हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
laugh
Laugh News
eye
રડવાના સ્પેશિયલ ક્લાસ! શું તમે જાણો છો રડવાના પણ હોય છે ગજબ ફાયદા?
benefits of crying: તમને વિશ્વાસ નહીં થાય પણ રડવાના પણ હોય છે ઘણાં બધા ફાયદા. રડવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય તે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. હવે તો લોકો રડવાના સ્પેશિયલ ક્લાસમાં પણ જાય છે.
Jan 4,2024, 16:40 PM IST
Jaahnavi Kandula Death
ભારતીય વિદ્યાર્થીનીના મોતની US પોલીસકર્મીએ ઉડાવી હતી મજાક, હવે દૂતાવાસે ભર્યું પગલું
Jaahnavi Kandula Death: આ વર્ષની શરૂાતમાં ભારતની 23 વર્ષની જ્હાનવી કંડુલાનું અમેરિકામાં એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. તપાસમાં સામે આવ્યું છે કે જ્હાનવી કંડુલાને સ્થાનિક પોલીસની એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટક્કર મારી હતી. ટક્કર મારનારા આરોપી પોલીસકર્મીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે મોતની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે
Sep 14,2023, 12:29 PM IST
Health benefits
ખળખળાટ હસવાથી દુર થાય છે હાર્ટ પ્રોબ્લેમ, જાણો હસવાના ફાયદા
Health Benefits Of Laughing: શું તમે જાણો છો કે ખળખળાટ હસવું તમારા સ્વાસ્થ્ય માટે દવા જેવું કામ કરે છે. જ્યારે આપણે ખળખળાટ હસીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી ઘણા પ્રકારના કેમિકલ નીકળે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે.
May 13,2023, 15:46 PM IST
mental
જે લોકો ખુશ છે તેમની સાથે રહેશો તો તમને પણ મળશે ખુશી! જાણવા જેવું છે આ રહસ્ય
જીવન જીવવું ખૂબ જ સરળ છે, જો આપણે ફક્ત અમારી સંગતનું ધ્યાન રાખીએ. મહાન જ્ઞાનિએ કહ્યું છે કે સંગત ચોક્કસપણે તેનો રંગ બતાવે છે. એટલા માટે લોકો હંમેશા ખુશ લોકો સાથે રહેવાની સલાહ આપે છે. જે લોકો હંમેશા ખુશ રહે છે તેમની કેટલીક સારી આદતો હોય છે, જે ધીમે ધીમે તમારામાં પણ આવવા લાગે છે.
Sep 9,2021, 12:48 PM IST
eye
રડવાના ફાયદા જાણીને તમને પણ નવાઈ લાગશે, કે ઓહો આવું પણ હોય છે!
તમે હસવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પણ રડવાના પણ ઘણા બધા ફાયદા છે. રડવું એ એક સામાન્ય ક્રિયા છે, જે વિવિધ અભિવ્યક્તિઓને કારણે ઉદ્ભવે છે.
Jul 9,2021, 9:57 AM IST
Fraud
જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!
જીલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે ખેડૂત સાથે છેતરપીંડી કરનાર છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ખેતરમાં જમીનમાં માયા (સોનું) હોવાનું જણાવી 4.71 લાખની છેતરપીંડી કરવામાં આવી હતી. ફરીયાદી ઉપર દેણું થઈ જતાં જમીન વેચી હતી. જેના રૂપિયા આવ્યા હોવાની જાણ થતાં ફરીયાદીને શિશામાં ઉતારવાનો પ્લાન બનાવાયો હતો. આરોપીને સોનું બતાવીને છેતરપીંડી કરવામાં માહિર એવા શખ્સ સાથે સંપર્ક હતો. જેથી તાંત્રિક વિધિ કરીને જમીનમાં સોનું મળશે તેના માટે પહેલા 51 હજારના ખર્ચે પીત્તળના બિસ્કીટને સોનાના બિસ્કીટ ગણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ બાદમાં 4.20 લાખની રકમ લીધી હતી. તાંત્રિક વિધિ કર્યા બાદ રૂપિયા લઈ બે ત્રણ દિવસ પછી સોનું મળશે તેવું જણાવી આરોપી ફરાર થઈ ગયા હતા. ત્રણ દિવસ પછી જમીનમાંથી કશું નહીં નીકળતાં પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં ખેડૂતે ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદને આધારે પોલીસે તમામ છ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jan 3,2021, 23:48 PM IST
Bhavnagar
ભાવનગર હોસ્પિટલમાં દર્દીઓનાં ભોજનની સ્ટાફ કરે છે ચોરી, આ વીડિયો જોઇ હસવું કે ગુસ્સો
જીલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓ માટેના ખોરાકની ચોરી કરાતી હોવાની ઘટના સામે આવી છે. દર્દીઓને પૂરતો ખાદ્ય જથ્થો નહી આપતા એવી રજુવાતને લઈને કોંગ્રેસની હેલ્થ સમિતિએ ચેકીંગ કર્યું હતું. જેમાં દર્દીઓ માટે અપાતો ખાદ્ય સામગ્રીનો જથ્થો હોસ્પિટલનાજ પટાવાળા, સિક્યુરિટી સહિતના કર્મચારીઓ ઘરે લઈ જતા ઝડપાઇ ગયા હતા. ત્યારે હોસ્પિટલ તંત્ર પર લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
Sep 6,2020, 20:32 PM IST
Trending news
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા