हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
local body poll
Local body poll News
Gujarat Municipal Election 2021
6 મનપામાં ફરી ભાજપની ભવ્ય જીત, AAP અને AIMIM નો અપસેટ, કોંગ્રેસના સૂપડાં સાફ
21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓના પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થયાં. પરિણામ જાહેર થતાંની સાથે જ આ વખતની મનપાની ચૂંટણીઓમાં ઘણાં અપસેટ જોવા મળ્યાં. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માધ્યમથી પહેલીવાર ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ. તો બીજી તરફ ફરી એકવાર કોંગ્રેસનાં કારના કારમા પરાજય સાથે સૂપડાં સાફ થઈ ગયા છે. આ લડાઈમાં ફરી એકવાર ભાજપને જનતા જનાર્દનના આર્શિવાદ મળ્યાં. ગુજરાતમાં કોંગ્રેસની હાલત જોઈને પેલું ગીત યાદ આવી જાય છેકે, દિલ તોડીને દગો કર્યો અને જિંદગી થઈ મારી રમણ-ભમણ...
Feb 23,2021, 18:51 PM IST
bjp
ભાજપે અમદાવાદમાં મેયર, ડેપ્યુટી. મેયર સહિત 142માંથી 106ને પડતા મુક્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુરુવારે ભાજપે અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 48 વોર્ડના 192 ઉમેદવારો પૈકી મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જૂના જોગીઓને ભાજપે ઘરભેગા કર્યા છે. અમિત શાહ અને આનંદીબેન પટેલ જૂથના કોર્પોરેટરોને પણ ટિકિટ અપાઈ નથી. ભાજપમાં પહેલીવાર મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતાના પત્તા સાફ કરી દેવામાં આવ્યાં છે.
Feb 5,2021, 16:27 PM IST
bjp
મનપાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો માટે કરી આ પ્રકારની ખાસ વ્યવસ્થા
ચૂંટણીમાં સહેજ ભૂલના કારણે ઉમેદવારી પત્રો રદ થઇ જતાં હોય છે. આવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે ભાજપે કરી છે વિશેષ પ્રકારની વ્યવસ્થા.
Feb 4,2021, 10:23 AM IST
bjp
આ કારણોસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને થશે ફાયદો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ આ વખતે અન્ય પ્રાદેશિક પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે.
Feb 3,2021, 14:26 PM IST
Trending news
weather update
મેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશો
Weight loss
7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?
Asaduddin Owaisi
આ બેલ મુજે માર! એક નારો ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ
aloe vera
Aloe Vera: મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત
Shani Vakri 2024
29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય