हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jagannath Rath Yatra 2019
Jagannath rath yatra 2019 0 News
Rath Yatra
અષાઢી બીજ - 400 વર્ષ જૂની પરંપરાને સાચવે છે ગુજરાતનું આ ગામ, વહુઓ નાંખે છે
ગઈકાલે દેશભરમાં રથયાત્રાનો પર્વ ઉજવાયો હતો. જેમાં ભગવાન જગન્નાથના રથ ભાઈ-બહેનની સાથે નગરચર્યા કરવા નીકળે છે. આ પ્રથા સમગ્ર ભારતમાં એક જ પ્રકારે ઉજવાય છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના વિથોણમાં અષાઢી બીજના પાવન અવસર પર ગામના વડીલો પર જળાભિષેક કરાય છે. આ ગામ લગભગ 400 વર્ષની પરંપરાને આજે પણ જીવંત રાખે છે. ગઈકાલે અષાઢી બીજના તહેવારની અહીં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિના વરસાદે ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. ગામની નવોઢાઓએ વડીલોને પિતૃભાવે અષાઢી સ્નાન કરાવ્યું હતું, ત્યારબાદ દરેક શેરીઓમાં પાણીની છોળો ઉડી હતી.
Jul 5,2019, 12:17 PM IST
Rath Yatra
શું તમને ખબર છે કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે?
142મી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. આમ, ત્રણેય રથ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.
Jul 5,2019, 8:42 AM IST
Rath Yatra
અમદાવાદ રથયાત્રા 2019 : મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી
આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
Jul 4,2019, 13:59 PM IST
Rath Yatra
અમદાવાદ : રથયાત્રા નીકળે તે પહેલા જ મંદિરની બહાર બેહોશ થઈ હતી મહિલા
અમદાવાદની રથયાત્રા સુખશાંતિથી સંપન્ન થાય તેવુ દરેક ભાવિક ભક્ત ઈચ્છતો હોય છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોવાથી સાવચેતી રાખવી જરૂર બની જાય છે. આવામાં રથયાત્રા શરૂ થાય તે પહેલા જ મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ હતી.
Jul 4,2019, 12:46 PM IST
Rath Yatra
Photos : એક ક્લિકમાં જુઓ કેવા સજાવાયા છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનન
અમદાવાદના આંગણે રંગેચંગે રથયાત્રા નીકળી છે. 19 કિલોમીટરના રુટ પર રથયાત્રા ધીરે ધીરે અનેક વિસ્તારો વટાવી રહી છે. ત્યારે ત્રણેય રથ ધીરે ધીરે આગળ વધી રહ્યાં છે. ત્રણેય રથા જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામેલી છે. ત્યારે અનેક લોકો નથી જાણતા કે, ભગવાનના ત્રણેય રથ ક્રમમાં નીકળતા હોય છે. ભારતના કોઈ પણ ખૂણે નીકળતી રથયાત્રામાં ત્રણેય રથનો ક્રમ વિધીવિધાન મુજબ જાળવવામાં આવે છે, અને એ જ ક્રમમાં રથયાત્રા નીકળતી હોય છે. તો બીજી તરફ, અમદાવાદની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો વેશની તસવીરો પણ જોઈ લો.
Jul 4,2019, 12:12 PM IST
Trending news
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત