हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LPG rate
Lpg rate News
national
મોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમ
LPG Cylinder Price: નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તેની સાથે જ પહેલા દિવસે મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર ફરી એકવાર મોંઘો થયો છે. ઈન્ડિયન ઓઈલે ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે.
Dec 1,2024, 8:35 AM IST
August
1 ઓગસ્ટથી દેશમાં જોવા મળશે મોટા ફેરફાર, સીધી તમારા ખિસ્સા પર પડશે અસર, ખાસ જાણો
August month changes updates: આગામી મહિને પહેલી ઓગસ્ટથી તમને એવા અનેક ફેરફાર જોવા મળશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો નાગરિકોના દૈનિક જીવન પર પ્રભાવ પાડી શકે છે. દર મહિને વિવિધ નિયમોમાં ફેરફાર થતા રહે છે અને આવામાં ઓગસ્ટમાં તમને જોવા મળી શકે છે.
Jul 28,2024, 10:23 AM IST
LPG Cylinder
નવા વર્ષ પહેલા મળી ભેટ! LPG સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો
Commercial LPG Cylinder New Rates: નવા વર્ષ પહેલા જ સરકાર તરફથી ભેટ મળી ગઈ છે. સરકારે 19 ગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો છે.
Dec 22,2023, 11:28 AM IST
LPG rate
હવે તમને 400 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, ગેસ સિલિન્ડર ધારકોની સુધરી ગઈ દિવાળી
LPG Price in Election Manifesto: તેલંગાણા સરકારે વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે તે ગ્રાહકોને 400 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે. ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ગયા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
Oct 17,2023, 19:41 PM IST
LPG rate
બજેટની ગણતરીની પળો પહેલા રાંધણ ગેસના નવા ભાવ જાહેર થયા, જાણો કેટલામાં મળશે બાટલો
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. બરાબર તેની પહેલા જ દેશની સરકારી ગેસ વિતરણ કંપનીઓએ નવા ભાવની જાહેરાત કરી દીધી છે. દેશની સૌથી મોટી ગેસ કંપની ઈન્ડેને 1 ફેબ્રુઆરીના રોજ તાજા ભાવનું લિસ્ટ બહાર પાડ્યું છે. અત્રે જણાવવાનું કે ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી અને 16 તારીખે ગેસની કિંમતો અપડેટ કરે છે.
Feb 1,2023, 10:43 AM IST
lpg
LPG સિલિન્ડર થયો સસ્તો....આજથી થયા આ 4 મહત્વના ફેરફાર, ખાસ જાણો
ઓગસ્ટ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. નવા મહિનાની શરૂઆતની સાથે સાથે કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે. રાંધણ ગેસના ભાવમાં ફેરફાર થયો છે. કેટલાક ફેરફાર તમને ફાયદો કરાવશે તો કેટલાક તમારા ખિસ્સા પર અસર પાડશે. જાણો વિગતવાર માહિતી....
Aug 1,2022, 10:46 AM IST
LPG price hike
તહેવાર પહેલાં મોંઘવારીનો માર! LPG સિલિન્ડરના ભાવ ફરી વધ્યા, જાણો નવા ભાવ
LPG Cylinder Price Hike: તહેવારની સિઝન પહેલાં સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો હતો. મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) મોંઘો બન્યો છે.
Oct 6,2021, 10:54 AM IST
Trending news
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
Union Budget 2025
બજેટમાં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?
gujarat
શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમા ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની અટકાયત