Photos : એક ક્લિકમાં જુઓ કેવા સજાવાયા છે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનને...

અમદાવાદના આંગણે રંગેચંગે રથયાત્રા નીકળી છે. 19 કિલોમીટરના રુટ પર રથયાત્રા ધીરે ધીરે અનેક વિસ્તારો વટાવી રહી છે. ત્યારે ત્રણેય રથ ધીરે ધીરે આગળ વધી રહ્યાં છે. ત્રણેય રથા જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામેલી છે. ત્યારે અનેક લોકો નથી જાણતા કે, ભગવાનના ત્રણેય રથ ક્રમમાં નીકળતા હોય છે. ભારતના કોઈ પણ ખૂણે નીકળતી રથયાત્રામાં ત્રણેય રથનો ક્રમ વિધીવિધાન મુજબ જાળવવામાં આવે છે, અને એ જ ક્રમમાં રથયાત્રા નીકળતી હોય છે. તો બીજી તરફ, અમદાવાદની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો વેશની તસવીરો પણ જોઈ લો.

અમદાવાદ :અમદાવાદના આંગણે રંગેચંગે રથયાત્રા નીકળી છે. 19 કિલોમીટરના રુટ પર રથયાત્રા ધીરે ધીરે અનેક વિસ્તારો વટાવી રહી છે. ત્યારે ત્રણેય રથ ધીરે ધીરે આગળ વધી રહ્યાં છે. ત્રણેય રથા જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામેલી છે. ત્યારે અનેક લોકો નથી જાણતા કે, ભગવાનના ત્રણેય રથ ક્રમમાં નીકળતા હોય છે. ભારતના કોઈ પણ ખૂણે નીકળતી રથયાત્રામાં ત્રણેય રથનો ક્રમ વિધીવિધાન મુજબ જાળવવામાં આવે છે, અને એ જ ક્રમમાં રથયાત્રા નીકળતી હોય છે. તો બીજી તરફ, અમદાવાદની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો વેશની તસવીરો પણ જોઈ લો.

1/3
image

ત્રણેય રથ બહુ જ ભવ્યતાથી સજાવવામાં આવે છે. એક રથમાં બહેન સુભદ્રા, એક રથમાં ભાઈ બલરામ અને એક રથમાં ભગવાન જગન્નાથ સવાર હોય છે. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરમાંથી બહાર લાવીને રથમાં મૂકવામાં આવે છે. તેના બાદ પહિંદ વિધીથી જ રથયાત્રાની શરૂઆત થતી હોય છે. ભગવાન જગન્નાથના મોટાભાઈનું નામ બલરામ છે. તેમનો રથ યાત્રામાં સૌથી આગળ હોય છે. 

2/3
image

કૃષ્ણ અને બલરામની લાડલી બહેન સુભદ્રાનો રથ બંને ભાઈઓની વચ્ચે ચાલતો હોય છે.   

3/3
image

તો ભગવાન જગન્નાથ અંતિમ હોય છે.