हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
man arrested
Man arrested News
breaking news
ગુજરાતના આ જિલ્લામાં ફરી ઝડપાયું મેફડ્રોન ડ્રગ્સ! બે મહિલા સહિત એક પુરુષની ધરપકડ
આરોપીઓ ધોરાજીનો ઇમરાન જુમાં, મુંબઈ મલાડની રહેવાસી આરિસા શેખ અને તાસિફા શેખ મેફડ્રોન ડ્રગ્સ સાથે એસઓજીના સ્ટાફે પકડી પાડેલ છે. આરોપીઓ પાસેથી 23.9o ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ, 40000ના મોબાઈલ તેમજ મોપેડ મળી કુલ 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
Sep 22,2024, 19:47 PM IST
extra marital affairs
ઇંસ્ટાગ્રામ પર પરણિત પુરૂષ છોકરી સાથે થઇ મિત્રતા, હોટલના રૂમમાં મળવા પહોંચ્યો...
તમે એક્સ્ટ્રા મેરિટલ અફેર (Extra Marital Affairs) ના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ બહેરીનમાં કામ કરતો 29 વર્ષીય યુવક અફેરના ચક્કરમાં પોતાની જ પત્નીની જાળમાં ફસાઈ ગયો. આ વ્યક્તિને અડયાર (Adyar) ની ઓલ વુમન પોલીસે ગુરુવારે તિરુવનમિયુરની એક હોટલમાંથી ધરપકડ કરી છે.
Dec 24,2021, 22:55 PM IST
Land Grabbing Act
બગાસુ ખાતા પતાસુ મળ્યું?જમીન કેસમાં પકડાયેલો વ્યક્તિ 35 ગુનાનો હિસ્ટ્રી શીટર નીકળ્યો
ઘણા ગુનેગારો તો જન્મતાની સાથે જ જાણે કે ગુના ખોરીની દુનિયામાં પગ મૂકી દે અને ગુનેગારોમાં પણ દહેશત ફેલાવી દેતા હોય છે, ધોરાજી પોલીસે એક દિવસ પહેલા એક ગુનેગાર પકડી પડ્યો તેનો ગુનો હતો લેન્ડ ગ્રેબીંગનો પણ જયારે તેની હિસ્ટ્રી જોF તો ધોરાજી પોલીસ પણ દંગ રહી ગઈ. તે અઠંગ ગુનેગાર હોવાનું સામે આવ્યું અને તેણે 35 થી વધુ ગુનાને અંજામ આપી ચુક્યો હતો. થોડા દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ધોરાજી નગરપાલિકાના આસિસ્ટન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ઓફિસર દ્વારા શહેરનો પ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો અને તેના આધારે ધોરાજી પોલીસે એક વ્યક્તિ સલીમ ઇસ્માઇલ કુરેશી ઉર્ફે બાબરને પકડી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
Mar 15,2021, 20:28 PM IST
Ahmedabad
પાકતી મુદત પહેલા પોલિસીની રકમ આપવાના બહાને છેતરપિંડી કરનારો શખ્સ દિલ્હીથી ઝડપાયો
છેલ્લા ઘણા સમયથી બોગસ કોલથી અનેક લોકો પરેશાન છે, અને તેમાં પણ એક નાનકડી ભૂલ તમારુ એકાઉન્ટ સાફ કરી નાખવા માટે ગઠિયાઓ માટે મદદરૂપ પગલું બની જતું હોય છે. આવું જ એક બનાવ અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં રહેતાં સિનિયર સિટિઝન સાથે બન્યો અને સાડા પાંચ લાખ રૂપિયા ભૂલી જવાનું વખત આવ્યો. જો કે આ વાતની જાણ સાયબર ક્રાઈમને થતા ટેક્નિકલ એનાલિસિસ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઈમને બોગસ કોલ સેન્ટર ચલાવતા એક આરોપીની દિલ્હીના શકરપુર ખાતેથી ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપી વિકાસ કુમાર સૂર્યવંશી મૂળ યુપીનો રહેવાસી છે. પરંતુ દિલ્હીમાં રહી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી લોકોને છેતરવાનું કામ કરતો હતો.
Nov 10,2020, 20:51 PM IST
મધ્ય પ્રદેશ
2 પત્નીઓ સાથે Sex Show લાઇવ કરતો હતો યુવક, લાખો કમાણો, પછી ખુલી ગઇ પોલ
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના વિદિશા (Vidisha)માં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક એપ (App) પર પોતાની બે કથિત પત્નીઓ સાથે 'ઓનલાઇન સેક્સ શો' (Online Sex Show) નું લાઇવ-સ્ટ્રીમિંગ (Live streaming) કરતો હતો.
Oct 26,2020, 13:19 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો