हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
library
Library News
library
વિદ્યાર્થીઓ અને વાંચના શોખીનો માટે ગુડ ન્યૂઝ, સરકાર ઢગલાબંધ નવી લાયબ્રેરી શરૂ કરશે
રાજયના કોઇપણ ખૂણામાં અભ્યાસ કરતાં અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી અને પુસ્તકપ્રેમી નાગરિકો માટે પુસ્તકાલયો સુવિધા પૂર્ણ બનાવવામાં આવી રહ્યા છે. વર્ષ- ૨૦૨૩માં રાજયમાં ૧૦ જિલ્લા મથકો ખાતે સ્માર્ટ ગ્રંથાલયની સુવિધા આપવામાં આવી છે. હવે તેમાં વધારો થશે.
Aug 1,2024, 17:14 PM IST
Navsari news
ગુજરાતમાં અનોખું પુસ્તકાલય; મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ખોવાઈ જાય છે આ દુનિયામાં
નવસારીના ગણદેવીની અંબિકા નદીના કિનારે વસેલા દેવધા ગામમાં ડૉ. જય વશીએ સ્વર્ગીય દાદાની યાદમાં શરૂ કરેલ પ્રાકૃતિક પુસ્તકાલય મોહન વાંચન કૂટીર કુદરતના ખોળે બેસીને જ્ઞાન અર્જિત કરવાનું ઉત્તમ માધ્યમ બન્યુ છે. એક વર્ષમાં જ દેવાધાનું પ્રાકૃતિક પુસ્તકાલય આસપાસના ગામડાઓ સહિત દક્ષિણ ગુજરાતમાં નામના મેળવી ચુક્યુ છે.
May 23,2024, 18:54 PM IST
gujarat news
જામનગરના વિદ્યાર્થીઓ માટે સારા સમાચારઃ મળી અત્યાધુનિક લાઇબ્રેરીની અનમોલ ભેટ
લાઇબ્રેરીમાં ૭૦હજારથી વધુ પુસ્તકો, સાઉન્ડપ્રૂફ કોન્ફરન્સ રૂમ, સિનિયર સિટિઝન વિભાગ, આધુનિક કોમ્પ્યુટર સાથે ઈ-લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે.
Mar 4,2024, 13:52 PM IST
book lover
રાજકોટને મળશે 8.39 કરોડના ખર્ચે બનેલી અધ્યતન લાઇબ્રેરીની ભેટ, 33 હજારથી વધુ પુસ્તકો
વોર્ડ નંબર-૬માં કુલ ૮.૩૯ કરોડના ખર્ચે બન્યું ત્રણ માળનું અદ્યતન પુસ્તકાલયઃ ૩૩ હજારથી વધુ પુસ્તકો, બાળકો માટે વિશાળ રમકડાં લાઇબ્રેરી તથા ડિજિટલ કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે.
Jul 25,2023, 20:22 PM IST
library
ગુજરાતમાં બની દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી, વાત કરવા માટે માણસ મળશે
સમય એવો આવ્યો છે કે, આજકાલ માણસને બધુ મળી જાય છે, પણ વાત કરવા માટે માણસ મળતો નથી. સંયુક્ત પરિવારોમાં આ સમસ્યા ક્યારેય આવતી ન હતી, પરંતુ જ્યારથી પરિવારો અલગ થવા લાગ્યા છે અને લોકો નાનુ કુટુંબ સુખી કુટુંબ અપનાવવા લાગ્યા છે ત્યારથી ઘરમાંથી માણસો ગાયબ થવા લાગ્યા છે. માતાપિતા નોકરી પર અને સંતાનો શાળા તથા કોલેજ બાદ મોબાઈલમાં ખોવાયેલા રહે છે. આવામાં એકબીજા સાથે વાતચીતનો વહેવાર બંધ થઈ ગયો છે. આવામાં પરિવારના વૃદ્ધો સાવ એકલતા અનુભવે છે. ત્યારે હવે વાત કરવા માટે માણસો આપતી લાઈબ્રેરી શરૂ થઈ છે. જૂનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.
May 20,2022, 10:26 AM IST
Opposed
રાજકોટમાં લાઈબ્રેરીનો વિરોધ, કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્ય જનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ-13માં લાઈબ્રેરીને લઈ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લાઈબ્રેરીમાં આવાસ યોજનાની ઓફિસ બનાવાઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લાઈબ્રેરીમાંથી આવાસ યોજનાની ઓફિસ હટાવવા કોંગ્રેસના કાર્યકરોની માંગ કરાઈ હતી.
Dec 30,2019, 15:16 PM IST
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ: ભાજપના કાર્યાલયમાં આવેલ પુસ્તકાલયમાં જોવા મળ્યા દરેક પ્રકારના પુસ્તકો
ઉત્તરાખંડ દહેરાદૂનના ભાજપના કાર્યાલયમાં આવેલ પુસ્તકાલયમાં દરેક પ્રકારના પુસ્તકો જોવા મળી રહી છે.વાત કરીએ તો પુસ્તકાલયમાં ગીતા, બાઇબલ, કુરાન તેમજ રામચરિતા માનસ, વેદ પુરાણ, હનુમાન ચાલીસા જેવા અનેક ધાર્મિક પુસ્તકો જોવા મળ્યાં છે.
Jun 2,2019, 18:05 PM IST
રાજકોટ
રાજકોટની લાખાજીરાજ લાઇબ્રેરી ધારણ કરશે નવા રંગરૂપ
રાજકોટની લાખાજીરાજ લાઇબ્રેરી ધારણ કરશે નવા રંગરૂપ. અમદાવાદની બ્રિટીશ લાઇબ્રેરીની જેવું નવીનીકરણ હાથ ધરવામાં આવશે.
Apr 27,2019, 12:09 PM IST
donald trump
અફઘાનિસ્તાનમાં લાઇબ્રેરીના ફંડિંગ અંગે ટ્રમ્પે ઉડાવ્યો મોદીનો મજાક
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકાર પરિષદ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કર્યો હતો
Jan 3,2019, 11:59 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ