Famous Dialogues of Irfan Khan: શાનદાર અભિનેતા Irfan Khan ના આ દમદાર ડાયલોગ આપણને હંમેશા યાદ રહેશે
ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન (Irfan Khan) નું ગત વર્ષે આજના જ દિવસે નિધન થયું હતું. આ શાનદાર અભિનેતાએ માત્ર 53 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જોકે, પોતાના અભિનયકાળમાં ઈરફાન ખાને ઓન સ્ક્રીન જે ડાયલોગ બોલ્યાં તે આપણને હંમેશા યાદ રહેશે. તેમનો અનોખો અંદાજ અને કોઈપણ કેરેક્ટરમાં ઉંડા ઉતરીને પડદા પર તેને બખુબી નિભાવવાની તેમની ખુબી તેમને બીજા તમામ કલાકારો કરતા અલગ તારવી જાય છે.
ઝઝ્બાનો આ ડાયલોગ પણ છે દમદાર
ઝઝબા ફિલ્મનો આ ડાયલોગ પણ દમદાર છે. મોહબ્બત હૈ ઈસ લિએ જાને દિયા, જીદ હોતી તો અભી બાહોં મેં હોતી...
D-Day નો આ ડાયલોગ- ગલતિયાં...
ગલતિયાં ભી રિશ્તોં કી તરહ હોતી હૈં, કરની નહીં પડતી હો જાતી હૈ...
બીહડ મેં તો બાગી હોતે હૈ ડકૈત નહીં...
બીહડ મેં તો બાગી હોતે હૈ, ડકૈત મિલતે હૈ પાર્લિયામેંટ મેં.
(બધા ફોટો સાભાર: Twitter@Bollywoodfans)
ડેથ એન્ડ શિટ...
ડેથ અને શિટ, આ બન્ને વસ્તુઓ ક્યારેય પણ, ક્યાંય પણ આવી શકે છે.
ઈરફાન છે સૌની પસંદ
ઈરફાન ખાનના તમામ ડાયલોગ લોકોને ખુબ જ પસંદ આવતા હતા. તેમની સ્ટાઈલ અને એક્સપ્રેશનના સૌ કોઈ દિવાના હતા.
Trending Photos