Jupiter moon conjunction 0 News

આજથી આ 3 રાશિવાળા જબરદસ્ત લાભ માટે થઈ જાઓ તૈયાર, દુર્લભ યોગ તમને કરાવશે અપાર ધનલાભ!
હાલ વર્ષ 2024નો અંતિમ મહિનો ડિસેમ્બર ચાલુ છે અને આ મહિને અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થયું છે અને ગ્રહોની યુતિ થઈ છે જ્યારે કેટલીક યુતિ થવાની બાકી છે. વૈદિક  પંચાંગ મુજબ 13 ડિસેમ્બર 2024ના રોજ ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલેથી જ ગુરુ બિરાજમાન છે. જેનાથી ગજકેસરી રાજયોગ બનશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમા અને ગુરુની યુતિથી બનનારા ગજકેસરી રાજયોગને ખુબ જ શુભ માનવામાં આવે છે. અત્રે જણાવવાનું કે જ્યારે ગુરુની ચંદ્રમા સાથે યુતિ થાય છે ત્યારે ગજકેસરી નામના શક્તિશાળી રાજયોગનું નિર્માણ થાય છે. આવામાં ગજકેસરી રાજયોગ બનવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ દરમિયાન આ રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે. 
Dec 13,2024, 14:41 PM IST

Trending news