हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jaspreet Bumrah
Jaspreet bumrah News
Cricket News
માત્ર સૂર્યકુમાર યાદવ જ નહીં પરંતુ ભારતના આ 5 ખેલાડી સતત 3 વાર શૂન્ય પર થયા છે આઉટ
ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સિરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 2-1થી હરાવી દીધી છે. આ સીરીઝમાં ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ત્રણેય મેચમાં ખાતુ પણ ખોલાવી શક્યા નથી, અને શૂન્ય રન પર જ આઉટ થઈ ગયા. જેને લઈને સૂર્યકુમાર યાદવ ખૂબ ટ્રોલ થયા. પરંતુ સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમના એકલા ખેલાડી નથી, જે સતત 3 વાર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા હોય.
Mar 28,2023, 10:13 AM IST
India vs South Africa
કેપ્ટન ડીન એલ્ગરે એક છેડો સંભાળ્યો, આફ્રિકાને જીત માટે 122 રન તો ભારતને 8 વિકેટ
IND vs SA 2nd Test Day 3: દક્ષિણ આફ્રિકાએ 240 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બે વિકેટે 118 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને હવે જીત માટે 122 રનની જરૂર છે.
Jan 5,2022, 21:36 PM IST
India vs South Africa
જોહનિસબર્ગ ટેસ્ટ બની રોમાંચક, બીજી ઈનિંગમાં ભારત 85-2, કુલ લીડ 58 રન
જોહનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર વાપસી કરી છે. મેચના બીજા દિવસે શાર્દુલ ઠાકુર હીરો રહ્યો હતો. શાર્દુલે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સાત વિકેટ ઝડપી હતી.
Jan 4,2022, 21:31 PM IST
india
IND vs ENG: શમીની બેટિંગથી ઈંગ્લેન્ડ પસ્ત, બુમરાહ સાથે કરી રેકોર્ડ ભાગીદારી
શમીએ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ સાથે 9મી વિકેટ માટે રેકોર્ડબ્રેક ભાગીદારી કરી. તેણે પોતાની કારકિર્દીની બીજી અર્ધસદી ફટકારી. શમીએ ઈનિંગ્સની 106મી ઓવરમાં મોઈન અલીની બોલિંગમાં સિક્સ ફટકારીને પોતાની અર્ધસદી પૂરી કરી હતી.
Aug 16,2021, 22:48 PM IST
Jaspreet Bumrah
આ ક્રિકેટર્સનું આવ્યું એન્કર્સ પર દિલ, ક્લીન બોલ્ડ થઈને કરી લીધાં લગ્ન
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં જ અમદાવાદી બોય અને ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે લગ્ન કર્યાં. સ્પોટ્સ એન્કર સાથે બુમરાહના લગ્ન બાદ ફરી એકવાર આવા અન્ય ક્રિકેટર્સ પણ ચર્ચામાં આવ્યા, જેમનું દિલ આવ્યું હતું એન્કર્સ પર. જુઓ તસવીરો.
Mar 16,2021, 18:30 PM IST
Team India
જાણો અમદાવાદી બોય બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં મેળવી આ અનોખી સિદ્ધિ
અમદાવાદી એક્સપ્રેસ તરીકે જાણીતા અને ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસામંદ ફાસ્ટ બોલર એટલે જસપ્રીત બુમરાહ...આ ગુજરાતી છોકરાએ ટેસ્ટ ક્રિકેટમાં તોડ્યો 27 વર્ષ જૂનો રેકોર્ડ...
Feb 11,2021, 17:20 PM IST
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019
ભારતની સફળતાની ચાવી બુમરાહ, ઓસ્ટ્રેલિયાની વોર્નરના હાથમાં: ક્લાર્ક
ઓસ્ટ્રેલિયાના 2015 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કનું માનવું છે કે જસપ્રીત બુમરાહની શાનદાર બોલીંગના દમ પર ભારત વર્લ્ડકપ જીતી શકે છે પરંતુ ઓસ્ટ્રેલિયા માટે એ જ કામ ડેવિડ વોર્નરનું બેટ કરી શકે છે. ક્લાર્કે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ટોપ ત્રણમાં હશે પરંતુ એ પણ કહ્યું કે કેવિન પીટરસન અને માઇકલ વાન ઇચ્છે તે કહે, કપ ઇગ્લેંડ જીતવાનું નથી. ક્લાર્કે કહ્યું, ''બુમરાહ પાસે બધુ જ છે. તે ફિટ અને સ્વસ્થ છે. તે વર્લ્ડ કપમાં ભારતની સફળતાની ચાવી હશે.''
Jun 24,2019, 18:55 PM IST
સીએટ એવોર્ડ્સ
CEAT Award: કોહલી-મંધાના ક્રિકેટર ઓફ ધ યર, બુમરાહ બન્યો સર્વશ્રેષ્ઠ બોલર
1983 વિશ્વ કપની ટીમના સભ્ય મોહિન્દર અમરનાથને લાઇફટાઇમ અચીવનેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.
May 14,2019, 14:28 PM IST
Trending news
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?