हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
king kohli
King kohli News
T20 World Cup 2024
જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વિરાટે રચ્યો ઈતિહાસ
Virat Kohli T20 World Cup: વિરાટ કોહલી, જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીની ઘણી સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેણે ICC ટૂર્નામેન્ટમાં રેકોર્ડની હેટ્રિક બનાવી છે. તમને જણાવી દઈએ કે આ મેચ 50 રને જીતીને ભારતે સેમીફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ કરી લીધી છે. T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારત અને બાંગ્લાદેશની ટીમો સામસામે આવી હતી. આ મેચમાં વિરાટ કોહલી મોટી ઇનિંગ રમી શક્યો ન હતો, પરંતુ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તે સામાન્ય રીતે કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. વિરાટે આ વખતે એન્ટીગુઆમાં પણ આવું જ કર્યું છે.
Jun 23,2024, 14:06 PM IST
Virat Kohli
શું બાબર આઝમ અને વિરાટ કોહલી એક ટીમમાંથી જ રમશે? ACC બનાવી રહ્યું છે મોટો પ્લાન
ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વાર આફ્રો-એશિયા કપનું આયોજન થયું છે. વર્ષ 2005માં ત્રણ મેચોની વનડે સીરિઝ રમાઈ હતી, જ્યારે 2007માં થયેલી ટૂર્નામેન્ટમાં ત્રણ વનડે સિવાય એક ટી20 મેચ પણ રમાઈ હતી. જ્યાં પહેલી સીઝન 1-1ની બરાબરી પર રહી હતી. જ્યારે બીજી સીઝનમાં એશિયન ઈલેવને ચારેય મેચ જીતી લીધી હતી.
Jun 19,2022, 13:19 PM IST
king kohli
કેમ કોહલીને કહેવાય છે મોર્ડન ડે ક્રિકેટનો કિંગ? આ આંકડાઓ પર એક નજર કરો મળી જશે જવાબ
King Kohli's Jalwa breaks Sachin Tendulkar's record, leaves Ponting behind: કેપ્ટનશીપમાંથી દૂર થયા પછી વિરાટ કોહલીએ બુધવારે સાઉથ આફ્રિકા સામે પોતાની પહેલી વન-ડે મેચ રમી. આ મેચમાં વિરાટ કોહલીએ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના એક મોટા રેકોર્ડને તોડી નાંખ્યો છે. જુઓ અન્ય કયા કયા ખેલાડીઓ આ રેકોર્ડથી કેટલે અંતરે છે. જાણો કેમ કોહલીને કહેવાય છે કિંગ ઓફ ક્રિકેટ.
Jan 20,2022, 10:35 AM IST
virat kohli ipl-2020
IPL માટે તૈયાર છે વિરાટ કોહલી, RCBને ચેમ્પિયન બનાવવાનું છે લક્ષ્ય
IPLના ઈતિહાસમાં કોહલીની આગેવાની વાળી આરસીબી અત્યાર સુધી ત્રણવાર ફાઇનલમાં પહોંચી છે, પરંતુ તે ક્યારેય ટ્રોફી જીતી શકી નથી.
Aug 10,2020, 10:41 AM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે