हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
203/ 6
(30.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mahindra xuv700
Mahindra xuv700 News
SUVs Used By Politicians
રાજનેતાઓની પ્રથમ પસંદ છે આ દેશી SUVs, ખરીદવા માટે છે લાંબુ વેઇટિંગ લિસ્ટ
SUVs Used By Politicians: ભારતીય રાજનેતાઓ વચ્ચે દેશી SUV બ્રાન્ડની લોકપ્રિયતા વધી રહી છે. આજકાલ ઘણા રાજનેતા ટાટા, મહિન્દ્રા અને કિયા જેવી ભારતીય કંપનીઓ દ્વારા બનાવેલી એસયુવીને પોતાની પસંદ બનાવી રહ્યાં છે.
Jul 12,2024, 15:49 PM IST
Mahindra
Offer: ભૂલથી પણ ચૂકતા નહી આ મોકો, 5 સીટર કાર મળી રહ્યા છે 4.4 લાખ સુધીના બેનિફિટ્સ
Mahindra XUV Discount Offer: મહિન્દ્ર પોતાની ગાડીઓના 2023 ના મોડલ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. મહિન્દ્રાની એક એસયૂવી પર 4.4 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે.
Jun 7,2024, 11:32 AM IST
mahindra xuv700
Best Selling SUV: રસ્તાઓ પર હેલિકોપ્ટર બનીને ફરે છે આ 5 ગાડીઓ, બુકિંગ માટે પડાપડી
Best Selling Mid-Size SUV: છેલ્લાં કેટલાંક વર્ષોમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે SUV એ ભારતીય કાર ખરીદનારાઓ માટે પસંદગીની બોડી સ્ટાઈલ બની ગઈ છે. એસયુવી સ્પેસ પણ ઘણા પેટા-સેગમેન્ટમાં વિભાજિત છે. મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટમાં સારું વેચાણ છે. ચાલો તમને ઓગસ્ટ 2023માં સૌથી વધુ વેચાતી ટોપ-5 મિડ-સાઈઝ SUV વિશે જણાવીએ.
Sep 19,2023, 15:37 PM IST
diesel cars
Diesel Cars: ડિઝલમાં બેસ્ટ એવરેજ આપતી ગાડી લેવી હોય તો આ છે ટોપ 10 કાર્સ
Best Diesel Cars: માર્કેટમાં હજુ પણ એવા ઘણા ડીઝલ વ્હીકલ છે જેને ગ્રાહકો ખરીદી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં લગભગ 1.80 લાખ ડીઝલ કાર વેચાઈ છે અને મહિન્દ્રા ટોચ પર છે.
Aug 2,2023, 18:34 PM IST
mahindra scorpio n
Mahindra Scorpio-N, XUV700 પર આટલો બધો વેઇટિંગ પિરિયડ, 2.5 લાખથી વધુ ઓર્ડર પેન્ડિંગ
Mahindra SUV: મહિન્દ્રાની SUV રેન્જ ઘણી લોકપ્રિય છે. તેના સ્કોર્પિયો-એન, એક્સયુવી700 અને થારને ગ્રાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ SUVની જોરદાર માંગ છે.
May 30,2023, 15:39 PM IST
mahindra scorpio n
Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!
Mahindra SUVs: સ્થાનિક એયુવી નિર્માતા મહિન્દ્રાએ તાજેતરમાં આ નાણાકીય વર્ષના અંત પહેલા તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની જાહેરાત કરી છે. કંપની XUV700, Scorpio-N અને Scorpio Classic સહિત તેની લોકપ્રિય SUV પર વેટિંગ પીરિયડ ઓછો કરવો છે.
May 18,2023, 13:38 PM IST
Mahindra
શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? એકવાર વાંચી લેજો આ રીપોર્ટ
Mahindra SUV Waiting Period: સ્કોર્પિયોથી લઈને થાર અને XUV700 સુધીના વાહનો ખરીદવા માટે શોરૂમ પર લાઈનો લાગી છે. પરંતુ માંગ પ્રમાણે કંપની પુરવઠો આપી શકતી નથી જેના કારણે ગ્રાહકોને એક રીતે નુકસાન વેઠવું પડી રહ્યુ છે.
Feb 16,2023, 10:51 AM IST
Mahindra
Mahindra ની ગાડીઓ પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણી સૌથી વધુ SUV, સેલમાં 166% ગ્રોથ
Car sales in september 2022: કંપનીએ તાજેતરમાં પોતાની મહિન્દ્રા Scorpoi-N એસયૂવીની ડિલિવરી શરૂ કરી છે. કંપનીની આ એસયૂવીને લોન્ચ થતાં જ ગ્રાહકોને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. મહિન્દ્રાની Scorpoi-N ને પહેલાં દિવસે જ 30 મિનિટમાં 1 લાખ વધુ બુકિંગ મળી ગઇ હતી.
Oct 3,2022, 16:46 PM IST
Mahindra Cars
Viral: આનંદ મહિન્દ્રાએ દેખાડ્યો Mahindra નો પાવર, Video જોઈને ચાહકો રહી ગયા દંગ!
Mahindra And Mahindra:આ વિડીયોમાં તમને પહાડી વિસ્તાર જોવા મળતો હશે. અહીંથી પસાર થતી મહિન્દ્રા વાહન પર એક મોટો પથ્થર પડે છે. પરંતુ તે પછી પણ કોઈ મોટી દુરઘટના થતી નથી.
Oct 2,2022, 20:56 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા