हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
17/ 2
(2.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Legal Action
Legal action News
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા ઇસમો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
Oct 1,2024, 18:01 PM IST
gujarat
નશાના સોદાગરો પાસેથી ફરી ઝડપાયો ગાંજો! આ રીતે આણંદમાં થયો કાળી કરતૂતોનો પર્દાફાશ
આણંદની એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં ભાલેજ રોડ પર ગોલ્ડન સોસાયટીમાં રહેતો ફિરોજભાઈ ખલીફા નામનો શખ્સ નશીલા પદાર્થ લકજરી બસમાં ગાંજાની હેરાફેરી કરે છે...
Sep 20,2024, 18:02 PM IST
gujarat
ગુજરાતના પરિવારને આ જીવલેણ ધોધ નજીક બર્થ-ડે ઉજવવી ભારે પડી! જાણો કેમ
જમજીર ધોધના પાછળના ભાગમાં ફાલ્ગુનસિંહ ઝાલાના નામે આવેલ જમજીર રીટ્રીટ નામના હોમ સ્ટે દ્વારા જન્મદિવસની ઉજવણી અંગેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા હતા.
Sep 18,2024, 18:40 PM IST
gujarat
પ્રેમ પ્રકરણમાં દીકરાનો ભોગ! જનેતાનું ફિટકારજનક કૃત્ય, દોઢ મહિનાના પુત્રની હત્યા કરી
બાબરામાં પ્રેમી સાથે લગ્ન કરવામાં નડતરરૂપ સંતાનની ઠંડા કલેજે નિષ્ઠુર માતાએ હત્યા નિપજાવી જન્મ આપનારી જનેતાએ જ સંતાનનો જીવ લીધો.પાણીની કુંડીમાં ડુબાડી દોઢ માસના માસૂમને મોતને ઘાટ ઉતારી દેનારી પ્રેમાંધ જનનીની ધરપકડ કરવામાં આવી છે.
Aug 18,2024, 20:17 PM IST
Adulterated
હોંશે હોંશે ટોસ્ટ ખાનારા ચેતી જજો! નામાંકીત બેકરીના નમૂના ફેલ, ભેળસેળમાં થયો ધડાકો
રાજકોટમાં દૂધ, ઘી, પનીર, જીરું સહિતની વસ્તુઓમાં નકલીની ભરમાર સામે આવ્યા બાદ હવે ટોસ્ટમાં પણ ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાઇ રહ્યા છે.રાજકોટમાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઇને ભારત બેકરી વિવાદમાં આવેલી છે.
Dec 16,2023, 20:24 PM IST
Indian Student
મહિનાઓ સુધી રૂમમાં બાંધીને રોજ PVC પાઈપથી ફટકારતા આ કિસ્સો જાણી USનો મોહ થઈ જશે ભંગ
સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીના પ્રોસીક્યુટીંગ એટર્ની જોસેફ મેકકુલોચે ત્રણેય સામેના આરોપોની જાહેરાત કરી હતી, જેમાં માનવ તસ્કરી, અપહરણ અને અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. તેને બોન્ડ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
Dec 1,2023, 16:59 PM IST
gujarat
ભરૂચ: બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષોને માર માર્યો તો તમારી ખેર નથી...!!
તાજેતરમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. ઘણા મેસેજ સાથે વિડીયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે.
Sep 27,2022, 15:19 PM IST
Ahmedabad
'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી છે, મને પકડી લો..', મૃતકના ભાઈએ જણાવી હકીકત
સાણંદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હત્યા પાછળ શું સાચું કારણ છે એ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.
Aug 10,2022, 18:38 PM IST
Twitter
Twitter ને ભારત સરકારે આપ્યો મોટો ઝટકો, કાનૂની સંરક્ષણ ખતમ, હવે થશે કાર્યવાહી
નવા આઈટી નિયમો (New IT Rules) નું પાલન નહીં કરવું એ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
Jun 16,2021, 10:06 AM IST
Munnabhai MBBS
આણંદમાંથી પકડાયો વધુ એક મુન્નાભાઇ MBBS, બોરસદના બોગસ તબીબ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહ
રાજ્ય સરકાર દ્વારા તંત્ર અને પોલીસની આવા ડીગ્રી વિના મેડીકલ પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્યને જોખમમાં મુકતા ઝોલાછાપ તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ત્યારે આણંદ જીલ્લો બોગસ તબીબોનો દર સાબીત થઇ રહ્યો છે.
Jun 4,2021, 23:19 PM IST
Trending news
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 8ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!