हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
96/ 6
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jaipur news
Jaipur news News
Miss Rajasthan 2023
જુઓ મિસ રાજસ્થાન 2023 ની સુંદર તસવીરો, આવી છે સફળતાની કહાની
Miss Rajasthan 2023: આજે અમે તમને મિસ રાજસ્થાન 2023 વૈષ્ણવી શર્માની સફળતાની કહાની વિશે જણાવવા જઇ રહ્યા છીએ, તે કેવી રીતે અહીં સુધી પહોંચી, સાથે જ જુઓ તેમની સુંદર તસવીરો..
Jun 2,2024, 16:47 PM IST
Rajasthan news
Shocking Video: સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના CCTV આવ્યા, દે ધનાધન 12 રાઉન્ડ ફાયરિંગ
Sukhdev Singh Gogamedi Murder CCTV: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બદમાશ આરામથી બેસીને સુખદેવ સિંહ ગોગામેડી સાથે વાત કરી રહ્યો હતો.
Dec 5,2023, 16:31 PM IST
Rajasthan news
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની દિન દહાડે ગોળી મારી હત્યા
Sukhdev Singh Gogamedi Shot Dead: જયપુરના શ્યામ નગર વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારવાના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ગોળીબાર કરનાર વ્યક્તિ કોણ હતી.
Dec 5,2023, 15:27 PM IST
Zee 24 Kalak Special
શાહી મહિલાઓ માટે બનાવ્યો હતો 953 બારીવાળો આ મહેલ, 87 ડિગ્રી ખૂણે નમેલો છે
Hawa Mahal of Jaipur: હવા મહેલ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો, તો ચાલો અમે તમને આવા જ કેટલાક અનોખા તથ્યો જણાવીએ.
Nov 29,2023, 11:06 AM IST
pm narendra modi
PM મોદી રાજસ્થાનમાં, અહીં 26માંથી 19 બેઠકો ભાજપના કબજામાં, આ છે રાજકીય ગણિત
PM Narendra Modi Nathdwar Visit: PM નરેન્દ્ર મોદી નાથદ્વારા અને આબુ રોડ ખાતે કાર્યક્રમમાં છે. પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાન માટે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખરે PM મોદીની આ મુલાકાતનું રાજકીય મહત્વ શું છે. આ પ્રવાસ કેટલા જિલ્લાઓને અસર કરશે? જાણો સંપૂર્ણ રાજકીય હિસાબ. કારણ કે 26માંથી 19 વિધાનસભા સીટો પર ભાજપનો કબજો છે.
May 10,2023, 16:28 PM IST
jaipur news
રાષ્ટ્રપતિ મુર્મુને જોઈ જ દોડ્યા મહિલા અધિકારી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય નોકરી ખાઈ ગયુ
Jaipur News: જંબુરીના ઉદ્ઘાટન સમયે, જેઈએન અંબા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને હેલિપેડ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા સિઓલ પહોંચી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં ચૂકને ધ્યાનમાં લઈને પાણી પુરવઠા વિભાગે મહિલા JENને સસ્પેન્ડ કરી દેવાયા છે
Jan 14,2023, 14:44 PM IST
Rasoi
રાજસ્થાનનું અદભૂત રસોડું, ગેસ-ચૂલા વગર બને છે હજારો લોકોનું ભોજન
Shiv Baba Ka Bhandara : બ્રહ્માકુમારીઝ સંસ્થા, દેશની અગ્રણી આધ્યાત્મિક સંસ્થાઓમાંની એક છે. જે કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને તેમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે આપણે આ સંસ્થાના રસોડા વિશે વાત કરીશું, જ્યાં ટૂંકા સમયમાં હજારો લોકો માટે ભોજન અને પ્રસાદ એકસાથે બનાવવામાં આવે છે
Jan 7,2023, 23:28 PM IST
drugs
યુવતી પ્રાઇવેટ પાર્ટમાં સંતાડીને લાવી 6 કરોડનું ડ્રગ્સ, 15 દિવસે બહાર કાઢી શક્યા ડોક
રાજસ્થાનના જયપુરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક વિદેશી મહિલા તસ્કરના શરીરમાંથી 6 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. તેણે આ દવાઓ 88 કેપ્સૂલમાં છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સ તેના શરીરમાં સર્જરી કરીને ફીટ કરવામાં આવી હતી.
Mar 5,2022, 21:30 PM IST
સચિન પાયલટ
કોંગ્રેસે આપ્યા સમાધાનના સંકેત, પાયલટ જૂથ આજે રાત્રે જયપુર માટે થશે રવાના
રાજસ્થાન (Rajasthan)માં ગત બે મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અટકવાનું લઇ રહ્યું નથી. કોંગ્રેસ સાથે બગાવત કરી ચૂકેલા ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot)એ પોતાનું વલણ નરમ કર્યું છે તો કોંગ્રેસ પણ સમાધાનના મૂડમાં જોવા મળી રહી છે.
Aug 10,2020, 23:00 PM IST
Coronavirus
Covid-19: માનવતા ભુલી રાજસ્થાન સરકાર, ખાવા-પીવાનું તો દુર ખાલી કરાવે છે શેલ્ટર હોમ
કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ વધી રહ્યો છે. કોરોના વાયરસથી બચવા માટે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનના કારણે મજૂર વર્ગ પર આફત આવી છે. દરરોજ કમાઈને ખાનાર લોકો પાસે હવે રાશન પૂર્ણ થવા આવ્યું છે. આ કારણથી હજારો મજૂર પરિવારો પગપાળા સ્થળાતંર કરી રહ્યાં છે.
May 9,2020, 21:17 PM IST
Coronavirus
COVID-19: માતાના અંતિમ સંસ્કાર ન કરી શક્યો ડોક્ટર, વીડિયો કોલ પર માફી માગતા રડી પડ્ય
રાજસ્થાનના કરોલી જિલ્લાના રાનોલી ગામના નિવાસી અને જયપુરની SMS હોસ્પિટલમાં કોરોના આઇશોલેશન આઈસીયૂ પ્રભારી રામમૂર્તિ મીણા તેમની માતા ભોલાદેવી (93 વર્ષ)ના નિધન પર તેમના અંતિમ દર્શન કરવા ન જઈ શક્યા.
Apr 7,2020, 17:00 PM IST
Shakti temple
देवी शक्ती मंदिर में पानी से जलता है दीपक ...
देवी शक्ती मंदिर में पानी और तेल से जलता है दीपक ... मंदिर में लगता है भक्तों का तांता ...
Nov 7,2021, 12:39 PM IST
Shakti temple
देवी शक्ती मंदिर में पानी से जलता है दीपक ...
રાજસ્થાન : ચિત્તોડગઢ સ્થિત દેવી શક્તિ મંદિરમાં પાણીનો ચમત્કાર જોઇ સૌ કોઇ અચંબિત છે. આ મંદિરમાં પાણી અને તેલથી દીવો પ્રજવલ્લિત થઇ રહ્યો છે. આ ચમત્કારને પગલે અહીં ભક્તોના ઘોડાપૂર ઉમટી રહ્યા છે.
Jan 3,2019, 16:49 PM IST
Trending news
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો