हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
MAW
96/ 6
(13.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gajkesari yog
Gajkesari yog News
lucky zodiac
આજે ગજકેસરી સહિત ગજબનો શુભ સંયોગ, આ 5 રાશિને વિચાર્યું પણ નહીં હોય તેટલો ધનલાભ થશે
આજે ચંદ્રમા સિંહ રાશિમાં સંચાર કરશે જ્યારે ગુરુ વૃષભ રાશિમાં ઉદય અવસ્થામાં છે આ રીતે બંને ગ્રહો એક બીજાથી ચતુર્થ દશમ ભાવમાં છે જેનાથી ગજકેસરી રાજયોગ બને છે. ગજકેસરી રાજયોગની સાથે સાથે બુધાદિત્ય યોગ, રવિ યોગ અને મઘા નક્ષત્રનો શુભ સંયોગ પણ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા શુભ યોગનો લાભ કેટલીક રાશિવાળાને મળશે. આ રાશિવાળાને આવકમાં વધારાના સંકેત મળશે અને રોકાણથી સારો ફાયદો પણ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
Jun 13,2024, 10:30 AM IST
Grah Gochar 2024
99 વર્ષ બાદ એક સાથે બે શક્તિશાળી યોગ બનશે, વિચાર્યું પણ નહીં હોય એવો બંપર ધનલાભ થશે
કાળપુરુષ કુંડળીમાં લગભગ 99 વર્ષ બાદ ગજકેસરી યોગ અને શશ યોગ એક સાથે બનવા જઈ રહ્યા છે. તેનાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને જીવનમાં ખુશહાલી આવશે.
Apr 29,2024, 21:45 PM IST
guru chandra yuti 2023
ગજકેસરી યોગ આ 3 રાશિવાળાને કરાવશે મોટો આકસ્મિક લાભ, ઘરમાં ધનના ઢગલા થશે
Guru Chandra Yuti 2023: જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્રમા સૌથી તેજ ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. તે એક રાશિમાં લગભગ છ દિવસ સુધી રહે છે. આવામાં તે એક મહિનાની અંદર જ ફરીથી કોઈને કોઈ રાશિમાં ગોચર કરે છે. ચંદ્રમાના રાશિ પરિવર્તનથી કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ રહે છે. આવામાં ગુરુ અને ચંદ્રમાની યુતિ ખુબ શુભ ગણાય છે.
Sep 30,2023, 14:20 PM IST
gajkesari yog
Gajkesari Rajyog: આજે સર્જાયો ગજકેસરી રાજયોગ, મિથુન સહિત આ રાશિઓને થશે અચાનક ધન લાભ
Gajkesari Yog: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 10 જુલાઈ 2023 અને સોમવારનો દિવસ ખૂબ જ ખાસ છે. 10 જુલાઈ અને સોમવારે ખૂબ જ શુભ સંયોગ સર્જાયો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 10 જુલાઈ 2023 ના રોજ ગુરુ અને ચંદ્ર એક સાથે મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેના કારણે ગજ કેસરી રાજયોગ સર્જાયો છે. ગજ કેસરી રાજયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગજકેસરી રાજયોગના કારણે કેટલીક રાશિના લોકોના જીવન ઉપર સકારાત્મક પ્રભાવ જોવા મળશે. તો ચાલો તમને જણાવીએ કે કઈ રાશિ એવી છે જેને ગજકેસરી રાજયોગથી ફાયદો થવાનો છે.
Jul 10,2023, 8:32 AM IST
gajkesari yog
Lucky Zodiac Sign: આ 3 રાશિવાળાને લાગી લોટરી, માં લક્ષ્મીની કૃપાથી 'અચ્છે દિન' આવશે
Guru-Chandra Yuti 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ બીજા ગ્રહ સાથે એક જ રાશિમાં બિરાજમાન હોય છે, ત્યારે ગ્રહોની યુતિ થાય છે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે. જાણો કઈ રાશિમાં આ યોગથી દિવસ બદલાશે.
May 18,2023, 17:03 PM IST
Trending news
education
પાસપોર્ટ, માર્કશીટ હોય તો આ દેશોમાં આપી રહ્યાં છે ઉંચો પગાર, તમારો લાગી શકે છે નંબર
Rahu
રાહુને ખુબ વ્હાલી છે આ 2 રાશિઓ, સુખ-સમૃદ્ધિથી નવાજે, મહાદશામાં પણ નુકસાન ન પહોંચાડે
Rajal Barot
મહેલ જેવું છે રાજલ બારોટનું સાસરિયું! સાસરીવાળાએ ભાવિ વહુનું ભવ્ય સ્વાગત કર્યું
FDI in Gujarat
FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, વિદેશમાંથી આટલા કરોડનું રોકાણ ગુજરાતમાં આવ્યું
Gold rate
કૂદકે ને ભૂસકે વધવા લાગ્યા સોનાના ભાવ, ચાંદી ફરી 90 હજારને પાર ગઈ, જાણો લેટેસ્ટ રેટ
Ambaji Temple
અષાઢી બીજથી અંબાજી મંદિરની આરતી અને દર્શનના શિડ્યુલમાં થશે ફેરફાર, માઈભક્તો જાણી લે
top Selling car
વેગનઆર, બલનો..બધાને પછાડી આ ટચુકડી કારે વગાડ્યો ડંકો, 'બંકર' જેવી કાર ખરીદવા પડાપડી
Gujarat politics
I am Sorry! ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ભાજપના નેતાઓની વચ્ચોવચ કેમ માંગી માફી?
Gupt Navratri 2024
ગુપ્ત નવરાત્રિમાં અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ઘરમાં ધનની આવક
Job
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામ