કુનો નેશનલ પાર્કમાં 'જ્વાલા'ના બે બચ્ચાના મોત જ્યારે એકની હાલત ગંભીર, મૃત્યુનું કારણ શું?

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જ્વાલાના બચ્ચા બીમાર પડ્યા, જેમાં જ્વાલાના બે બચ્ચા બિમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. 

Trending news