हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
131/ 6
(46.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Manipur Assembly Election Results
Manipur assembly election results News
narendra modi
ચાર રાજ્યોમાં ભાજપ તો એકમાં આપને મળી સત્તા, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ મળી
આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ભાજપે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઈતિહાસ રચી દીધો છે. તો ગોવા અને મણિપુરમાં પણ ભગવા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ પંજાબની સત્તા કબજે કરી છે.
Mar 11,2022, 7:32 AM IST
narendra modi
ચાર રાજ્યોમાં બમ્પર જીત બાદ પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણીને લઈને કહી આ વાત
પીએમ મોદીએ કહ્યુ કે, 2014નું ચૂંટણી પરિણામ જોયું, 2017 અને 2019ના પરિણામ જોયા અને હવે 2022નું પરિણામ જોઈ રહ્યાં છીએ, દર વખતે યુપીની જનતાએ વિકાસવાદની રાજનીતિને પસંદ કરી છે.
Mar 10,2022, 21:15 PM IST
narendra modi
મહાજીત બાદ બોલ્યા પીએમ મોદી, કહ્યું- મોટા સપનાની સાથે દેશને આગળ વધારવો છેઃ
Election Result 2022: ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, મણિપુર અને ગોવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે મોટી જીત મેળવી છે. પીએમ મોદી જીતનો જશ્ન મનાવવા માટે દિલ્હી ભાજપ ઓફિસે પહોંચ્યા છે.
Mar 10,2022, 20:37 PM IST
Charanjit Singh Channi
ચરણજીત ચન્ની, પુષ્કર ધામી સહિત બે વર્તમાન અને પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી હાર્યા
આજે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યાં છે. ભાજપે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં જીત મેળવી છે. તો પંજાબમાં આમ આદમી પાર્ટીને સફળતા મળી છે.
Mar 10,2022, 19:00 PM IST
rahul gandhi
પાંચ રાજ્યોમાં કોંગ્રેસનો કારમો પરાજય, સામે આવ્યું રાહુલ ગાંધીનું નિવેદન
Election Result 2022: પાંચ રાજ્યોમાં આજે મતની ગણતરી ચાલી રહી છે. ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે, તેમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. હવે રાહુલ ગાંધીએ તેના પર પ્રતિક્રિયા આપી છે.
Mar 10,2022, 16:32 PM IST
up election result
ગરીબોને રાશન, યોગીનું શાસન, મોદીનું ભાષણ, કઈ રીતે ભાજપે યુપીમાં કરી વાપસી
Election Results 2022: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ માટે આ જીત ખુબ મહત્વની છે. પાર્ટી દ્વારા આ જીતનો શ્રેયસ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપવામાં આવી રહ્યો છે.
Mar 10,2022, 14:57 PM IST
up election result
કિસાન આંદોલન, મોંઘવારી અને બેરોજગારી પર ભારે પડ્યો પીએમ મોદીનો જાદૂ, જાણો કારણ
Election Result 2022: આજે પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. પાંચ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે.
Mar 10,2022, 14:28 PM IST
Trending news
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે