે પાંચ વાગ્યા બાદ સતત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં વસ્ત્રાપુર લેક વિસ્તારોમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પોશ વિસ્તાર ગણાતા માનસી સર્કલ જજીસ બંગલો રોડ તરફ પણ પાણી ભરાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. માનસી સર્કલ પાસેના બંન્ને તરફના રોડ પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો પણ પાણીમા ફસાયા હતા.
Jul 25,2020, 23:30 PM IST
Trending news
Yamuna River
યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં સ્નાન કરવા મજબૂર
Bihar folk singer Sharda Sinha
બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!