हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
57/ 2
(24.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Irfan Khan
Irfan khan News
Irfan Khan
ઈરફાનખાન પઠાણ પોતાની બ્યુટીફૂલ ફેમેલી સાથે પહોંચ્યા ઈવેન્ટમાં.....
Irfan Khan Pathan arrived at the event with his beautiful family.....
Mar 6,2023, 15:50 PM IST
Irfan Khan
સિરિયલથી શરૂ કર્યું હતું ઈરફાન ખાને પોતાની કરિયરની શરૂઆત
Irfan Khan: ઈરફાન ખાનનું પૂરું નામ સાહેબઝાદે ઈરફાન અલી ખાન છે. તેમનો જન્મ મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો અને તેમના પિતા બિઝનેસમેન હતા. દેશની જાણીતી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યા બાદ ઈરફાન ખાન મુંબઈ આવ્યો અને ટીવી સિરિયલ્સમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું.
Jan 7,2023, 10:56 AM IST
Irfan Khan
શાનદાર અભિનેતા Irfan Khan ના આ દમદાર ડાયલોગ આપણને હંમેશા યાદ રહેશે
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન (Irfan Khan) નું ગત વર્ષે આજના જ દિવસે નિધન થયું હતું. આ શાનદાર અભિનેતાએ માત્ર 53 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જોકે, પોતાના અભિનયકાળમાં ઈરફાન ખાને ઓન સ્ક્રીન જે ડાયલોગ બોલ્યાં તે આપણને હંમેશા યાદ રહેશે. તેમનો અનોખો અંદાજ અને કોઈપણ કેરેક્ટરમાં ઉંડા ઉતરીને પડદા પર તેને બખુબી નિભાવવાની તેમની ખુબી તેમને બીજા તમામ કલાકારો કરતા અલગ તારવી જાય છે.
Apr 29,2021, 10:29 AM IST
Filmfare Awards 2021
Filmfare Awards 2021: જાણો કોણે મળ્યો કયો એવોર્ડ, આ રહ્યું લિસ્ટ
ભારતીય સિનેમાનો સૌથી પ્રખ્યાત એવોર્ડ એટલે કે ફિલ્મફેર એવોર્ડ (Filmfare Award). ગત વર્ષે બોલીવુડ (Bollywood) માં ખૂબ ઓછી ફિલ્મો બની હતી. કોરોનાના કારણે થિયેટરોમાં અને OTT પ્લેટફોર્મ પર ઓછી ફિલ્મો રિલીઝ થઈ હતી.
Mar 28,2021, 16:08 PM IST
amitabh bachchan
સત્ય આવ્યું સામે... બિગબીએ આખરે કહ્યું કે ઋષિ કપૂરને હોસ્પિટલમાં કેમ મળવા ન ગયા
બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના મિત્ર ઋષિ કપૂર વિશે બ્લોગમા એક ભાવુક નોટ લખી છે. ઋષિ કપૂર (Rishi Kapoor) નું ગુરુવારે નિધન થયું હતું. બિગબીએ કહ્યું કે, તેઓ હોસ્પિટલમાં દિવંગત દિગ્ગજ સ્ટારને ક્યારેય ન મળ્યા. કારણ કે, તેઓ કપૂરના હસતા ચહેરા પર ક્યારેય દર્દ જોવા માંગતા ન હતા. હસતો રહેતો કરુણ ચહેરો. અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું કે, હુ જ્યારે પણ રાજ જીના ચેમ્બૂર સ્થિત તેમના ઘર દેવનાર કોટેજમાં ગયો છું, મેં એ દુર્લભ ક્ષણોમાં તેઓને એક યુવા ઉર્જાવાન, ચુલબૂલા, પોતાની આંખોમાં શરારત લઈને ફરતા ચિંટુના રૂપમાં જોયા છે.
May 1,2020, 18:29 PM IST
Irfan Khan
ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું નવું ગીત 'એક જિંદગી' રિલીઝ
ફિલ્મની વાત કરીએ તો અહીં પિતા અને પુત્રીની કહાની છે. ઇરફાન તેમાં રાધિકાનો પિતા બન્યો છે. રાધિકા ભણવામા હોશિયાર છે જેને સ્કૂલમાં એકેડમિક એવોર્ડ મળે છે.
Feb 20,2020, 17:14 PM IST
Trending news
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ
soldiers
હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો આ રિપોર્ટ
crime news
દરજીનું ટેગ આરોપી સુધી લઈ ગયું! સુરત પોલીસની મદદથી પકડાયો ઓરિસ્સાના કેસનો આરોપી
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન