हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
77/ 2
(13.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lord Jagannath
Lord jagannath News
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. આવતીકાલે (સોમવાર) વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.
Jul 7,2024, 20:13 PM IST
147th Rath Yatra
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે તેમ અમદાવાદના પોલીસ કમિશનર
147th Rath Yatra of Lord Jagannath underway in peaceful atmosphere, says Ahmedabad CP
Jul 7,2024, 18:10 PM IST
147th Rath Yatra
147મી રથયાત્રા: ભગવાન જગન્નાથની ઝલક મેળવવા અમદાવાદમાં દેખાયો ભક્તોનો દરિયો, જુઓ ડ્રોન વિઝ્યુઅલ્સ
147th Rath Yatra: Drone visuals show sea of devotees in Ahmedabad to get glimpse of Lord Jagannath
Jul 7,2024, 18:00 PM IST
Dilipdasji Mahara
ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિરે પરત ફરતાં દિલીપદાસજી મહારાજ પ્રેમ દરવાજા પહોંચ્યા
Dilipdasji Maharaj reaches Prem Darwaja as Rath Yatra of Lord Jagannath makes way back to Nij Mandir
Jul 7,2024, 17:35 PM IST
Chariots
સરસપુરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના ત્રણેય રથ એક જ ફ્રેમમાં કેદ
All 3 chariots of Lord Jagannath,Balabhadra and Devi Subhadra captured in a single frame at Saraspur
Jul 7,2024, 17:20 PM IST
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
રથયાત્રાના એક દિવસ પહેલા મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોએ નાથના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી. તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મગ, જાંબુ, ચોકલેટ અને ડ્રાઈફ્રૂટનો પ્રસાદ મોકલ્યો. આ પ્રસાદ ભગવાનને અર્પણ કરાયા બાદ ભક્તોમાં તેની વહેંચણી થશે.
Jul 6,2024, 19:41 PM IST
Rathyatra 2024
આજે નાથનો નેત્રોત્સવ : શું છે નેત્રોત્સવ વિધિ? કેમ ભગવાનના આંખે પાટા બંધાય છે?
Rathyatra 2024 : 15 દિવસ મોસાળમાં રહીને ભગવાન જગન્નાથ આજે મંદિર પરત ફર્યાં, ત્યારે જગન્નાથ મંદિરમાં ખાસ નેત્રોત્સવ વિધિ કરાઈ, ભગવાનને દેશી ઘીના માલપુઆનો પ્રસાદ ધરાવાશે
Jul 5,2024, 9:25 AM IST
Harsh Sanghvi
જગન્નાથજીના દર્શને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, 147મી રથયાત્રા અંગે ચર્ચા પણ કરી!
જગન્નાથજીના દર્શને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, 147મી રથયાત્રા અંગે ચર્ચા પણ કરી!
Jun 20,2024, 18:28 PM IST
Lok sabha election
જીભ લપસી! સંબિત પાત્રાએ કહ્યું -ભગવાન જગન્નાથ મોદીના ભક્ત, પુરીમાં બદલાઈ જશે સમીકરણો
Sambit Patra Apologize: સંબિત પાત્રાએ ભગવાન જગન્નાથ અંગે એવું નિવેદન આપી દીધું કે ગરમીના ટોર્ચર વચ્ચે રાજકારણનો પારો હાઈ થઈ ગયો. તો વિપક્ષી નેતાઓએ ભાજપ પર ભગવાન જગન્નાથનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો શું છે સમગ્ર મામલો?
May 21,2024, 17:17 PM IST
Lord Jagannath
ભગવાન જગન્નાથની એક ઝલક જોવા ભક્તો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
Devotees eagerly waiting to watch a glimpse of Lord Jagannath
Jun 20,2023, 17:35 PM IST
Lord Jagannath
રથયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષોની પરંપરા મુજબ મોકલાવ્યો પ્રસાદ
2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે.
Jun 19,2023, 18:42 PM IST
Lord Jagannath
ભગવાન જગન્નાથ મનમોહક સોનાવેશમા, દર્શન કરવા ઉમટ્યા ભાવિકો
Devotees thronged to have a glimpse of Lord Jagannath in his enchanting golden attire
Jun 19,2023, 18:05 PM IST
Lord Jagannath
PM મોદીનો ભગવાન જગન્નાથ સાથે છે ખાસ નાતો, જાણો રથયાત્રા સાથે જોડાયેલી ખાસ યાદો વિશે
Rathyatra 2023: 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે.
Jun 20,2023, 16:12 PM IST
Ahmedabad
મામાના ઘરે સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ; મોસાળમાં ભગવાનનું સામૈયું કરાયું, જાણો
Rathyatra Jalyatra: આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સરસપુર મામાને ત્યાં પહોંચ્યા છે. ત્યારે સરસપુર ખાતે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
Jun 4,2023, 22:51 PM IST
Rathyatra
રથયાત્રા પહેલાં કેમ નીકળે છે જળયાત્રા? સાબરમતીના જળથી જ કેમ કરાય છે ભગવાનનો જળાભિષેક
Rathyatra Jalyatra: વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.
Jun 4,2023, 9:02 AM IST
Ahmedabad
10 વર્ષથી રાહ જોનાર પાટીદાર પરિવાર કરશે ભગવાન જગન્નાથનું મામેરું, ડ્રોમાં ખૂલ્યુ નામ
Jagannath Rathyatra : 146 મી રથયાત્રાના યજમાન બન્યા ઘનશ્યામ પટેલ.... કુલ 9 યજમાનોના નામ વચ્ચે થયો હતો ડ્રો... શાયોના ગ્રુપના યજમાનનું ડ્રો માં નામ ખુલ્યું
Apr 2,2023, 13:46 PM IST
israel
ભારતમાં જ નહીં આ દેશમાં પણ યોજાઈ રથયાત્રા, વિદેશીઓ સહિત ભક્તો જોડાયા
Rath Yatra In Israel: વીડિયોમાં વિદેશી મહિલાઓ સાડી અને ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. તેઓ ફૂલો અને ફુગ્ગાઓ સાથે શોભાયાત્રામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે.
Jul 30,2022, 23:23 PM IST
After 2 years
2 વર્ષ બાદ લાખો ભક્તોનાં દુ:ખ હરી ભગવાનની રથયાત્રા નિજ મંદિરે પહોંચી
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ રંગેચંગે સંપન્ન થઇ ચુકી છે. સોહાર્દ અને શાંતિના વાતાવરણમાં રથયાત્રા પુર્ણ થઇ હતી. કોરોનાકાળમાં એક વખત મંદિર સંકુલમાં જ બીજા વર્ષે ભક્તો વિના નગરમાં રથયાત્રા નીકળી હતી. જો કે આ વર્ષે લાખો ભક્તોની મેદનીને આશિર્વાદ આપીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથ નિજમંદિરે પહોંચી ચુક્યાં છે. તેમાં પણ મંદિર મહંત દિલીપદાસજી રથ પહેલા પહોંચી ગયા હતા.
Jul 1,2022, 22:01 PM IST
Lord Jagannath
PM મોદીનું જગન્નાથ સાથે છે ખાસ કનેક્શન! જાણો મોદીએ ભગવાનના ઘરે કેમ લીધો હતો આસરો
ગુજરાતમાં વસતા દરેક ગુજરાતી માટે ભગવાન જગન્નાથનું નામ કાને આવે. એટલે તેમના મનમાં અમદાવાદનું જગન્નાથ મંદિર આવે. દર અષાઢી બીજે નકળતી રથયાત્રાને કોઈ પણ અમદાવાદી ભલી શકે નહીં. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ જગન્નાથ મંદિર સાથે ગાઢ નાતો રહેલો છે.
Jun 29,2022, 11:41 AM IST
Rathyatra
145 મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, રુટ પર પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું
145th Rathyatra 2022 : અમદાવાદમાં 145મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ... રથયાત્રાના રૂટ પર પોલીસે કર્યુ રિહર્સલ... અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પગપાળા નીકળ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી... સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની કરી સમીક્ષા... મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ..
Jun 28,2022, 10:56 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા