हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
killed his wife
Killed his wife News
surat
લો બોલો! કઝીયાળી પત્નીને ડરાવવા પતિએ ગન લાવી ફાયરિંગ કર્યું, ગોળી વાગી જતા મોત
કતારગામ વિસ્તારમાં ત્રણ મહિના પહેલા થયેલ પતિ દ્વારા પત્ની પર કરેલ ફાયરરિંગની ઘટનામાં કતારગામ પોલીસે હત્યારા પતિને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં આ હત્યા કરવામાં આવી હતી. ઘટનામાં પહેલા તો પત્નીને બીવડાવવા માટે ફાયરિંગ કર્યું હતું, પણ ગોળી વધારે વાગતા ફાયરિંગમાં સારવાર દરિમયાન પત્નીનું મોત થયું હતું.
May 13,2022, 23:53 PM IST
husband
પતિએ આવેશમાં આવીને પત્નીને ડંડો મારી દીધો અને પછી સીધો પહોંચ્યો પોલીસ સ્ટેશન
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ છરી અને લાકડીના ઘા મારી પત્નીની કરી હત્યા અને ત્યાર બાદ પતિ સાંતલપુર પોલીસ મથકે હાજર થઇ જતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપી પતીએ સઘળી ઘટનાની વિગતો પોલીસને જણાવતા પોલીસે આરોપી પતિને જેલના સળિયા પાછળ ધકેલીને ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પરણિત મહિલા મૃત હાલતમાં જણાઈ આવતા પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપી સાંતલપુર પોલીસ મથકે મૃતક મહિલાના પરિવારજનોની ફરિયાદ નોંધી આરોપી પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Mar 1,2022, 23:53 PM IST
Valsad
VALSAD: રિક્ષા ચાલક પતિએ ફિલ્મી સ્ટાઇલે કરી પત્નીની હત્યા, તિક્ષ્ણ હથિયાર માર્યું અન
જિલ્લાના ફણસા ગામમાં રિક્ષા ચાલક પતિએ પોતાની જ પત્નીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. જાહેર રસ્તા પર જ પત્નીની કરપીણ હત્યા કરી હત્યારો પતિ રિક્ષા લઇને ફરાર થઈ ગયો હતો. જોકે મરીન પોલીસે ગણતરીના સમયમાં જ પત્નીના હત્યારા પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લા 6 વર્ષથી અલગ અલગ રહેતા પતિ પત્ની વચ્ચે ચાલી રહેલો છૂટાછેડાનો વિવાદ જ હત્યાનું કારણ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Jul 11,2021, 20:26 PM IST
husband
હાલોલમાં મકાનમાંથી વાસ આવતા સોસાયટીએ પોલીસને બોલાવી, ઘર ખોલ્યું તો...
હાલોલની અનુપમ સોસાયટીમાં આવેલ સર્વન્ટ ક્વાર્ટરના બંધ મકાનમાંથી વિકૃત હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલવામાં ગોધરા એલસીબી પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલાની ઘાતકી હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. હાલોલ વડોદરા રોડ પર આવેલ અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પી.એમ રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા એલસીબી પોલીસે હત્યારાઓનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
Jan 8,2021, 23:41 PM IST
husband
ચરિત્ર બાબતે શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી, પુત્રીને કહ્યું નવી મમ્મી લાવી આપીશ
શહેરના બરાનપુરા વિસ્તારમાં ચુનારવામાં રહેતા પતિએ પોતાની પત્ની પર વહેમ રાખીને પતિએ મિત્રોની મદદથી પોતાની જ પત્નીનું ઓશીકા વડે મોઢુ દબાવીને હત્યા કરી નાખી હતી. પત્નીના પરપુરૂષ સાથે આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા પતિએ જાગી ગયેલી દીકરીએ જણાવ્યું કે, તું રડીશ નહી તારા માટે બીજી મમ્મી લઇ આવીશ. જો આ વાત કોઇને પણ કહીશ તો તને પણ મારી નાખીશ.
Aug 14,2020, 23:28 PM IST
mehsana
મહેસાણા: ચહેરા પર નખના નિશાન જોઇ પોલીસે અટકાવ્યો અને થયો મોટો ધડાકો
તોરણવાળી માતાનાં ચોકમાં ચહેરા પર નખના નિશાન જોઇને પોલીસને શંકા ગઇ હતી. જેથી તેને અટકાવ્યો હતો અને તેની પુછપરછ કરતા રવિવારે મહારાષ્ટ્રનાં પુસદ શહેરમાં ગર્ભવતી પત્નીની હત્યા કરીને ભાગ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ અંગે પોલીસને જાણ કરી હતી. મહેસાણા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા તોરણવાળી માતાના ચોકમાં 27 વર્ષનાં યુવાનના ચહેરા પર નખ વાગ્યાનાં તાજા નિશાન તથા શંકાસ્પદ હિલચાલ જોઇને તેને અટકાવીને પુછપરછ કરી હતી.
Jan 1,2020, 0:12 AM IST
Trending news
Maharashtra
સોફ્ટવેર એન્જિનિયરે પત્ની પર બોસનું પડખું સેવવા માટે દબાણ કર્યું, ના પાડી તો...
ISRO ડૉકિંગ મિશન શું છે
તારીખ કન્ફર્મ, આવી ગઈ તસ્વીર! આકાશમાં મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે ISRO, મસ્કને...
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ