हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karjan Dam
Karjan dam News
gujarat rains
કરજણ ડેમમાંથી પાણી છોડાતા 12 ખેડૂતો ફસાયા, NDRF બચાવ કામગીરીમાં જોડાઈ
Narmada Heavy Rain : નર્મદામાં ભારે વરસાદ વચ્ચે ઇતિહાસમાં પહેલી વાર કરજણ ડેમના 9 દરવાજા ખોલાયા, 2 લાખ 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, નર્મદાના 8 અને ભરૂચનાં 12 ગામ હાઇ એલર્ટ
Jul 11,2022, 21:21 PM IST
Karjan Dam
કરજણ ડેમની સપાટી 115.30 મીટર, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નિચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Sep 29,2021, 16:57 PM IST
નર્મદા
Income Of New Water In Karjan Dam And River Of Narmada
Income Of New Water In Karjan Dam And River Of Narmada
Aug 17,2020, 17:55 PM IST
ગુજરાતમાં વરસાદ
કરજણ ડેમ ઓવરફ્લો થતા પાણી છોડાયું, નીચાણવાળા ગામો એલર્ટ પર
કરજણ ડેમમાં બે મહિના પહેલા 35 ટકા પાણી હતું. પરંતુ આ ચોમાસાની સીઝનમાં ડેમના ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડીયાપાડામાં સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે
Aug 14,2020, 17:48 PM IST
Cusecs
નર્મદાના કરજણ ડેમમાંથી છોડાયું 1700 ક્યુસેક પાણી
નર્મદાના કરજણ ડેમમાંથી છોડાયું 1700 ક્યુસેક પાણી
Dec 21,2019, 16:45 PM IST
નર્મદા
નર્મદા: કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીની છોડાયું
નર્મદાના ભારે વરસાદ ખાબકતા કરજણ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. કરજણ ડેમની સપાટી 114.58 મીટર વટાવતાડેમ હાઇએલર્ટ પર મુકાયો તાત્કાલિક કરજણ ડેમના 7 ગેટ ખોલી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને હાઇએલર્ટ જાહેર કર્યા છે.
Sep 10,2019, 14:38 PM IST
Narmada
નર્મદા: કરજણ ડેમની સપાટી 114.58 મીટર સુધી પહોંચી, 8 ગામોને અપાયું હાઈ-અલર્ટ
નર્મદાના ડેડીયાપાડામાં 6 ઇંચ વરસાદ ખાબકતા કરજણ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 10 હજાર પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમની સપાટી 114.58 મીટર વટાવતા હાઇએલર્ટ અપાયું છે.
Sep 10,2019, 14:00 PM IST
Narmada
ભારે વરસાદના પગલે કરજણ નદીમાં આવ્યા નવા નીર
નર્મદામાં ઉપરવાસમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.જેને કારણે કરજણ નદીમાં નવા નીર આવ્યા.ડેડીયાપાડા અને સાગબારામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કરજણ નદી બે કાંઠે વહેતી થઈ.ત્યારે રાજપીપળા શહેરમાં આવેલા સરકારી ઓવર બ્રિજ પાસે નદીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા.હાલમાં કરજણ નદી પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે.પરંતુ નદીમાં આવેલા પૂરને કારણે બ્રિજ પરનું કામ બંધ કરવામાં આવ્યું છે.ત્યારે નદી બે કાંઠે વહેતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી.
Aug 4,2019, 18:05 PM IST
Water Surface
નર્મદાના કરજણ બંધમાં પણ નવા નીરની આવક, જુઓ વીડિયો
ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે 7600 કયુસેક પાણીની આવક, કરજણ બંધની જળસપાટી 105.35 મીટરએ પહોંચી.
Aug 2,2019, 16:17 PM IST
Trending news
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!