हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jai Shri Ram
Jai shri ram News
Australia
વિદેશીએ લગાવ્યા 'જય શ્રી રામ' ના નારા તો ભારતીય બોલ્યા- 'ઓસ્ટ્રેલિયા માતા કી જય'
World Cup Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વિદેશી વ્યક્તિ સ્ટેડિયમમાં ઊભો છે અને ભારતીય દર્શકોની સામે જય શ્રી રામના નારા લગાવી રહ્યો છે.
Oct 30,2023, 9:28 AM IST
gujarat
અહો આશ્ચર્ય! 'જય શ્રીરામ' લોકોને વરસાદમાં ભીજાતા બચાવશે, સુરત જ નહિ, વિદેશમાં વધી...
ચેતન પટેલ/સુરત: જય શ્રી રામ લોકોને વરસાદમાં ભીજવાથી પણ બચાવશે. સાંભળીને આશ્ચર્ય થશે કે જય શ્રી રામ અને વરસાદનું શું કનેક્શન હોઈ શકે, તો અમે તમને જણાવવા માંગીશું કે સુરત જ નહિ પરંતુ ઓસ્ટ્રેલિયા અને યુએસમાં ખાસ જય શ્રી રામ લખેલી કસ્ટમાઇઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે. એક આર્ટિસ્ટે બનાવેલી જય શ્રી રામ લખેલી છત્રી હાલ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. લોકો વિદેશમાં બેસીને આ છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે. આ છત્રી લઈને કોઈપણ નીકળે છે તો લોકો તેને જય શ્રી રામ ચોક્કસથી કહે છે.
Jul 11,2023, 19:51 PM IST
Jai Shri Ram
જય શ્રી રામ! રામનવમીના દિવસે રામલલ્લાને ચઢાવાશે વિશેષ પ્રસાદ, જુઓ કઈ રીતે બને છે આ પ્રસાદ
Jai Shri Ram! Special prasad will be offered to God Ram on Ram Navami day, see how this prasad is made
Mar 30,2023, 11:35 AM IST
Rinku Sharma
24 વર્ષના રિંકુની હત્યાથી લોકો ગુસ્સામાં, બોલ્યા- Secularism પર ભાષણ આપનારા હવે ચૂપ
દિલ્હી (Delhi) ના મંગોલપુરી વિસ્તારમાં જય શ્રીરામના નારા લગાવવા બદલ બજરંગ દળના કાર્યકર રિંકુ શર્મા (Rinku Sharma) ની હિચકારી હત્યા કરી દેવામાં આવી. જેને લઈને સોશિયલ મીડિયામાં ગુસ્સો ફાટી પડ્યો છે. લોકોનું કહેવું છે કે મોબ લિંચિંગ અને દેશમાં સેક્યુલરિઝમ (Secularism) પર લેક્ચર આપનારા લોકો હવે કેમ ચૂપ છે?
Feb 12,2021, 13:46 PM IST
Jai Shri Ram
ઉન્નાવ મદરેસાના વિદ્યાર્થીઓ સાથે મારપીટને પરાણે અપાયો ધાર્મિક રંગ !
જે વ્યક્તિઓનાં નામે ફરિયાદ દાખલ કરીને સમગ્ર ઘટનાને ધાર્મિક રંગ અપાયો તે લોકો ત્યાં હાજર જ નહી હોવાનો ઘટસ્ફોટ, આંતરિક અદાવતમાં થયો હતો હુમલો
Jul 13,2019, 19:05 PM IST
Asiduddin Owaisi
જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, હવે આ અટકવાનું નથી
ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ પાછળ જે પણ સંગઠન છે તેનો સંબંધ સંઘ પરિવાર સાથે છે
Jun 30,2019, 17:52 PM IST
Mamata Banerjee
મમતા બેનર્જીને 10 લાખથી વધારે જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલાશે: ભાજપ
ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જય શ્રી રામ લખેલા દસ લાખ પોસ્ટકાર્ટ મોકલવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળથી નવા ચૂંટાયેલા સાંસદ અર્જૂનસિંહે કહ્યું કે, અમે મુખ્યમંત્રીના આવાસ પર 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પર જય શ્રીરામ લખેલું હશે.
Jun 1,2019, 20:47 PM IST
Trending news
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'