हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
56/ 2
(25.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kuno national park
Kuno national park News
ZEE 24 Kalak Original Video
કુનો નેશનલ પાર્કમાં 'જ્વાલા'ના બે બચ્ચાના મોત જ્યારે એકની હાલત ગંભીર
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જ્વાલાના બચ્ચા બીમાર પડ્યા, જેમાં જ્વાલાના બે બચ્ચા બિમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.
May 26,2023, 12:08 PM IST
Cheetah
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધી ત્રણ ચિત્તાએ ગુમાવ્યા જીવ
Kuno National Park: કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધી કુલ ત્રણ ચિત્તાના મોત થયા છે. તેમાંથી બે ચિત્તા સાઉથ આફ્રિકાના નામીબિયાથી લાવવામાં આવ્યા હતા.
May 9,2023, 17:41 PM IST
kuno national park
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વન અધિકારીના હવાલાથી આ વાતની જાણકારી આપી છે. થોડા સમય પહેલા કુનોમાં માદા ચિત્તા શાસાનું મોત થયું હતું. ત્યારબાદ ચિત્તા પ્રોજેક્ટને વધુ એક ઝટકો લાગ્યો છે.
Apr 23,2023, 21:48 PM IST
kuno national park
ચીતાની તેજ રફતાર પર્યટકો નિહાળી શકશે, કુનો નેશનલ પાર્કમાં 2 ચીતાઓ જંગલમાં છોડાયા...
2 cheetahs were released in Kuno National Park
Mar 12,2023, 13:35 PM IST
kuno national park
દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા ભારત લાવવામાં આવ્યા, કૂનો નેશનલ પાર્કમાં વેલકમ
12 leopards brought to India from South Africa, welcome to Kuno National Park
Feb 18,2023, 17:15 PM IST
chettah
18 ફેબ્રુઆરીએ આફ્રિકાથી આવશે 12 ચિત્તા, C-17 વિમાન ભારતથી થયું રવાના
ભારત અને દક્ષિણ આફ્રિકાએ જાન્યુઆરીમાં આફ્રિકન દેશમાંથી ચિત્તાઓને લાવવા અને કુનોમાં પુનઃસ્થાપિત કરવા માટે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. વિશ્વના 7,000 ચિત્તાઓમાંથી મોટાભાગના દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને બોત્સ્વાનામાં રહે છે.
Feb 16,2023, 23:19 PM IST
cheetahs
કૂનો પાર્કમાં છોડેલા ચીતાનો નવો વીડિયો સામે આવ્યો, કર્યો શિકાર, વધી રહ્યો છે દબદબો
મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા નામીબિયન ચીતાએ હવે તેને પોતાનું ઘર માની લીધું છે. થોડા દિવસ પહેલાં બે નર ચીતાને નાનકડા વાડામાંથી મોટા વાડામાં છોડવામાં આવ્યા છે. બંને ચીતા પાંચ કિલોમીટરના દાયરામાં ફેલાયેલા આ વાડાનું અંતર કાપતા રહે છે. ભારતમાં 53 દિવસ વિતાવી ચૂકેલા આ ચીતાએ એક દિવસ પહેલાં જ પોતાનો શિકાર કર્યો હતો. ચીતાએ સાબરનો શિકારનો કરી તેને પોતાનો આહર બનાવી હતી.
Nov 9,2022, 16:59 PM IST
mann ki baat
PM મોદીએ દેશવાસીઓને કહ્યું ચિત્તાઓનું નામ શું રાખવું તે કહો, વિજેતાને મળશે ખાસ ઈનામ
Mann Ki Baat: ચિત્તાઓના અભિયાન અંગે ચલાવવામાં આવશે ખાસ અભિયાન. મનકી બાતમાં PM મોદીએ દેશવાસીઓને ખાસ હરીફાઈમાં ભાગ લેવા કરી અપીલ.
Sep 25,2022, 16:39 PM IST
Cheetah
વર્ષો બાદ ભારતની ધરતી પર ચિત્તાનું આગમન, PM મોદીએ કરી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી, PICS
ભારતમાં ચિત્તાને વિલુપ્ત જાહેર કરાયાના સાત દાયકા બાદ આ પ્રજાતિને દેશમાં ફરીથી વસાવવાના પ્રોજેક્ટ હેઠળ નામીબિયાથી આઠ ચિત્તા વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા. માલવાહક બોઈંગ વિમાને શુક્રવારે રાતે નામીબિયાથી ઉડાણ ભરી હતી.
Sep 17,2022, 13:20 PM IST
Cheetah
દાયકાઓ બાદ ભારતમાં ચિત્તાની વાપસી, પીએમ મોદીએ દેશવાસીઓને કરી એક ખાસ અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. પીએમ મોદીએ આજે નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા. આ અવસરે પીએમ મોદીએ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરી. ત્યારબાદ પીએમ મોદીએ આ અવસરે સંબોધન પણ કર્યું.
Sep 17,2022, 12:25 PM IST
Cheetah
70 વર્ષ બાદ ભારતમાં સંભળાશે ચિતાની દહાડ, ખાસ નામીબિયાથી આવશે
PM Modi Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પર મધ્યપ્રદેશના પ્રવાસ પર રહેશે. પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસ પર આફ્રિકાથી આવી રહેતા ચિત્તાના દળને મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશ કરાવશે.
Sep 15,2022, 17:30 PM IST
india
આફ્રિકાથી ભારત લવાશે ખુંખાર ચિત્તાની ફોજ! 8 ચિત્તા માટે ગોઠવાઈ 'VVIP વ્યવસ્થા'
સાત દાયકા બાદ ભારત ફરી ચિત્તાનું રહેઠાણ બનવા જઈ રહ્યું છે. 17મી સપ્ટેમ્બરે નામીબિયાથી આઠ ચિત્તા એમપીના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. પાર્કમાં ચિત્તા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Sep 13,2022, 16:05 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી