हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jamnagar district
Jamnagar district News
gujarat
ફટાકડા ફોડવા જેવી બાબતમાં ગુજરાતના આ શહેરમાં ફાયરિંગ, ત્રણ મહિલા સહિત 5 ઈજાગ્રસ્ત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એક રહેણાંક મકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત મોડી રાત્રે કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી.
Nov 9,2024, 17:42 PM IST
gujarat
હદ છે હવે! નકલીની ભરમાર વચ્ચે ખૂલ્યું ડુપ્લીકેટ પાસનું કારસ્તાન, ST તંત્રમાં દોડધામ
જામનગર જિલ્લામાં એસટી વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન આજે સવારે ધ્રોલ બાદ ડેપોથી મોરબી તરફ જઈ રહેલી એસટી બસમાં એક મુસાફર પાસે ટિકિટ સંદર્ભે ચેકિંગ કરતાં તેની પાસેથી એક મુસાફરીનો પાસ મળી આવ્યો હતો.
Jul 19,2024, 20:53 PM IST
gujarat
ખનીજ માફિયાઓ હવે બેફામ ગુંડાગર્દી પર ઉતર્યા! ગુજરાતનો આ વિસ્તાર ચોરી માટે છે વિખ્યાત
જામનગર પંથકમાં જોડિયા આજુબાજુના વિસ્તારો ખનીજખોરી માટે ખૂબ જ વિખ્યાત છે. તેવામાં ભાદ્રા ગામ નજીક આવેલ ઉંડ નદી વિસ્તારમાં ફોટા તથા વીડિયોગ્રાફી કરવા બાબતનો ખાર રાખી યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
May 23,2024, 16:50 PM IST
gujarat news
આ જિલ્લામાં 100 કરોડના ખર્ચે 10 એકરમાં બનશે સાયન્સ સેન્ટર, PM ના હસ્તે ખાતમુહૂર્ત
જામનગરની આર્થિક વૃદ્ધિ જામનગર રિફાઈનરી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ચાલે છે, ત્યારે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જનતાની વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે તૈયાર છે.
Feb 28,2024, 13:57 PM IST
gujarat
સરકાર કે સિસ્ટમ સામે મોરચો ખોલશો તો 72 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી, આ SPએ નિયમો...
Jamnagar SP order: ગુજરાતના જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે વિરોધ પ્રદર્શન માટે સરકારી કચેરીઓમાં આવનારા લોકો અને જૂથોને 72 કલાક પહેલાં નોટિસ આપીને મંજૂરી લેવી પડશે. આ પછી જ વિરોધ પ્રદર્શન કે મેમોરેન્ડમ આપી શકશો. આ સાથે SPએ વિરોધ પ્રદર્શનમાં સંખ્યા પણ ફાયનલ કરી દીધી છે. .
Sep 9,2023, 19:41 PM IST
gujarat news
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જામનગરમાં પુરાતન શસ્ત્રોનું પ્રદર્શન અને પોલીસ પરેડ થશે
૨૯ મી એપ્રિલ થી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું શસ્ત્ર પ્રદર્શન જાહેર જનતાના નિદર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. જામનગરને ૩૦૦ કરોડથી વધારેની રકમના કુલ ૫૫૧ જેટલા વિકાસકાર્યોની મળશે ભેટ.
Apr 27,2023, 13:24 PM IST
breaking news
આરોપીએ પાપ છૂપાવવા અનેક પ્રયાસો કર્યા પણ...પોલીસે 'સાત પાતાળ' માંથી મૃતદેહ શોધ્યો...
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગરેડીયા રોડ પર આવેલા આંબેડકરનગરમાં પતિ મનસુખ ચૌહાણ અને સંતાનોની સાથે રહેતા સોનલબેન બે દિવસથી લાપત્તા હતા.
Apr 6,2023, 19:03 PM IST
gujarat news
જામનગરના જીજ્ઞાબેન નર્સરી બિઝનેસમાં કરે છે મહિને 3 લાખની કમાણી, બીજાને આપ્યો રોજગાર
ઓર્ગેનિક પ્રોડક્ટના સારા ભાવ મળતા વર્ષે 3 લાખની કમાણી કરી રહી છે આ મહિલા. આ પ્રોજેક્ટ થકી આસપાસના ગામની મહિલાઓને પણ મળે છે રોજગાર. બીજા બધા માટે પ્રેરણારૂપ છે આ નારીશક્તિની કહાની...
Mar 8,2023, 12:47 PM IST
gujarat
જામનગરની મહિલા ક્રિકેટરો વિશ્વકક્ષાએ ગૌરવ વધારશે, વુમન્સ ક્રિકેટ ટીમમાં આ પ્રથમ ઘટના
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સંચાલિત વુમન્સ અન્ડર-15 ક્રિકેટ ટુર્નામેન્ટ 27-12-22 થી ઇન્દોર ખાતે અન્ડર-15 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે, જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની 10(દશ) બાળાઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ (SCA) ની ટીમમાં પસંદગી પામેલ છે.
Dec 10,2022, 18:16 PM IST
Jamnagar district
રસ્તાઓની હાલત ખરાબ, તાત્કાલિક સમારકામ કરવા 20 ગામના સરપંચોએ આપ્યું આવેદનપત્ર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપથી ધ્રાફાને જોડતો સ્ટેટ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે.
Aug 26,2020, 16:39 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ