हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kesar keri
Kesar keri News
kesar keri
ભાગલા વખતે પાકિસ્તાન જતા પહેલાં આ નવાબ કેરીને આપતા ગયા કેસરનું નામ...જાણો રોચક કહાની
Mango Special : હવે તો કેસર કેરી મહોત્સવ પણ ઉજવવામાં આવતા હોય છે. વર્ષ 2009થી અમદાવાદમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કઈ રીતે પડ્યું કેરીનું નામ કેસર? જૂનાગઢથી લઈને છેક પાકિસ્તાન સુધી જોડાયેલાં છે કેસરના નામાંકરણના તાર...
Apr 12,2024, 11:13 AM IST
Mangoes
જુનાગઢ: લોકોની આતુરતાનો આખરે આવ્યો અંત, ફળોના રાજા કેસર કેરીની માર્કેટમાં એન્ટ્રી
King of Mangoes : Kesar Keri makes 'grand entry' at the markets of Junagadh
Apr 11,2024, 16:50 PM IST
gir
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની ધૂમ આવક
Gir's Kesar Keri boom revenue at Gondal Marketing Yard
May 24,2023, 18:15 PM IST
gujarat news
કેરીના શોખીનો માટે મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે સિઝન અને કેવો રહેશે કેરીનો ભાવ
આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.
Mar 15,2023, 15:10 PM IST
Kesar mangoes
પોરબંદરમાં કાતિલ ઠંડી વચ્ચે યાર્ડમાં આવી કેસર કેરી, એક કિલોનો ભાવ જાણીને ચોંકી જશો
આ વર્ષે શિયાળાની સિઝનમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ કેસર કેરી આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે પોરબંદરમાં પણ શિયાળાની સીઝનમાં કેસર કેરીની આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં પહોંચેલા ખેડૂતોને કેરીનો એટલો ભાવ મળ્યો કે તેના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
Jan 23,2023, 21:46 PM IST
Porbandar news
કોણ કહે છે ઉતાવળે આંબા ન પાકે!! અહીં ભરશિયાળે કેરીની હરાજી, અધધધ ભાવ બોલાયો
નાના મોટા સૌ કોઈ ઉનાળામાં સૌથી વધુ જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે.
Dec 27,2022, 9:11 AM IST
Kutch
કચ્છની કેસર કેરી ટુંક સમયમાં જ બજારમાં મારશે એન્ટ્રી, જાણો આમ આદમી માટે કેવા હશે ભાવ
ઉનાળો શરૂ થાય એટલે લોકો ફળોના રાજાનો સ્વાદ માણવા ઉત્સુક થાય છે. કેરીમાં પણ ગીર તાલાલાની કેસરના ચાહક જુદા, વલસાડની હાફૂસના ચાહક અલગ અને કચ્છી કેસર કેરીના રસિયાઓ તો ઉનાળાના અંત સુધી સારી ગુણવત્તાની કેરીની રાહ જોતા હોય છે
Jun 1,2022, 19:24 PM IST
Vanthali kesar mango
હવે વંથલીની કેસર કેરી આવી બજારમાં, વાવાઝોડાને કારણે કિંમતમાં થયો ઘટાડો
હવે કેસર કેરીની સિઝન પૂરી થવા પર છે. દર વર્ષે બજારમાં છેલ્લે આવતી વંથલીની કેસર કેરીની આવક હવે શરૂ થઈ ગઈ છે. પરંતુ વાવાઝોડાને કારણે તેના ઉત્પાદન અને ભાવ પર મોટી અસર પડી છે.
Jun 6,2021, 16:47 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી