हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
35/ 3
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karnavati
Karnavati News
Karnavati
ફરી અમદાવાદીઓનો ભરોસો તૂટ્યો! ભરોસાની ભાજપ સરકારે કહ્યું; હવે નહિ થાય કર્ણાવતી નામ
Ahmeabad Name Change :અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવાને લઇ સાંસદ હસમુખ પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે તો હેરીટેજના દરજ્જો મેળવવામાં મુશ્કેલી થાય તેમ છે.
Jun 7,2023, 18:48 PM IST
Ahmedabad Name change
ભરોસાની ભાજપ સરકારે અમદાવાદીઓનો ભરોસો તોડ્યો : હવે નહિ થાય કર્ણાવતી નામ
Ahmeabad Name Change : અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા રાજ્ય સરકારે કરી જ નથી કોઈ દરખાસ્ત...વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારની કબૂલાત...
Mar 24,2023, 11:37 AM IST
Ahmedabad
બદલાઈ જશે ગુજરાતના આ સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ? જાણો કેમ થઈ રહી છે ચર્ચા
રિપોર્ટ મુજબ ABVP નું કહેવું છે કે આ એક રાજકીય મુદ્દો નથી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે. તેને એ જ રીતે લેવાવો જોઈએ. આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી.
Feb 8,2023, 11:01 AM IST
કર્ણાવતી
વરસાદને કારણે કર્ણાવતી ક્લબમાં નવરાત્રીના પ્રારંભિક દિવસોનું સેલિબ્રેશન રદ
આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભગ પાડ્યો છે. નવરાત્રીને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કામચલાઉ ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે.
Sep 28,2019, 16:20 PM IST
નવરાત્રી
કર્ણાવતી અને રાજપથની પહેલા બે નોરતાની ઉજવણી કેન્સલ કારણ કે..
નવરાત્રીને આડે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વરસાદની આગાહીના પગલે અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબે પહેલાના બે નોરતા કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે અનેક ગરબા આયોજકોએ પણ ગરબા રદ કર્યા છે.
Sep 28,2019, 15:30 PM IST
Ahmedabad
આજે ગુજરાતના લાડકા શહેર અમદાવાદના હેપ્પી બર્થડે!!!
દેશનું પ્રથમ હેરિટેજ સિટીનું યુનેસ્કો તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત અમદાવાદનો શહેરનો આજે હેપ્પી બર્થ-ડે છે. આજે અમદાવાદનો 608મો જન્મદિવસ છે. અહમદશાહના નામ પરથી પડેલ નામ અને દરેક ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ધરાવતા અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીમા યુનેસ્કોએ સ્થાન આપ્યું છે.
Feb 26,2019, 11:00 AM IST
Ahmedabad
અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ, જે વિરોધ કરશે તેને યોગ્ય જવાબ આપવામાં
વિશ્વ હિંદુ પરિષદના પત્રમાં કહેવામાં આવ્યું કે, અમદાવાદનું નામ એક હિંદુ રાજા કર્ણદેવના નામે હોય તેવી માંગણી સમગ્ર ગુજરાતના હિંદુ સમાજની છે.
Nov 12,2018, 18:57 PM IST
congress MLA
અમદાવાદ કે કર્ણાવતીઃ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે CMને પત્ર
ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટણી જીતવા માટે ગંદી રાજનીતિ કરી રહી છે.
Nov 12,2018, 16:40 PM IST
Ahmedabad
અમદાવાદ કે કર્ણાવતી શું છે જનતાનો મત?
અમદાવાદ કે કર્ણાવતી શું છે જનતાનો મત?
Nov 12,2018, 15:58 PM IST
અમદાવાદ
2019 પહેલા બદલાશે અમદાવાદનું નામ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા સંકેત
સીએમ રૂપાણીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના સંકેત આપ્યા છે.
Nov 8,2018, 12:21 PM IST
અમદાવાદ
ગુજરાત સરકારે કહ્યું, ‘અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે અમે તૈયાર છીએ’
ગુજરાતની સરકારે મંગળવારે કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જો કોઈ કાયદાકીય અવરોધ અસ્તિત્વમાં આવે નહીં.
Nov 7,2018, 9:10 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ