જુઓ મિસ રાજસ્થાન 2023 ની સુંદર તસવીરો, આવી છે સફળતાની કહાની

Miss Rajasthan 2023: આજે અમે તમને મિસ રાજસ્થાન 2023 વૈષ્ણવી શર્માની સફળતાની કહાની વિશે જણાવવા જઇ રહ્યા છીએ, તે કેવી રીતે અહીં સુધી પહોંચી, સાથે જ જુઓ તેમની સુંદર તસવીરો.. 

મિસ રાજસ્થાન 2023

1/5
image

વૈષ્ણવી શર્મા રાજસ્થાનના જયપુરની રહેવાસી છે, જેમણે પોતાની મહેનતથી મિસ રાજસ્થાન 2023 નો ખિતાબ જીત્યો હતો. 

22 વર્ષની ઉંમર

2/5
image

વૈષ્ણવી શર્મા 22 વર્ષની ઉંમરમાં મિસ રાજસ્થાન 2023 બની ગઇ હતી. તેમણે 5400 ગર્લ્સને પડકાર ફેંકીને ખિતાબ પ્રાપ્ત કર્યો 

મિસ ઇન્ડીયા બનવાનું સપનું

3/5
image

મિસ રાજસ્થાન 2023 બન્યા બાદ વૈષ્ણવી શર્માનું સપનું મિસ ઇન્ડીય બનાવાનું છે, જેના માટે તે સતત મહેનત કરતી રહે છે. 

મોડલિંગ કરવાનો શોખ

4/5
image

વૈષ્ણવી શર્માને બાળપણથી જ મોડલિંગ કરવાનો શોખ હતો, જેના લીધે તેમણે 11મા ધોરણમાં જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. 

વૈષ્ણવી શર્માનો અભ્યાસ

5/5
image

વૈષ્ણવી શર્માએ જયપુરની એમજીડી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને અને તે ડીયૂથી બીએ કરી રહી છે. આ સાથે જ વૈષ્ણવી ટેરો કાર્ડ રિડીંગ પણ કરે છે.