हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jafarabad
Jafarabad News
heavy rain
અમરેલી જિલ્લામાં અનરાધાર, જાફરાબાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ વરસ્યો...
Heavy rains in Jafarabad division of Amreli district
Jul 9,2024, 19:45 PM IST
Amreli
મનરેગા યોજનામાં મોટા કૌભાંડનો પર્દાફાશ, 36 ગામડામાં 3,30,26,548ની ઉચાપત, જાણો ઘટના?
શ્રમિક પરિવારની મનરેગા યોજનાનું વર્ષ 2015માં આચરેલા કૌભાંડનો આજે ભાંડો ફૂટતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના કુલ 36 જેટલા ગામડામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચાર્યાની પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે.
Dec 21,2022, 20:25 PM IST
Amit Shah
દિલ્હી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત 4 લોકોના મોત, ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી કમાન
ઉત્તર-પૂર્વી દિલ્હીના જાફરાબાદમાં શરૂ થયેલ તોફાનને તત્કાલ કાબુમાં લેવા માટે ઉચ્ચસ્તરીય મંથન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ મોટા અધિકારીઓને તત્કાલ બેઠક માટે બોલાવ્યા હતા.
Feb 24,2020, 23:33 PM IST
Delhi Violence
દિલ્હી હિંસાઃ પ્રદર્શનકારીઓએ ટાયર માર્કેટને આગને હવાલે કરી, કાલે તમામ શાળાઓમાં રજા
નાગરિકતા કાયદાના વિરોધ અને સમર્થનમાં થયેલા પ્રદર્શન દરમિયાન પૂર્વી દિલ્હીના અનેક વિસ્તારમાં હિંસક સ્વરૂપ જોવા મળ્યું હતું.
Feb 24,2020, 22:27 PM IST
Delhi Violence
દિલ્હી હિંસાઃ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર
ગૃહ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હીના કેટલાક ભાગમાં હિંસા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જારી યાત્રાને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવી હોય તેવું પ્રતીત થાય છે.
Feb 24,2020, 20:44 PM IST
CAA
દિલ્હીમાં હિંસક બન્યો વિરોધ, અનેક વાહનોમાં આગચાંપીની ઘટના, 37 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
મૌજપુરમાં સોમવારે બે જૂથો વચ્ચે સામ-સામે પથ્થરમારો કરવામાં આવ્યો અને ગાડીઓમાં આગ લગાવવામાં આવી હતી. આ દરમિયાન એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે.
Feb 24,2020, 18:51 PM IST
CAA
CAAના વિરોધના નામ પર જાફરાબાદમાં હિંસા, હેડ કોન્સ્ટેબલનું મોત, ડીસીપી ઈજાગ્રસ્ત
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધના નામ પર દેશની રાજધાની દિલ્હીમાં અનેક જગ્યાએ પ્રદર્શન વચ્ચે હિંસામાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું છે અને ડીસીપીને ઈજા થઈ છે.
Feb 24,2020, 16:31 PM IST
Jafarabad
સ્કૂલે ભણવા મોકલેલા વિદ્યાર્થીઓ પાસે કરાવાય છે નોકરો જેવું કામ
હાલમાં સોશિયલ મીડિયામાં જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે.
Nov 16,2019, 10:30 AM IST
વાવાઝોડું
મહ વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી
મહા નામના વાવાઝોડાનો ખતરો દરિયાકિનારાના નજીક ધીમે ધીમે આવી રહ્યો હોય જાફરાબાદના દરિયાકિનારે દરિયાઇ મોજાનો કરન્ટ ધીમે ધીમે વધી રહ્યો હોય ત્યારે આજે સારો સૂર્યપ્રકાશ મળતા જાફરાબાદના દરિયાકિનારે રંગાયેલી 500 જેટલી બોટો પરમીશન વગર દરિયામાં માછીમારી કરવા જઈ રહી છે આ બાબતે તંત્ર દ્વારા જેટી પરથી કોઈને અટકાવવામાં નથી આવી રહ્યા.
Nov 4,2019, 14:50 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા