हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Islamophobia
Islamophobia News
jamiat ulema e hind
જમીયતની બેઠકમાં ભાવુક થયા મૌલાના મદની, કહ્યું; 'અમે અમારા ઈમાન સાથે સમાધાન નહીં કરીએ
આજથી દેવબંદમાં મુસ્લિમ સંગઠનોનો બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જમીયત-ઉલેમા-એ-હિંદ મદની જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ મૌલાના મહમૂદ અસદ મદનીએ સંમેલનનો ધ્વજ ફરકાવીને તેની શરૂઆત કરી હતી.
May 28,2022, 14:24 PM IST
Joe Biden
ઈદ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મુસલમાનો વિશે આપ્યું મહત્વનું નિવેદન
આજે દેશ અને દુનિયામાં ચારેકોરEid al-Fitr ની હોશભેંર ઉજવણી થઈ રહી છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રથમ મહિલા ઝિલ બાઈડેન, મસ્જિદ મોહમ્મદના ઈમામ ડોક્ટર તાલિબ એમ શરીફ અને પાકિસ્તાની સિંગર અરુઝ આફતાબે પણ ભાગ લીધો હતો.
May 3,2022, 14:15 PM IST
ફ્રાન્સ વિરુદ્ધ એકજૂથ થયા ખાડી દેશ
ઈસ્લામોફોબિયા: ફ્રાન્સ સામે એકજૂથ થયા મુસ્લિમ દેશો, ફ્રેન્ચ પ્રોડક્ટ્સનો બહિષ્કાર
ફ્રાન્સ (France) ના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનના ઈસ્લામિક આતંકવાદ સંબંધિત એક નિવેદનને લઈને મુસ્લિમ દેશોએ ફ્રાન્સ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. ફ્રાન્સના ઉત્પાદનોના બહિષ્કારની માગણી જોર પકડી રહી છે. સાઉદી અરેબિયા, કુવૈત, જોર્ડન અને કતારમાં અનેક દુકાનોમાંથી ફ્રાન્સના ઉત્પાદનો હટાવી લેવાયા છે. એટલું જ નહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન થયા છે.
Oct 27,2020, 12:16 PM IST
Maldives
પાકિસ્તાને ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, આ મુસ્લિમ દેશે આપ્યો જડબાતોડ જવાબ
આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ઈજ્જતના ફરી ધજાગરા ઉડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતમાં ઈસ્લામોફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો. માલદીવે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો જે હરકતો કરી રહ્યાં છે અથવા તો નિવેદનબાજી કરે છે તેને 130 કરોડ ભારતીયોના મત સમજી શકાય નહીં. માલદીવે સાથે એ પણ કહ્યું કે ઈસ્લામોફોબીયાને લઈને ઓઆઈસીએ દક્ષિણ એશિયાના કોઈ એક દેશ પર નિશાન સાધવું જોઈએ નહીં.
May 23,2020, 6:34 AM IST
Mukhtar abbas naqvi
ભારતીય મુસ્લિમો અંગે મુખ્તાર અબ્બાસ નકવીનું મોટું નિવેદન
કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) એ મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું કે, દેશમાં અલ્પસંખ્યક સમુદાયો સહિત વર્ગોના અધિકાર સુરક્ષિત છે. પરંતુ કેટલાક લોકો દુષ્પ્રચાર અને નકલી ન્યૂઝના દ્વારા દેશની એક્તા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ વર્ગોનો વિકાસ થઈ રહ્યો છે અને તેમાં કોઈની પણ સાથે ભેદભાવ થઈ રહ્યો નથી. મંત્રીએ આ ટિપ્પણી એ સમયે કરી છે, જ્યારે ઈસ્લામી દેશોના સંગઠન ઓઆઈસીએ ભારતમાં કથિત ઈસ્લામોફોબિયાની આલોચના કરી છે.
Apr 21,2020, 14:50 PM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન